Breaking News

ઘરેજ બાનાવો જાસૂદનાં ફુલનું આયુર્વેદિક તેલ,વાળ થઈ જશે એકદમ ચમકતાં કાળા અને સ્મૂથ.

આમ તો ઘણા બધા કારણોને લીધે આપણા વાળ સફેદ થવા લાગે છે આપણે રોજ ધૂળ માટીમાં જતા હોઈએ છીએ તેની પણ આપણા વાળ ઉપર અસર પડે છે. સફેદ વાળને લીધે આપણે ઘણા લોકોનો સામનો કરવો પડે છે અને આપણી ઉંમર ઓછી હોવા છતાં પણ આપણે વૃદ્ધ જેવા દેખાતા હોઈએ છીએ જેને લીધે આપનો વિશ્વાસ ઓછો થઇ જાય છે.

અને આપણો પ્રભાવ પણ તેના લીધે ખુબ જ ખરાબ લાગે છે આપણે કોઈ પાર્ટીમાં જવાનું પણ પસંદ નથી કરતા આપણને ખુબ ખરાબ લાગે છે આ સફેદ વાળને લીધે આપણે સુંદર હોવા છતાં પણ આ વાળ ને લીધે ખૂબ જ ખરાબ જેવા દેખાઈએ છીએ અને નવયુવાન છોકરા છોકરીઓને તો આવી તકલીફોને લીધે પોતાના પ્રેમને છોડી દેવો પડે છે. વિવાહિત લોકોના જીવનમાં પણ બન્ને વચ્ચે અંતર આવવા લાગે છે તે એટલો મોટો પ્રશ્ન પણ છે અને નહી પણ.

સફેદ વાળ થવાનું એક કારણ તે પણ છે કે મોટેભાગે લોકો તળેલી ચીજ વધુ ખાય છે જેમ કે પિજ્જા, બર્ગર, સમોસા અને મસાલેદાર ચીજો જેનાથી તમારા વાળ જલ્દી સફેદ થવા લાગે છે અને જે લોકો પૌષ્ટિક આહાર લે છે તેમને સફેદ વાળની તકલીફ થતી નથી. તમને એક વાત એ પણ જણાવી દઉં કે વિટામીન ૧૨ ની ઉણપ થવાથી પણ તમારા વાળ સફેદ થઇ શકે છે તેથી તમારે વિટામીન ૧૨ ની ઉણપ ને પૂરી કરવા માટે શાક વગેરે વિટામિન 12 વાળા વધુ ખાવા ખાસકારી ને મશરૂમ

આપણા વાળ પ્રદુષણ ના લીધે ડ્રાય બની જાય છે જેથી વાળનો રંગ ઉડવા લાગે છે અને આપણા વાળ ધીમે-ધીમે નબળા થઈને તુટવા લાગે છે અને વાળ પણ સફેદ થઇ જાય છે.આપણી ખાણી-પીણી જો સાચી રીતે ના હોય તો આપણને મેલેનીન રોગ થઇ જશે તેથી તમારે લીલા પાંદડા વાળા શાકભાજી અથવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ..આ અનુવાન્શીકતા નું પણ એક મુખ્ય કારણ માનવામાં આવ્યું છે વાળનું સફેદ થવું.

તાણના લીધે પણ વાળ સફેદ થઇ જાય છે. વાળ કાળા કરવાની કેટલીક રીતો આપણે આપણી ખાણી-પીણીમાં એ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી આપણા વાળને પોષક તત્વો મળી શકે જેવા કે- લીલા પાંદડા વાળા શાકભાજી, સ્ટ્રોબેરી, અખરોટ, બદામ, આખું અનાજ વગેરે આનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઇ જશે.

અત્યારના આ વ્યસ્ત જીવનમાં લોકો પોતાના શરીર માટે પણ સમય નથી કાઢી શકતા. તેથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. કામના કારણે ગણી તકલીફ પણ થતી હોય છે. તેનાથી વ્યક્તિ ખોટી આદતો પાડી લે છે. જેમકે વધારે તણાવ લેવો, ખાવામાં વધારે મસાલા વાળુ અન તળેલુ ખાવું, આ વધતા પ્રદૂષણ ને કારણે થતુ નુકસાન આના લીધે અત્યારે નાની ઉંમરમા જ સફેદ વાળ દેખાવા લાગે છે. તેવા વાળ કોઇને ગમતા નથી તેથી તેને છુપાવવા માટે લોકો ડાઇ અથવા હેર કલરનો વપરાશ કરે છે.

તેમાં વધારે કેમિકલ્સ યુક્ત હોય છે. તેને લગાવવાથી વાળને ઘણુ નુકસાન થાય છે. આવામાં આપણે ઘરે આયુર્વેદીક તેલ બનાવી તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનાથી વાળ કાળા પણ થઇ જશે અને વાળને કોઇ નુકસાન પણ નથી થતુ. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે તેની સાથે વાળ સ્વસ્થ અને સુંદર પણ બનશે.

આ તેલ બનાવવા માટે તમારે જાસૂદના ફુલને તડકામાં સુકવી દેવા. તે સુકાય જાય પછી તેમાં 250 ગ્રામ સરસવનું તેલ, 250 ગ્રામ એરંડીયુ, ર ચમચી કલૌંજીનું તેલ નાખી તેને ધીમા તાપ પર અડધી કલાક પકાવવું. તે પાકી જાય પછે તેને ઠંડુ કરી કો. આ તેલને ગાળીને એક બોટલમાં ભરી લેવું અને તેનો ઉપયોગ કરવો. થોડાક જ દિવસમાં તેનો લાભ મળતો જણાશે. રોજ રાતે સુતી વખતે વાળના મૂળમાં આ તેલથી મસાજ કરવો. મસાજ કરીને એકાદ કલાક સુધી વાળને ઓળવા નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. સવારે ઉઠીને નેચરલ શેમ્યુ અને કંડીશનર કરવું. આવું રોજ કરવાથી વાળ જલદી કાળા થઇ જશે.

તેને બનાવવા માટે બે ટેબલ સ્પુન જેટલો શિકાકાઇ પાઇડર લઇ તેમા લીબડા ના પાંદળા અથવા તે પાનના રસની સાથે એરડીયુ ભેળવી લો. આ મિશ્રણને ઓછા તાપ પર પંદર થી વીસ મિનીટ સુધી ઉકળવા દેવું. પછી તે તેલને ગાળીને બોટલમા ભરી લેવુ. આ હેર ઓઇલ વડે માથાના તાળવા પર સરખી રીતે મસાજ કરવું તેને રાતભર માટે રાખવું. સવારે ઉઠીને તેને થોડુક આયુર્વેદીક શેમ્પુ વડે ધોઇ લો. વાળને ધોયા પછી તેને કંડીશનર કરવાનુ ભુલતા નહીં. આ રીતે તેને રોજ ઉપયોગ કરવાથી તેનાથી થતા લાભ જલદી દેખાશે.

વાળ કાળા કરવા માટે આમળા ના રસ બદામના તેલ ને ભેળવીને તેને વાળ મા સરખી રીતે માલીસ કરો. આ માટે ચાના પાણીનો પણ ઉપયોગ થાય છે. તેના પાણીથી વાળને ધોવાથી પણ્ વાળ કાળા થાય છે. વધારે વાળ સફેદ થવાનું કારણ પોષક તત્વોની ઉણપના કારણે થાય છે. તેથી પૌષ્ટિક આહાર લેવો જેમકે લીલોતરી શાકભાજી, આમળા, સોયાબીન જેવા પદાર્થો ખોરાકમાં સામેલ કરવા. મેથીના પાણીથી વાળ ધોવા અથવા તેની પેસ્ટ બનાવી વાળ પર લગાવવી તેનાથી પણ ઘણો ફાયદો થશે અને વાળ પાછા કાળા થવા લાગશે.

મીઠી લીમડીના પાંદડાને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. તેને તમારા માથાની ત્વચા પર ટોનિકની જેમ લગાવો. તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટેનો એક ઉપાયની જેમ છે. મીઠી લીમડીના પાંદડાને દહી કે છાશની સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

૨ ચમચી હિના પાવડર, ૧ ચમચી મેથીના દાણાની પેસ્ટ, ૨ ચમચી તુલસીના પત્તાની પેસ્ટ, ૩ ચમચી કોફી, ૩ ચમચી ફુદીનાનો રસ અને એક ચમચી દહીનું મિશ્રણ વાળને સફેદ થવાથી રોકવા માટે ખૂબ પ્રભાવકારી છે. સારુ પરિણામ મેળવવા માટે આ મિશ્રણને નિયમિત રીતે લગાવો. પ્રાકૃતિક ડાર્ક બ્રાઉન રંય માટે હિનાને નારિયેળ તેલની સાથે મેળવીને પણ લગાવી શકાય છે.તુરિયાને નારિયેળ તેલમાં મેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના થઈ જાય, લગભગ ૩-૪ કલાક સુધી. આ તેલથી માથાની ત્વચાની માલિશ કરવાથી વાળને અકાળે સફેદ થતા રોકી શકાય છે.
ડુંગળીનો રસ વાળને અકાળે સફેદ થવાથી બચાવે છે અને સાથે સાથે વાળ ઉતરવા અને ટાલિયાપણાની સમસ્યા સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.

શિકાકાઈની ત્રણ ચાર ફળીઓ અને ૧૦-૧૨ અરીઠાને એક જગ પાણીમાં આખી રાત પલાળીને રાખો. તેને ઉકાળો અને એક બોટલમાં ભરીને રાખો તથા તેનો ઉપયોગ પ્રાકૃતિક શૈમ્પૂની જેમ કરો. આમળાના થોડા ટુકડા જુદા પલાળીને રાખો અને પછી તેને ઉકાળો અને તેનો ઉપયોગ કંડીશનરની જેમ કરો. આ ઉપચાર વાળની અનેક સમસ્યાઓ જેવી કે વાળનું સફેદ થવું, રુખાપણું, વાળનું પાતળું થવું અને વાળ ઉતરવા વગેરેને દૂર કરવામાં સહાયક હોય છે.

૧ ગ્રામ કાળા મરી અને ૧/૨ કપ દહીના મિશ્રણથી માથાની ત્વચાની માલિશ કરવાથી પણ સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ મિશ્રણમાં લીંબુનો રસ પણ મેળવી શકાય છે.કેમોમાઈલ પાવડરને ૨૦ મિનીટ સુધી પાણીમાં ઉકાળો પછી તેને ઠંડુ કરીને ગાળી લો. સફેદ વાળ માટે તેને નિયમિત રીતે આ કાઢાનો ઉપયોગ કરો.વાળના રંગને પ્રાકૃતિક બનાવી રાખવા માટે તાજી ગુલમખબલનો રસ લગાવો. આ એક ખૂબ જ ઉપયોગી ઘરગથ્થું ઉપચાર છે.

એક વાટકી માં એક ચમચી વેસેલીન નાંખી લો. જો તમારા વાળ વધારે લાંબા છે તો તમે 2 ચમચી વેસેલીન લો. હવે તેમાં 1 ચમચી એલોવેરા જેલ નાંખી દો. બન્ને ની માત્રા બરાબર થવી જોઈએ. હવે તેમાં તમે વીટામીન E કેપ્સુલ નું ઓઈલ કાપીને નાંખી દો. એક જ વિટામીન E નું કેપ્સુલ લો. જો આ મિશ્રણ વધારે બની રહ્યા છે તો 2 કેપ્સુલ ઉપયોગ કરી શકો છો. હવે આ ત્રણે વસ્તુઓ ને સારી રીતે મેળવી લો. આ મિશ્રણ ને તમે વાળ ધોવાથી પહેલા લગાવી શકો છો.

સૌથી પહેલા તમે પોતાના વાળ ને સારી રીતે ઓળી લો. તેના પછી આંગળીઓ ના ટીપ નો ઉપયોગ કરતા તમે આ મિશ્રણ ને પોતાના વાળ ના મૂળ માં સારી રીતે લગાવો અને હલકા હાથ થી મસાજ કરો. તેને 1 કલાક સુધી રહેવા દો. 1 કલાક પછી તમે પોતાના વાળ ને શેમ્પુ થી ધોઈ લો. આ રેમેડી નો ઉપયોગ તમે અઠવાડિયા માં બે વખત કરો. થોડાક જ ઉપયોગ પછી તમારે પોતાના વાળ માં ફર્ક નજર આવવા લાગશે.

દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ છે, પરંતુ તે વાળને કાળા કરવા માટે પણ કારગર છે. કેમ કે દહીંમાં કેલ્શિયમની માત્રા ભરપુર હોય છે. તો આ ઉપાયમાં તમારે એક વાટકી દહીં લેવાનું, ત્યાર બાદ તેમાં બે ટમેટા ક્રશ કરીને નાખવાના, ત્યાર પછી અડધું લીંબુ નીચોવવાનું અને પછી તેમાં 5 ચમચી જેટલું નીલગીરીનું તેલ નાખવાનું. આ મિશ્રણને બરોબર મિક્સ કરવાનું અને અઠવાડિયામાં બે વાર માથામાં લગાવવાનું. તેનાથી તમારા વાળ કાળા થવા લાગશે

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *