Breaking News

ઘરમાં થી નકારત્મક ઉર્જા દૂર કરવા માત્ર એક જ દિવસ કરો ચમત્કારી ઉપાય અજમાવો થશે પૈસાનો વરસાદ

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે તમને એક ખાસ ઉપાય વિશે જણાવીશું જેનાથી તમારી જીવનમાં બદલાવ આવી જશે.જો તમારું નસીબ તમને ટેકો ન આપે તો તમે ઘણા ઉપાય કરીશકો છો.જોકે તમે ઘણા ખરા ઉપાયો કર્યા પણ હશે પરંતુ તેમાં તમને ઈચ્છા મુજબનું પરિણમાં પ્રાપ્ત થતું હશે નહીં જેથી કરીને તમે ઘણી વાર નિરાશ પણ થઈ જાવ છો મિત્રો ખાસ કરીને આજે તમારાં માટે એવો એક ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમને ક્યારેય નિરાશ નહીં કરે તમને દરેક પ્રકારની સુખ વૈભવ અને ધન પ્રાપ્તિ આ ઉપાય થી મળી રહેશે.તમારે આ ઉપાય અઠવાડિયામાં ફક્ત એકવાર કરવાનો છે અને આ વાર શનિવાર છે.

મિત્રો આ ઉપાય માં તમારે સૌ પ્રથમ તો એક ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવાનું છે.તમારે ઘઉં અને ગોળ સાથે આ મિશ્રણ બનાવવા નું છે ખાસ તેને સરસવના તેલમાં બનાવવું પડશે માટે અમે તમને આ મિશ્રણ બનવવા માટે ની જરૂરી વસ્તુઓ અને તેના વિશેની અન્ય માહિતી વિશે જણાવીશું.

આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એરંડાના પાનમાં તૈયાર કરેલ મિશ્રણ ના સાત ગોળાકાર મૂકી દો.સાત આંકડા ના ફૂલ લો હવે સિંદૂર અને લોટમાંથી બનેલ દીવો લો અને શનિવાર ના દિવસે આ ઘરની નજીકનાં ચાર રસ્તા પર જાવ અને આ અહીં આ બધું મુકો તમારે અહીં આ સામગ્રી મૂકી ને દીવો સળગાવી અને ત્યારબાદ કહેવાનું છું કે મારા ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર જાવ મારા ઘરમાં સુખ શાંતિ પ્રવેશ કરો.સાથે સાથે ધન વૈભવ માટે પણ પ્રાર્થના કરો.

હવે ચુપચાપ ત્યાં થી ઘરે આવતાં રહો અને રસ્તા માં કાઈ પણ બોલસો નહીં.મિત્રો આ ઉપાય એટલો અસરકારક છે કે તેનાથી તમારું નસીબ બદલાઈ જશે રાતોરાત તમારા ઘરમાં બદલાવો આવી જસે ઘરમાં થોડી પણ નકારાત્મકતા રેહશે નહીં અને અનેક રીતે ઘર પવિત્ર થઈ જશે.માટે આ ઉપાય તમારે જરૂર કરવો જોઇએ.મિત્રો આ ખાસ ઉપાય કરતા અમુક બાબતો ની ખાસ ધ્યાન રાખવું જેવું કે આના વિશે પેહલાં તો કોઈને જાણ કરવી નહીં આ ઉપાય વિશે તમારે કોઈને કાઈ પણ જણાવ્યા વગર કરવાનો છે અને ખાસ શનિવારે જ કરવાનો છે.

આ ઉપરાંત વસ્તુ દોષથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ એકત્રિત થતી રહે છે જે ઘરમાં કલેષ નું કારણ બની જાય છે તો સાથે જ કુટુંબના સભ્યોના સ્વાસ્થ્યને નુકશાન કે પૈસાની બચત ન થવાની સમસ્યા વગેરે જેવી તકલીફો ઉભી કરી દે છે. આજે થોડા ઉપાય કર્યા છે જેનાથી તમે ઘરમાં નકારાત્મક ઉર્જાને દુર કરી શકો. એક કટોરીમાં પાણી લઈને તેને ત્રણ ચાર કલાક માટે સૂર્યની અજવાળા માં રાખી દો પછી તેને ભગવાનના સ્મરણ કરતા કરતા આખા ઘરમાં કે આસોપાલવ ના પાંદડાથી છાંટી દો તેના માટે તમે ગૌમૂત્ર કે ગંગાજળ નો ઉપયોગ કરી શકો છો.

ઘરમાં તમે લોબાન, ગુગળ કે ધૂપ સળગાવીને મંત્ર નો જાપ કરતા કરતા આખા ઘરમાં ફેરવો તે પણ નકારાત્મક ઉર્જાને ઘરમાંથી બહાર કરવાનો ઉત્તમ ઉપાય છે.સાંજના સમયે ઘરના બધા ખૂણામાં મીઠું છાંટી દો અને સવારે તે મીઠાને બહાર ફેકીં દો. ખૂણાની સફાઈ કરીને. મીઠાને નકારાત્મક ઉર્જાને દુર કરનાર માનવામાં આવે છે.તમે પોતું કરતી વખતે થોડું મીઠું ભેળવી શકો છો.

ઘરમાં રોજ થોડા સમય માટે ભજન કીર્તન જરૂર કરો કે પૂજા કરતી વખતે ઘંટડી વગેરે વગાડીને મીઠા સ્વરમાં ભજન ગાયા કરો.શંખની ધ્વની પણ આ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે અને શંખથી ઘરમાં પાણી છાટી શકો છો આમ તો એક માન્યતા મુજબ ઘરમાં શંખ રાખવો શુભ નથી માનવામાં આવતો તે માત્ર મંદિરમાં રાખવો જોઈએ.

જો તમે કોઈ એવા ઘરમાં પ્રવેશ કરો છો જ્યાં પહેલાથી જ કોઈ રહે છે તો તેના દ્વારા મુકાયેલ નકારાત્મક ઉર્જા દુર કરવા માટે સૌથી સારો ઉપાય છે તમે ઘરમાં પહેલા રંગ રોગાન કરવી લો ત્યાર પછી ઘરમાં પ્રવેશ કરો. ઘરની બધી બારીઓને રોજ ઓછામાં ઓછું ૨૦ મિનીટ જરૂર ખોલવી જોઈએ.ગાયના દેશી ઘી નો દીવો ઘરમાં સળગાવવો જે પણ ઘરની નકારાત્મક ઉર્જા દુર કરે છે.

ઘરના મંદીરમાં દેવી દેવતાઓને ચડાવેલા ફૂલ કે હાર દર બીજા દિવસે જરૂરથી ઉતારી લેવા જોઈ એ જુના ફૂલ પણ નકારાત્મક ઉર્જા આપે છે.ધૂળ માટી કચરો બગડી ગયેલા વીજળીના સાધનો પણ ઘરમાંથી દુર કરવા જોઈએ તે પણ નકારાત્મક ઉર્જા આપવાવાળા હોય છે.ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો.મિત્રો આ સામાન્ય ઉપાય છે. જેને તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનેઘણે અંશે દુર કરી શકો છો સાથે જ તમે સમયાન્તરે ઘરમાં હવન વગેરે કરાવતા રહો.

લોકોના ઘરમાંથી કકળાટ જોવા મળતો જ હોય છે અને નકારાત્મક ઉર્જા આપણા મન અને ઘરમાંથી દૂર થાય તે માટે પ્રયાસ કરે છે અને વળી કાળીચૌદશનો આ દિવસ તાંત્રિક સાધનાનો દિવસ પણ કહેવાય છે અને આ દિવસ દરમિયાન સાધના પણ કરવામાં આવે છે.આ સમય દરમિયાન જો તમે પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો તો તમે પણ ઇલાયચીનો આ સાદો ઉપાય ખાસ કરી શકો છો અને જેનાથી નકારાત્મક ઉર્જા તો ઘરથી દૂર થશે જ અને તેની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર અને તમારા પરિવાર પર રહેશે.

ઇલાયચીના આ ઉપાય માટે તમારે એક ઇલાયચી લેવાની રહેશે અને તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમે જે ઇલાયચી લો છો તે સૂકી ના હોવી જોઈએ અને આ ઇલાયચી લઇને તમે ઘરમાં જે જગ્યાએ પુંજા કરો છો તે જગ્યા પર બેસી જાવ અને પછી સરસવના તેલનો દિવો કરી અને પછી યમરાજને યાદ કરો અને ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમ: નો જાપ કરો.આ જાપ તમારે 11 કે 21 વાર કરી કરવો પડશે અને આ જાપ કરો તો તે સમયે કોઇ અવરોધ ન આવે તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ પછી તમારી જે સમસ્યા હોય તેનું સ્મરણ કરો અને ઇલાયચીને 21 વાર દિવા પર ઊંધી ફેરવો અને તમે જે રૂમમાં સુવો છો તે રૂમમાં તકિયા નીચે એક કાગળમાં લપેટી આ ઇલાયસી મૂકી રાખવી જોઇએ.

આ કામ કર્યા પછી તમારે દિવાળીના દિવસે કાગળમાં રાખેલી આ ઇલાયચીને બહાર કાઢીને કોઈ ઝાડ નીચે દબાવી દેવી જોઈએ અને તમારે એ ખાસ યાદ રાખવુ પડશે કે દિવાળીના દિવસે આ ઇલાયચીને કાગળમાંથી ખોલીને કોઈ જોવું ના જોઈએ અને કાગળમાંથી બહાર પણ ના કાઢવી જોઈએ.અને આ પડિકા સ્વરૂપે જ તેને ઝાડની નીચે દાટી દેવાની હોય છે અને આ ઇલાયચી તમને ખરાબ નજરથી બચાવશે અને એટલું જ નહીં તે પછી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર પણ દૂર થઈ જશે અને જો કે ઇલાયચીનો આ ઉપાય સંધ્યા થયા પછી અંધારાના સમયે જ કરવો જોઈએ.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *