Breaking News

ગર્લફ્રેંડ વારંવાર યુવકને મુખમૈથુન માટે કહેતી,જોશમાં આવીને યુવકે એવું કર્યું જે જાણી ચોંકી જશો.

ઈન્ટરનેટના યુગમાં પણ લોકોને ઘણાં પ્રશ્નો રહેતા હોય છે. વિડિયો ક્લિપો જોવી એ યુવા વર્ગમાં સામાન્ય બાબત બની ગઈ છે. આવા સમયમાં મહિલા પાર્ટનર પોતાના પુરુષ પાર્ટનરને ઓરલ શારીરિક સુખ માટે દબાણ કરતી હોય છે. પરંતુ ઘણાં પુરુષો આવી ક્રિયાને ખરાબ ગણે છે. ઓરલ સંભોગ માટે પુરુષ પર દબાણ કરનારી મહિલાઓ પણ છે.

પુરુષ દ્વારા યોનિમાં જીભ ફેરવવાથી બીમારી આવે, બેક્ટેરિયલ ઈન્ફેક્શન થાય એવી શંકા રહેતી હોય છે. પરંતુ સંભોગનો આનંદ લેવા માટે સ્ત્રી પુરુષો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે.ઓરલ સંભોગની ઈચ્છા રાખે તો તમે તેની માગણીને જરૂરથી સંતોષી શકો.સ્ત્રી પુરુષો વચ્ચેના શારીરિક સંબંધો એકબીજાની મંજૂરીથી થતા હોય છે.

સંભોગ માટે તૈયાર થયેલ કપલ તમામ બાબતો માટે તૈયારી સાથે જ બેડરૂમ કે જે તે પસંદ કરેલી જગ્યાએ જતા હોય છે. બંને લોકોને આનંદ મળે તે પ્રકારનો યૌન સંબંધ મહત્ત્વનો છે. જો તમારી પત્ની, ગર્લફ્રેન્ડ તમારી પાસે ઓરલ સંભોગની ઈચ્છા રાખે તો તમે તેની માગણીને જરૂરથી સંતોષી શકો છો.બંને પાર્ટનરોએ પોતાના ગુપ્તાંગો યોનિ અને લિંગ ધોઈને સ્વચ્છ કરી દેવા.સૌથી પહેલા તો ઓરલ સેક્સ માટે બંને પાર્ટનરોએ પોતાના ગુપ્તાંગો યોનિ અને લિંગ બંનેને ધોઈને સ્વચ્છ કરી દેવા જોઈએ. જે પછી વાંધો નથી.

યોનિમાં જે ક્રિયા લિંગ કરે છે તે ક્રિયા જીભ દ્વારા કરવાની હોય છે. આપને મહિલાનું જનાંગ ગંદુ લાગતું હોય તો તમે હજુ એટલાં પરિપક્વ નથી થયા કે, આ પ્રકારનું કાર્ય કરી શકો. સંભોગ કરવો એ કંઇ શરમની વાત નથી. કોઇપણ મહિલાને ઓરલ શારીરિક સુખ આપતા સમયે એસિડીટીને લીધે સંક્રમણ થઈ શકે છે.બજારોમાં મળતાં ડેન્ટલ ડેમ કોન્ડોમ જેવું જ આપે છે કામ.

જો તમને એસિડીટી થઈ હોય અને કોઈ મહિલા સાથે સંભોગ કરતી વખતે જો તે તમને ચુંબન કરે તો મહિલાને એસિડીટી થઈ શકે છે.જ્યારે આપની ગર્લફ્રેન્ડને ઓરલ શારીરિક સુખ આપો તો ડેન્ટલ ડેમનો ઉપયોગ પણ કરી શકાય છે. જે કોન્ડોમ જેવું કાર્ય કરે છે.આવા ડેન્ટલ ડેમ ઓનલાઈન સહેલાઇથી ઉપલબ્ધ છે. કોઇ મહિલા સાથે શારીરિક સુખ માણતાં બંને એકબીજામાં ઓતપ્રોત થઈને બંનેને પસંદ હોય તે રીતે સહશયનનો આનંદ લઈ શકાય છે.સ્ત્રી પુરુષના લિંગને મોઢામાં લઈને યોની જેવો આનંદ આપી શકે.

ઓરલ સેક્સમાં પુરુષ સ્ત્રીની યોનીમાં જીભની મદદથી શારીરિક આનંદ આપે છે. તે જ રીતે સ્ત્રી પણ પુરુષના લિંગને પોતાના મોઢામાં લઈને યોનિ જેવો આનંદ આપી શકે છે. સ્ત્રી પુરુષમાં શારીરિક સંભોગ દરમિયાન કંઈક નવો આનંદ લેવા માટે મુખ મૈથુનને પણ વાત્સાયન મુનિએ એક ભાગ જ ગણાવ્યો છે. આપની ગર્લફ્રેન્ડને ઓરલ શારીરિક આપવું એ કઈ ખતરનાક નથી અને તેમાં કંઇ ગંદુ પણ નથી. સંભોગની જેમ મુખ મૈથુન પણ એકબીજાની મરજીથી થાય તો આનંદ વધુ આવે છે.

મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે.

તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી.તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું.

તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે. અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું.આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.

એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી. તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે. હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે.

તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું. એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે,

તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય. દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

મારા લગ્નને ૧૨ વરસ થયા છે. મારી પત્નીની ઉંમર ૨૯ વર્ષની છે. અમારે ત્રણ પુત્રી છે. અમારે પુત્ર જોઇએ છે. આ માટે અમારે શું કરવું? મેં સાંભળ્યું છે કે માસિકના અમુક દિવસ પછી સંબંધ બાંધીએ તો પુત્ર જન્મે છે. યોગ્ય માર્ગદર્શન આપશો. હું ૪૫ વર્ષની છું. મારા પતિ નિરોધ પહેરી શારીરિક સંબંધ બાંધે છે. મને નિરોધથી સંતોષ નથી. તેઓ અન્ય ગર્ભનિરોધક સાધનના વિરોધી છે. તો મને મહિનાના ચાર સુરક્ષિત દિવસો જણાવવા વિનંતી. આ ઉપરાંત મારા પતિનું માનવું છે કે એક વખતનું સ્ખલન એટલે સો ટીપાં લોહીના થાય. શું આ સાચું છે? આ ઉપરાંત તેમને શીઘ્ર સ્ખલનની બીમારી છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ગર્ભનિરોધક સાધન વિના ગર્ભ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે એક માસિકથી બીજું માસિક આવવાની વચ્ચે ચાર સપ્તાહનો સમય રહે છે. એટલે માસિક પહેલાનું અને પછીનું એક સપ્તાહ છોડી વચ્ચેનો બે સપ્તાહ દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા વધુ રહે છે. પરંતુ માસિક પછી પ્રથમ દિવસે સમાગમ કરવાથી ગર્ભ રહ્યો હોવાના કિસ્સા પણ ઉપલબ્ધ છે.

આથી ગર્ભનિરોધક સાધન વાપરવાની સલાહ ડૉક્ટર આપે છે. તમારે બંનેએ સમાધાન કરીને કોઇ એક ગર્ભનિરોધક પધ્ધતિ પસંદ કરવી જ પડશે. તમારા પતિની આ માન્યતા ખોટી છે. માણસના શરીરમાં વીર્ય ચોવીસ કલાક બને છે અને તમે એને નહીં કાઢો તો તે તેની મેળે બહાર નીકળી જશે. શુકાણુઓને પણ સંઘરી રાખવાની કોઇ ફાયદો થતો નથી.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કોઇ પણ વેગને દબાવી રાખવાથી શરીરને નુકસાન થાય છે. શીઘ્ર સ્ખલન પાછળ ઘણા કારણો કામ કરે છે.વધુ પડતો કામાવેગ, ઇન્દ્રિયના આગળના લાલ ભાગમાં તીવ્ર ઉત્તેજના, પ્રોસ્ટેટ કે યુરિનમાં ઇન્ફેક્શન અને ડાયાબિટિસની શરૂઆત.આથી યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવવો જરૂરી છે. શિશ્નોત્થાન ટકાવવા માટે યોગની અશ્વિની અને વજ્રોલી મુદ્રા અસરકારક નીવડી શકે છે. પરંતુ આ મુદ્રાઓ કોઇ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ કરવી.

મારા લગ્ન થયે આઠ મહિના થયા છે. અમારા પરિવારમાં હું મારા પતિ તેમજ મારા સસરા છીએ. મારા પતિને સૃષ્ટિ વિરુધ્ધના (ગુદા મૈથુન)સંભોગ માં રસ છે. અત્યાર સુધી તેમણે મને જાતીય સુખ આપ્યું નથી. મેં મારી મરજીથી મારા સસરા સાથે જાતીય સંબંધ બાંધ્યો અને હવે હું ખુશ છું. મારે સંતાનની ઝંખના છે જે મારા સસરા જ પૂરી કરી શકે તેમ છે. અમારા સંબંધની જાણ મારા પતિને નથી. પતિ પાસે સંતાનની ઇચ્છા જાહેર કરી તો તેમણે કહ્યું કે તેઓ તેમની આદત છોડી શકે તેમ નથી. અને હું મારી મરજી મુજબ કરી ગર્ભવતી થઇ શકું છું.યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. તમે પસંદ કરેલો માર્ગ યોગ્ય નથી. નૈતિકતાની દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી. આ સંબંધને કારણે ભવિષ્યમાં ઘણી મુશ્કેલી આવી શકે છે. તમારે અને તમારા પતિએ કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટ અને મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.

મારા લગ્નને ૧૨ વરસ થયા છે. મારી પત્નીની ઉંમર ૨૯ વર્ષની છે. અમારે ત્રણ પુત્રી છે. અમારે પુત્ર જોઇએ છે. આ માટે અમારે શું કરવું? મેં સાંભળ્યું છે કે માસિકના અમુક દિવસ પછી સંબંધ બાંધીએ તો પુત્ર જન્મે છે. તો આ દિવસો જણાવવા વિનંતી અમારા ફેમિલી ડૉક્ટરે ૧૫,૧૬,૧૭,૧૮ મે દિવસે સંબંધ બાંધવાનું જણાવેલું પણ તેનું પરિણામ આવ્યું નથી. X અને Y નો શું મતલબ છે. X અને X મળવાથી બાબો આવે છે તો એ ક્યાંરે મળે? યોગ્ય માર્ગદર્શન આપશો. – એક ભાઇ (મુંબઇ)

આ કોલમમાં અગાઉ પણ મેં જણાવ્યું હતું કે એવી કોઇ અક્સીર પધ્ધતિ નથી જેનાથી પુત્ર જ અવતરે. ઘણા કહે છે કે ૨૮ દિવસની માસિક સાઇકલના પહેલા ૧૪ દિવસ દરમિયાન સંભોગ કરવાથી પુત્ર જન્મે છે. તો કેટલાક માને છે. કે ખાટા ફળો ખાવાથી પુત્ર અવતરે છે. પરંતુ આ બધી ભ્રામક માન્યતા છે. સો ટકા સિધ્ધ વાત નથી.

બાળકના જન્મ પાછળ ઇશ્વરેચ્છા જ મહત્વનો ભાગ ભજવે છે. જન્મ, લગ્ન અને મરણમાં મનુષ્યનું કંઇ ચાલતું નથી. આ પાછળ માત્ર ઇશ્વરનો જ હાથ છે. X અને Y એ ક્રોમોઝોમ (ગુણસૂત્રો) છે. X અને X ક્રોમોઝોમ ક્યારે મળે એનો ઉત્તર ઉપર આવી ગયો છે. આથી ચિંતા છોડી દો અને ત્રણ પુત્રીઓને સારું શિક્ષણ આપી પગભર બનાવો. ભવિષ્યમાં આ જ પુત્રીઓ પુત્રની ગરજ સારશે. વંશ આગળ વધારવા માટે પુત્ર જરૂરી છે એવો વિચાર છોડી દો. ઇશ્વરે આપેલા સુખનો સંતોષ માનો.

મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે. અમને બે સંતાન છે. અમારું દાંપત્યજીવન સંતોષજનક છે. પહેલાં હું સંયુક્ત પરિવારમાં રહેતી હતી. મારા પતિ બીજા શહેરમાં રહી નોકરી કરતા હતા. દિયરોના લગ્ન પછી પારિવારિક જવાબદારી પૂરી થતાં હું હવે મારા પતિ સાથે રહું છું. મારા પતિને કેટલીક વાર છોકરીઓના ફોન તેમજ એસએમએસ આવતા હતા. પરંતુ તેમણે જણાવ્યા પ્રમાણે તેમને કોઇ સાથે સંબંધ નથી. પરંતુ તેમના પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે. આ વિષય પર વાત કરતા જ તેઓ ભડકી ઉઠે છે અને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

શક્ય છે કે તમે તમારા સાસરે રહેતા હતા ત્યાંરે તેમને કોઇ સાથે મૈત્રી થઇ હોય. પરંતુ હવે આ વાતને મહત્વ આપવાની જરૂર નથી. તમે તમારા પતિને પ્રેમ કરો છો તો તેમના પર વિશ્વાસ કરો. તેમને એટલો પ્રેમ આપો કે તેઓ બહાર નજર ન દોડાવે. શંકાનો કીડો મનમાંથી કાઢી નાખી સુખી લગ્નજીવન વિતાવો અને ઘરનું વાતાવરણ ક્લેશમય ન બનાવો.મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.

સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી.તેને આ વાતની જાણ ન થવા દીધી.

તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે. અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.

એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *