Breaking News

ગરીબી દૂર કરવી હોયતો કરીલો ભગવાન શ્રી કૃષ્ણનાં આ મંત્રનો જાપ,તરત દેખાશે પરિણામ.

ભારતીય પુરાણો મા ઘણા દેવી-દેવતાઓ નો ઉલ્લેખ કરવામા આવ્યો છે પરંતુ શ્રી કૃષ્ણ એક એવા દેવ છે કે જેને તમે તમારા સખા, નાથ અથવા સ્વામી, તમારા પ્રાણનાથ, તમારા પુત્ર અથવા તો પિતા તરીકે ભજી શકો છો. ભક્તિ સંપ્રદાય મા ભગવાન શ્રીકૃષ્ણ નુ આકર્ષણ સૌથી વધુ છે. તમે ભગવાન શ્રી કૃષ્ણ ને ભક્ત સ્વરૂપે તો ભજી જ શકો છો પરંતુ તેની સાથોસાથ તમે તેને માતૃ સ્વરૂપે પણ ભજી શકો. ત્યારે આ ભગવાન શ્રીકૃષ્ણ તમારા માટે એક નાનો લાલો થઈ ને લાડ લડે છે.

આ ભક્તિ સંપ્રદાય સાવ નિરાળો છે. કોઈ પ્રકાર નો છોછ નહિં, કોઈ પ્રકાર નુ બંધન નહિ, જ્ઞાન નો ભ્રમ કે આડંબર નહિ, ઈશ્વર ને એવી રીતે ભજવાનો જાણે કે તે પરિવાર નો એક સભ્ય હોય, કે પછી આપણો સખા હોય, કે પછી કોઈ યોગપુરુષ હોય. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ સૌના પ્રિય છે. તેને કોઈ પણ સ્વરૂપે ભજતા તે તમારી મદદ માટે દોડી આવશે. તેથી જ ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વ મા કાન્હા ના ગુણગાન ગવાય છે અને ગીતાજી ની પૂજન થાય છે.જો તમે પણ આ પરમ કૃપાળુ પરમાત્મા એવા ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આ મંત્ર નો જાપ કરો

દુખ અને પરેશાનીઓ જેવું આજ ના જમાના માં દરેક વ્યક્તિ ની જિંદગી નો ખાસ ભાગ બની ગયા છે. આજ ના સમય માં કોઈ પણ પૂર્ણ રૂપ થી સુખી નથી. દરેક લોકો ની લાઈફ માં કંઇક ને કંઇક સ,સું બની રહે છે. એવામાં આ દુખોને દુર ભગાડવા અથવા પછી કહેવાવા વાળા સંકટો ને હરી લેવા માં ભગવાન શ્રીકૃષ્ણ આપણી મદદ કરી શકે છે. કૃષ્ણજી ની મહિલા થી તો તમે બધા સારી રીતે અવગત છે. શેષનાગ થી લડવાનું હોય અથવા મામા કંસ ને સબક શીખવાડવાનું શ્રીકૃષ્ણ ની લીલાઓ અદ્ભુત હોય છે. તે પોતે ભગવાન વિષ્ણુ નું જ એક રૂપ છે. આ કારણે તે તેમના પાસે અસીમ શક્તિઓ હોય છે. તેથી જો તમે કેટલાક ખાસ મંત્રો નો જાપ કરીને તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરીએ તો તમારા જીવન થી બધા દુખ દર્દ દુર થઇ જશે. આજે અમે તમને કૃષ્ણ ભગવાન ના 3 ખાસ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. આ બધાનો જાપ કરવાના પહેલા તમે એક સાર્વજનિક મંત્ર ‘ॐ श्री कृष्णाय शरणं मम‘ નો જાપ પહેલા જરૂર કરી લો.

હિન્દૂ માન્યતાઓ અનુસાર, વિષ્ણુજીના સાતમા અને આઠમા અવતાર શ્રીરામ અને શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા જીવન ઉપદેશ તેમના ભક્તોને ખૂબ જ કામ આવે છે. આ સિવાય તેમનું જીવન પણ તેમના ભક્તો માટે એક મોટું ઉદાહરણ રહ્યું છે. તેમને પોતાના અવતાર દરમ્યાન જે પણ કામ કર્યા છે એ તેમના ભક્તો માટે જીવન સંદેશનું કામ કરે છે. ન માત્ર તેમના જીવન સાથે જોડાયેલા ઉદાહરણ પણ તેમના સાથે જોડાયેલા મંત્રો પણ ભક્તો માટે ખૂબ જ સહાયક છે. આ મંત્રો ઘણા સરળ છે, પણ ધ્યાન રહે કે આ મંત્રોનું ઉચ્ચારણ વ્યવસ્થિત રીતે કરો. કારણ કે હિન્દૂ માન્યતા અનુસાર, મંત્રોનું સાચું ઉચ્ચારણ કરવાથી જ યોગ્ય ફળ મળે છે. અને મંત્રોનું ખોટું ઉચ્ચારણ ઘણીવાર નુક્શાનનું કારણ પણ બની જાય છે.

શ્રીકૃષ્ણનો મૂળમંત્ર – અટકેલું ધન પ્રાપ્ત કરાવે છે – ‘कृं कृष्णाय नमः’આ શ્રીકૃષ્ણનો જણાવેલો મૂળમંત્ર છે જેના પ્રયોગથી વ્યક્તિનું અટકેલું ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય આ મૂળમંત્રના જાપ કરવાથી ઘર-પરિવારમાં સુખની વર્ષા થાય છે. ધાર્મિક ઉદ્દેશ અનુસાર, જો તમેઆ મંત્રનો લાભ લેવા માંગતા હોવ તો વહેલી સવારે નિત્યક્રિયા અને સ્નાનાદિ પછી એકસોઆઠ વાર આ મંત્રનો જાપ કરો. આવું કરનાર મનુષ્ય બધી જ બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી કશે પણ અટવાયેલું ધન તરત જ પ્રાપ્ત થાય છે.

આઠ અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – દરેક ઈચ્છા પુરી કરે છે આ મંત્ર – ‘गोकुल नाथाय नमः’આ આઠ અક્ષરોવાળો શ્રીકૃષ્ણમંત્રનો જે પણ સાધક જાપ કરે છે તો તેમની દરેક ઈચ્છા અને અભિલાષાઓ પુરી થાય છે. હવે એ ઈચ્છા ધન સંબંધિત હોય કે ભૌતિક સુખ સંબંધિત હોય કે કોઈ પણ નીજી કામના પુરી કરવી હોય, આ મંત્રનો સાચા ઉચ્ચારણ સાથે જાપ કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

દશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર – ધન-ધન્ય આપતો મંત્ર – ‘क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः’શ્રીકૃષ્ણનો આ દશાક્ષર મંત્ર છે. આનો જે પણ સાધક જાપ કરે છે એને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્ર ઝડપથી આર્થિક સફળતાના દ્વાર ખોલે છે. આ મંત્રના પ્રભાવથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

દ્વાદશાક્ષર શ્રીકૃષ્ણ મંત્ર – પ્રેમ વિવાહ કરાવે છે આ મંત્ર – ‘ॐ नमो भगवते श्रीगोविन्दाय’અત્યાર સુધી જેટલા પણ મંત્ર અહીં જોયા એ બધા જ સુખ સંપત્તિ સાથે જોડાયેલા છે પણ આ મંત્ર એવો છે કે જે વિવાહ સાથે જોડાયેલો છે. જે પણ વ્યક્તિ પ્રેમ વિવાહ કરવા માંગે છે પણ કોઈ કારણોસર થઇ નથી શકતા, તો એ વહેલી સવારે સ્નાન બાદ ધ્યાનપૂર્વક આ મંત્રનો 108 વાર જાપ કરો. કેટલાક જ દિવસોમાં ચમત્કારી ફળ પ્રાપ્ત થશે

બાવીસ અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – વાણીનું વરદાન આપે છે – ‘ऐं क्लीं कृष्णाय ह्रीं गोविंदाय श्रीं गोपीजनवल्लभाय स्वाहा ह्र्सो।’આ મંત્રનો ઉચ્ચારણ ચોક્કસપણે થોડો મુશ્કેલ છે પરંતુ તેની અસર પણ એટલી જ તીવ્ર છે. આ મંત્ર વાણીનું વરદાન આપે છે. અહીં વાણી અર્થ એમના માટે નથી કે જેમનો અવાજ ખોવાઈ ગયો છે, પણ આ મંત્ર વાગીશત્વ પ્રદાન કરે છે, એટલે કે એક એવી શક્તિ જે તમારી વાણીની ક્ષમતાને મજબૂત કરે છે અને જે કંઈ બોલો એ સિદ્ધ થઇ જાય છે.

23 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – દરેક બાધા દૂર કરે છે – ‘ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री’આ 23 અક્ષરોનો શ્રીકૃષ્ણ મંત્ર છે જે જીવનમાં આવતી કોઈપણ બાધાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે જે પણ સાધક આ તેવીસ અક્ષરનો શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની તંગી નથી થતી. પૈસા જાતે ચાલીને આવવા માંડે છે. આ મંત્રના નિયમિત જાપથી સંપત્તિને લગતી તમામ સમસ્યા દૂર થાય છે.

28 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – ઈચ્છીત ફળની પ્રાપ્તિ માટે – ‘ॐ नमो भगवते नन्दपुत्राय आनन्दवपुषे गोपीजनवल्लभाय स्वाहा’
આ શ્રીકૃષ્ણનો 28 અક્ષરોવાળો મંત્ર છે, જેનો જાપ કરવાથી ઈચ્છીત ફળ પ્રાપ્ત થાય છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે એમને બધી જ ઈચ્છાઓ પુરી થાય છે અને બધી જ ઈચ્છીત વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

29 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – સ્થિર લક્ષ્‍મી માટે – ‘लीलादंड गोपीजनसंसक्तदोर्दण्ड बालरूप मेघश्याम भगवन विष्णो स्वाहा।’આ 29 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે, આ શ્રીકૃષ્ણ મંત્રનો જાપ જે પણ સાધક એક લાખ વાર કરે છે, ઘી, ખાંડ અને મધમાં તલ અને ચોખા ભેળવીને હોમ કરે છે, તેમને સ્થિર લક્ષ્‍મીની પ્રાપ્તિ થાય છે.

32 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર – બધી જ આર્થિક મનોકામનાઓ પૂર્ણ કરતો મંત્ર – ‘नन्दपुत्राय श्यामलांगाय बालवपुषे कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा।’આ 32 અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે, આ શ્રીકૃષ્ણ મંત્રનો જે પણ સાધક એક લાખ વાર જાપ કરે છે તથા પાયસ, દૂધ અને ખાંડથી બનાવેલી ખીર દ્વારા દશાંશ હવન કરે છે એમની બધી જ આર્થિક મનોકામનાઓ પૂરી થાય છે. જો તમે કોઈ આર્થિક તંગીથી પસાર થઇ રહયા હોવ તો સવારે સ્નાન કર્યા બાદ ઓછામાં ઓછું એક લાખ વાર જાપ કરવો. તમને જલ્દી જ સુધાર જોવા મળશે.

હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામા હરે રામા, રામા રામા હરે હરેૐ નમો ભગવતે શ્રી ગોવિન્દાયભગવાન શ્રી કૃષ્ણ ના આ ૧૨ અક્ષર નો મંત્ર જાપ જે કોઈ ભાવિક ભક્ત પૂર્ણ નિષ્ઠા થી કરે છે તેને સુખ, સમૃદ્ધિ, એશ્વર્ય અને સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે. જે યુગલો પ્રેમ વિવાહ કરવા ઈચ્છતા તેમને આ મંત્ર નો જાપ કરવો જોઈએ. જેથી તેમને તેનું સચોટ ફળ મળે છે.

ૐ કૃં કૃષ્ણાય નમઃઆ પવિત્ર મંત્ર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ કેહવાયો છે. તેના જાપ માત્ર થી માનવ જીવન સાથે સંકળાયેલી તમામ બાધાઓ નો નાશ થાય છે તેમજ તેના ઘર-પરિવાર મા સમૃદ્ધિ નો વાસ થાય છે.ૐ શ્રી કૃષ્ણાય શરણં મમજયારે પણ માનવ જીવન મા કોઈ અતિ દુષ્કર પરિસ્થિતિ નુ સર્જન થાય અને તેમાં થી બહાર નીકળવા માટે ભગવાન શ્રી કૃષ્ણ નો આ બહું જ સેહલો તેમજ પ્રભાવી મંત્ર છે. આ મહામંત્ર નો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ એવી રીતે મદદ માટે દોડે છે જેમ તે દ્રૌપદી ના ચીર હરણ સમયે દોડી ને તેના ચીર પૂર્યા હતા.

અચ્યુતં કેશવં શ્રીરામનારાયણમ્ કૃષ્ણઃ દામોદરં વાસુદેવં હરેશ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં જાનકી નાયકં શ્રી રામચંદ્રમ્ ભજેઉપરોક્ત દર્શાવેલ મંત્ર નો જાપ શ્રદ્ધા તેમજ વિશ્વાસ સાથે કરવા થી તમામ સંકટો માંથી મુક્તિ મળી જાય છે. આ સાથે માનવી ની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માનવી ના જીવન મા સુખ, સમૃદ્ધિ તેમજ શુભતા વધારવા માટે આ મહામંત્ર ભારે કારગત સાબિત થાય છે. તો આ માટે તમે પણ જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિ મા ફસાઈ જાઓ તો એક વાર જરૂર થી મારા કાન્હા ના શરણે આવી સાંકળ ખખડાવજો. તે ભક્ત વત્સલ જરૂર થી તમારી વારે દોડી આવશે

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *