ગેંગ ઓફ વાસેપુર અને અન્ય હિટ ફિલ્મોમાં કામ કરનાર, આ અભિનેત્રી લાઈમલાઈટથી દુર લાગે છે આટલી હોટ………

ગેંગ ઓફ વાસેપુર અને અન્ય હિટ ફિલ્મોમાં કામ કરનાર, આ અભિનેત્રી લાઈમલાઈટથી દુર લાગે છે આટલી હોટ………

બોલીવુડમાં એકથી એક ચઢિયાતી એક્ટ્રેસ આવી છે જેમને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.અમુક એવા સ્ટાર્સ હોઈ છે જે પોતાની ઓળખ બનાવ્યા પછી ફેમસ થઈ જતા હોય છે અને અમુક એવા સ્ટાર્સ પણ છે જેઓને કદાચ જ કોઈ જાણતું હોઈ છે એવામાં આજે અમે તમને એવી જ એક બૉલીવુડ એક્ટ્રેસ વિશે જણાવીશુ.માલામાલ વિકલી અને ગૅન્ગ ઓફ વાસેપુરમાપોતાના શ્રેષ્ઠ અભિનય બદલ ફેમસ થયેલી રીમા આજે તેમના ખાસ દિવસો લાઈમલાઈટ થી દુર વિતાવી રહી છે. જાણીએ તેમના વિશે વધુ જે ફૅન્સને કદાચ ખબર નહી હોય.

રિયા સેન, રાઈમા સેન, રીમા સેન અને રીમી સેન આ ચાર એક્ટ્રેસમાં ખૂબ જ કન્ફ્યુઝન થતુ હોય છે.રિયા સેન જે બંગાળી, તમિલ, તેલુગુ અને બૉલીવુડ ફિલ્મ્સમાં ફેમસ છે.રીમા સેનનો જન્મ 29 ઑક્ટોબર, 1981ના રોજ કોલકાતામાં થયો હતો. પશ્ચિમ બંગાળમાં સ્કૂલીંગ પુરુ થયા બાદ રીમા અને કુટુંબ સહિત મુંબઈમાં શિફ્ટ થઈ હતી. ફોટો ગૅન્ગ ઓફ વાસેપુર મુવીનો છે.

શરૂઆતમાં મોડલિંગ પ્રોજેક્ટ્સ અને જાહેરાતોમાં કામ કર્યા બાદ 16 વર્ષની ઉંમરે જ બંગાળી થિયેટર ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં ચાંદની રાતે મ્યુઝીક વીડિયોમાં તે ફેમસ થઈ હતી.રીમા સેને ભોજપુરી ફિલ્મ અને તે પછી સાઉથની ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમ જ ઘણી તેલુગુ અને તમિલની ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે.

ઓર્થોડોક્સ ફેમિલીથી આવેલી સમય જતા રીમા સેન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ બની હતી. બૉલીવુડમાં શરૂઆત તેણે 2001માં હમ હો ગયે આપ કે ફિલ્મથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ફરદિન ખાન, અપૂર્વ અગ્નીહોત્રી અને સુમન રંગનાથન સાથે જોવા મળી હતી. તેમ જ સની દેઓલ, જેકી શ્રોફ અને તબુ સાથે તે જાલઃધ ટ્રેપ મુવીમાં પણ જોવા મળી હતી.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ હોવા છતાં રીમા સેનને બૉલીવુડમાં ધાર્યા મુજબની સફળતા મળી નહીં.વર્ષ 2011માં રીમા સેને અનુરાગ કશ્યપની ગૅન્ગ ઓફ વાસેપુરમાં જે પાત્ર ભજવ્યુ તેનાથી ખૂબ જ ફેમસ થઈ હતી. ફોટોઃ રીમા સેન પતિ શિવ કરણ સિંહ સાથે.મુંબઇમાં, તેણે પોતાની જાહેરાતની કારકીર્દિની શરૂઆત કરી. ત્યારબાદ તે ફિલ્મોમાં ગઈ અને બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ચિત્રમથી તેની અભિનયની શરૂઆત કરી , જેમાં તેણે ઉદય કિરણની વિરુદ્ધ અભિનય કર્યો , જેની પાછળથી તેણે મનસન્તા નુવે સાથે જોડી કરી.

તે માધવનની સાથે તમિલ ફિલ્મ મિન્નાલમાં પણ જોવા મળી હતી.જે ખૂબ જ સફળ રહી હતી.  તેની પહેલી હિન્દી ફિલ્મ હમ હો ગયે આપકે ફ્લોપ થઈ, અને તેણે તમિલ સિનેમામાં કામ કરવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું. તમિલ ફિલ્મ રેંડુમાં તેનો અભિનય, ફરીથી માધવનની સાથે, સફળ રહ્યો. લોકોને થિમિરુ પ્રિય ફિલ્મથી તેના ચહેરાના હાવભાવ જોવા મળ્યા  અને વલ્લવાનમાં તેનાઅભિનયને બિરદાવવામાં આવ્યો. દર્શકો અને વિવેચકો દ્વારા આયિરથિલ રુવનની તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી. તેણે લગ્નની સાથે જ તેની ફિલ્મી કારકીર્દિનો અંત ૨૦૧૨ માં કર્યો હતો.

રીમાએ આઈએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મે ધાર્યું નહોતું કે ગૅન્ગ ઓફ વાસેપુરનો મારો રોલ લોકોને આટલો ગમશે. લોકોને કોટનની સાડીમાં મારી બેક સેક્સી લાગી એનાથી હુ અચંબિત છે. મને એમ લોકો મને ફેટ કહેશે. રીમાએ કહ્યું કે, માલામાલ વિકલી મુવી બાદ મે અન્ય બોલીવુડ ફિલ્મ કરવા માટે સમય લીધો કારણ કે મારે ઘણી સાઉથની ફિલ્મો કરવાની હતી. 2012 બાદ રીમા સેન એકેય ફિલ્મમાં જોવા મળી નહીં. તેણે દિલ્હી સ્થિત બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે માર્ચ 2012માં લગ્ન કર્યા બાદ એક્ટિંગ છોડી દીધી હોય એમ લાગે છે.

૨૦૦૩ માં આવેલી અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘આન: મેન એટ વર્ક’ થી રીમાએ એક વાર ફરીથી હિન્દી ફિલ્મોમાં વાપસી કરવાનો પ્રત્યન કર્યો, પરંતુ તેમણે નિરાશા થઈ હતી. વર્ષ ૨૦૦૬ માં આવેલી ફિલ્મ ‘માલામાલ વીકલી’ માં રીતેશ દેશમુખના અપોજીટ રીમાના રોલને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ એજ વર્ષે તમિલ ફિલ્મ ‘વલ્લવન’ માં તેમણે બેસ્ટ વિલેનનો એવોર્ડ મળ્યો હતો.

રીમા સેન તેની મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે. 2013માં તેણે બાળકને જન્મ આપ્યો હતો.
ફિલ્મ જગતની લાઈમલાઈટથી દૂર હોવા છતાં રીમા ઈન્સ્ટાગ્રામમાં તેના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેના ફોટોઝ શૅર કરતી હોય છે, જે ફૅન્સને ખૂબ જ ગમે છે.૨૦૧૨ માં જ એક મેગેઝીન કવરના માટે ફોટોશૂટના કારણે રીમા સેનને કોર્ટનો રસ્તો પણ જોવા મળ્યો હતો. રીમા સેનેની ફોટોસ અપમાનજનક બતાવતા તેના પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *