Breaking News

ગમે તેવી 5 સ્ટાર હોટલ હોય તે પોતાનાં ગ્રાહક થી સંતાડે છે આટલી વસ્તુ,જોઈલો નહીં તો પસ્તાવો થશે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે જ્યારે પણ ઘરથી દૂર બીજા શહેરમાં જઈએ છીએ તો રોકાવવા માટે હોટલનો ઉપયોગ કરીએ છીએ. આ હોટલનું એક રાતનું ભાડું ૨-૩ હજાર રૂપિયાથી લઈને લાખોમાં હોઈ શકે છે. જ્યારે આપણે આટલી મોટી રકમ આપીએ છીએ તો સ્પષ્ટ વાત છે કે હોટલમાં સારી સુવિધાઓ પણ ઈચ્છીએ છીએ. ખાસ કરીને વાત જ્યારે સાફ-સફાઈ અને અન્ય ચીજોની આવે તો તને બધુ પરફેક્ટ ઈચ્છીએ છીએ.

હવે બહારથી દેખાવમાં તો આ હોટેલ ખૂબ જ ટીપ-ટોપ લાગે છે અને તેમનો સ્ટાફ પણ વિનમ્ર લાગે છે. પરંતુ હકીકત તો એ છે કે હોટલમાં ઘણી એવી ચીજો હોય છે, જે આપણાથી છૂપાવવામાં આવે છે. આજે અમે અમારા આર્ટિકલમાં આ બધી બાબતોને ઉજાગર કરીશું.જ્યારે પણ આપણે ઘરથી દૂર કોઈ બીજા શહેરમાં જઈએ છીએ તો ત્યાં રોકાવા માટે હોટલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ હોટલનું એક રાતનું ભાડું ૨ થી ૩ હજાર રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધી હોય છે.

જ્યારે તમે આટલી મોટી રકમ આપો છો તો સ્પષ્ટ વાત છે કે તેઓ હોટલમાં સારી સુવિધાઓની પણ ઇચ્છા રાખતા હોઈએ છીએ.ખાસ કરીને જ્યારે વાત સાફ સફાઈ અને અન્ય ચીજોની હોય તો તમારે બધું જ પરફેક્ટ જોઈએ છીએ. હવે બહારથી જોવા જઈએ તો તમને હોટલ ખૂબ જ સારી લાગતી હોય છે અને તેમનો સ્ટાફ પણ ખૂબ જ વિનમ્ર લાગે છે પરંતુ હકીકત એ છે કે હોટલમાં ઘણી એવી ચીજો હોય છે કે જે તે લોકો તમારાથી છુપાવતા હોય છે. આજે અમે તમને એ જ વાતો જણાવીશું.રૂમની સફાઈ વિશેની હકીકત,એક હોટલના રૂમમાં દર મહિને ઘણા લોકો રોકાતા હોય છે. હવે તે લોકો તે રૂમમાં શું શું કરતા હોય છે.

તેની કોઈને જાણ હોતી નથી. હોટલ વાળા રૂમની બેડશીટ ભલે બદલી નાખતા હોય પરંતુ રજાઈ કે બેડ કવર વગેરે ઘણા મહિનાઓ સુધી બદલાતા નથી. ઘણીવાર તો તેમની સફાઈ પણ યોગ્ય રીતે થતી નથી.ગ્લાસની સફાઇ નહી પોલીશ થાય છે,બેડની જેમ રૂમના ગ્લાસની પણ એવી જ હાલત હોય છે. તેમને કેમિકલ્સ લગાવીને ચમકાવવામાં આવે છે. ઘણીવાર તો તેમને પાણીથી પણ સાફ કરવામાં આવતા નથી.

ત્યાં રાખવામાં આવેલ ફર્નિચરને પણ રસાયણોથી ચમકાવી દેવામાં આવતાં હોય છે. અમુક મામલાઓમાં તો ગ્લાસને બાથરૂમના પાણીથી જ સાફ કરવામાં આવતા હોય છે.મીની બાર,ઘણી સારી હોટલોમાં રૂમની અંદર જમીનની બહાર હોય છે. જેમાં પાણી, બિયર, જ્યુસ અને બીજા પેય પદાર્થ રાખેલા હોય છે. સામાન્ય રીતે તેમનો ઉપયોગ કરવો ફ્રી હોય છે પરંતુ ઘણીવાર હોટલો વાળા તેમના પણ પૈસા કાપી લેતા હોય છે તેથી તેમને પીતા પહેલા મેનેજરને જરૂર પૂછી લેવું જોઈએ.

સાથે જ રૂમમાં પ્રવેશ્યા બાદ આ બોટલોના સીલ ચેક જરૂર કરી લેવા જોઈએ. ક્યાંક એવું ના બની જાય કે તમારી પહેલાનાં કસ્ટમરે તેને ચુપકેથી પી લીધું હોય અને બીલ તમારા નામ ઉપર ફાટી જાય.માંકડ અને જીવ-જંતુઓ,હોટલવાળા તમને ક્યારેય પણ નહીં જણાવો કે તેમના રૂમના બેડ પર માંકડ કે અન્ય જીવજંતુઓ મળી શકે છે. જે તમારી રાત ખરાબ કરી નાખે છે. તેથી રૂમ લેતા પહેલા તે વાત જરૂર ક્લિયર કરી લેવી જોઇએ અથવા તો તમારે પોતે ચેક કરી લેવી જોઇએ.મૃત્યુ અથવા આત્મહત્યા,હોટલમાં ઘણીવાર એવું પણ બને છે કે અમુક કસ્ટમર ત્યાં જ મૃત્યુ પામતાં હોય છે.

ત્યારબાદ અમુક બિમાર દર્દી પણ હોટલમાં રોકાયા હોય છે. તેવામાં તેમના કીટાણુઓ પહેલાથી જ હોટલમાં રહી જતાં હોય છે. આવી રીતે તમારા સ્વાસ્થ્ય માટે પણ તે એક પ્રકારનું જોખમ રહેતું હોય છે.દુર્ઘટના,ઘણીવાર હોટલમાં બેદરકારી કે પર્યાપ્ત સુરક્ષા ઉપકરણ ના હોવાના કારણે દુર્ઘટના પણ થતી હોય છે. જેમ કે સીડીઓ પરથી પડી જવું, હોટલમાં કોઈ શાર્પ કે ખુલ્લી ચીજથી હાથ પર ઈજા થવી, લિફ્ટમાં કોઈનો જીવ જવો અથવા તો ઈજા થવી વગેરે. તેથી હોટલમાં ચેકિંગ કરતા પહેલા તેમના બેકગ્રાઉન્ડ પર રિસર્ચ કરી લેવું જોઈએ.

તેમના ઓનલાઇન રીવ્યુ પણ જોઈ શકો છો.આગ પર કાબુ કરવાની સુવિધા ના હોવી,એક હોટલમાં આગ લાગવાનું જોખમ હંમેશા રહેતું હોય છે. તેવામાં બની શકે કે તે હોટલમાં આ સ્થિતિ સામે લડવા માટે પર્યાપ્ત ઉપકરણ ના હોય અથવા તો ત્યાં પહેલાથી જ આ પ્રકારની કોઇ દુર્ઘટના થઈ ચૂકી હોય.સિતારાઓ,તમે જે હોટેલમાં રોકાયેલા હોય ત્યાં કોઈ ફેમસ સિતારા પણ રોકાયેલ હોઈ શકે છે પરંતુ હોટલ વાળાઓ તે વાત જાહેર કરતા નથી.

તેનું કારણ એ છે કે આ સિતારાઓને પોતાના પર્સનલ જીવનમાં કોઈ દખલગીરી પસંદ હોતી નથી.વસ્તુનું ખોવાઈ જવું અથવા ગાયબ થઈ જવું,હોટલમાં ઘણીવાર લોકો પોતાનો સામાન ભૂલી જતા હોય છે. તેવામાં બાદમાં તમે તેને લેવા માટે જાવ તો જરૂરી નથી કે હોટલ વાળા પ્રામાણિકતાથી તમને પરત કરી દે. જેમ કે હોટલમાં કામ કરી રહેલ કર્મચારી તમારો ભુલાઇ ગયેલ સામાન કોઇ જગ્યાએ છુપાવી શકે છે.તેવામાં આ ચીજને લઈને હોટલની રેપ્યુટેશન વિશે પહેલા જાણી લેવું જોઈએ.હોટલવાળા પણ કરી શકે છે.

તમારા રૂમનો ઉપયોગ,જ્યારે તમને હોટલ છોડીને કોઈ જગ્યાએ ફરવા જાવ છો તો તે દરમિયાન હોટલવાળા તમારા રૂમનો ઉપયોગ પણ કરી શકે છે તેમની પાસે હંમેશા એક વધારાની ચાવી રહેતી હોય છે.પાર્કિંગ,તમારે વૈલે પાર્કિંગમાં કોઈપણ વૈલે ડ્રાઈવરને પોતાની કાર પાર્કિંગ કરવા માટે આપવી જોઈએ નહી.જો તે ડ્રાઇવરથી કારને કોઈ નુકસાન પહોંચે છે તો તે હોટલવાળાની જવાબદારી હોતી નથી.આમ મિત્રો આવી ઘણી બાબતો હોય છે જે હોટેલ વાળા ગ્રાહકો જોડે છુપાવતા હોય છે અને આ વસ્તુ કાનૂન ની નજર માં થતું ના હોય તે કારણે આ ગેરકાનૂની કહેવાય છે આમ મિત્રો આવી ઘણી વસ્તુ ઓ છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *