Breaking News

ઘરનાં પ્રવેશ દ્વારે જ મુકીદો આ ખાસ વસ્તુ,બની જશો માલામાલ, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે આપને બતાવીશું કે પોતાનાં પ્રવેશ દ્વારને કેવીરીતે સજાવશો કે ત્યાંનું વાસ્તુ બિલ્કુલ બરાબર થઈ જાય અને ઘરમાં થશે દિવસ બમણો, રાત્રિ ચાર ગણી થાય. પ્રવેશ દ્વાર ભવનનો મહત્વનો ભાગ હોય છે. કહે છે કે આરંભ સારો, તો અંત સારો. પ્રવેશ દ્વાર જો વાસ્તુ નિયમો મુજબ બનાવવામાં આવે, તો તે તે ઘરમાં નિવાસ કરનારાઓ માટે ખુશીઓને આમંત્રણ આપે છે.એટલુ જ નહીં, પ્રવેશ દ્વારથી આપણને ઇમારતનાં આંતરિક સૌષ્ઠવ તથા શણગારનો અંદાજો પણ થઈ આવે છે. જો ઘરનો પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુંદર છે, તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

આજે અમે આપને બતાવીશું કે પોતાનાં પ્રવેશ દ્વારને કઈ રીતે શણગારશો કે ત્યાંનું વાસ્તુ બિલ્કુલ બરાબર થઈ જાય અને ઘરમાં દિવસ બમણો, રાત ચાર ગણી થાય. કાંચનું વાસણ.દ્વાર પર પાણી ભરેલું કાંચનું વાસણ મૂકો કે જેમાં તાજી ખુશ્બૂ ધરાવતા ફૂલો રાખો. તેનાથી ઘરમાં હકારાત્મકતા આવશે.માળા.એક માળા બનાવો. તે પીપળા, આંબા કે આસોપાલવનાં પાંદડાની બનાવી શકાય. તેને પ્રવેશ દ્વારે બાંધો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. જ્યારે આ પાંદડા સુકાઈ જાય, તો તેમને બદલી નાંખો.

દેવી લક્ષ્મી.ધન લાભ માટે પ્રવેશ દ્વાર પર લક્ષ્મીજીની તસવીર લગાવો. યાદ રાખો કે તેમને જૂતા કે જૂતાનાં રૅકથી દૂર રાખો. લક્ષ્મીજીનાં પગલા.પ્રવેશ દ્વારે લક્ષ્મીજીનાં પગલા બનાવો કે જે અંદરની તરફ જતા હોય. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. શુભ-લાભ.પ્રવેશ દ્વારે શુભ-લાભનું નિશાન બનાવો. તેનાથી ઘરમાં રોગો ઓછા થાય છે.

સ્વસ્તિક.ઘરનાં પ્રવેશ દ્વારે સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સૌભાગ્ય અને સ્મૃદ્ધિ આવે છે. હવે જાણીએ કેટલીક અન્ય બાબતો વિશે કે જે આપે પોતાનાં મુખ્ય દ્વારનું બાંધકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. મોટો દરવાજો.પોતાનાં ઘરનાં મુખ્ય દરવાજાને ઘરનાં અન્ય દરવાજાઓ કરતા મોટો રાખો. બંને તરફ ખુલતો દરવાજો.એવું કહેવાય છે કે દરવાજો જ્યારે બંને તરફ ક્લૉકવાઇસમાં ખુલે છે, તો તે ખૂબ શુભ હોય છે.

સારી ક્વૉલિટી.ઘરનાં મુખ્ય દ્વાર માટે સારી ક્વૉલિટીના લાડકામાંથી બનેલો દરવાજાનો ઉપયોગ કરવો જોઇએ. ખરાબ ક્વૉલિટીનાં લાકડાથી ઘરનું વાસ્તુ બગડી શકે છે. ઘોંઘાટ મુક્ત.ધ્યાન રાખો કે ઘરનો દરવાજો જ્યારે ખોલવામાં આવે, ત્યારે તેમાં અવાજ ન થવોજોઇએ, કારણ કે તેનાંથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

ઉજાસ ધરાવતો હોય.આપનાં ઘરનાં પ્રવેશ દ્વાર પર હંમેશા સારો પ્રકાશ હોવો જોઇએ. તેનાથી લોકો આપનાં ઘરનાં પ્રવેશ દ્વારને સારીરીતે જોઈ શકે છે. તેથી પોતાનાં પ્રવેશ દ્વાર પર કેટલીક ચમકદાર રોશની લગાવો.નેમ પ્લેટ.પોતાનાં ઘરમાં સુંદર નેમ પ્લેટ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. નેમ પ્લેટમાં પોતાનું નામ સાદગી સાથે લખાવડાવો કે જેથી આપનાં અતિથિઓ આપનું નામ સરળતાથી વાંચી શકે.

ટૂંક કે દહેલીઝ.જો આપ ઇચ્છો છો કે આપને ત્યાં પૈસાની ક્યારેય કમી ન સર્જાય, તો પોતાનાં મુખ્ય દ્વાર પર ટૂંક અથવા દહેલીઝ જરૂર બનાવડાવો. ડિઝાઇન.પોતાનાં મુખ્ય દ્વારને સુંદર બનાવો. તેમાં સારો અને સુંદર દરવાજો લગાવો કે જેનાથી ઘરમાં હકારાત્મકતા અને સમૃદ્ધિ આવેછે.

જમીનની સપાટીથી ઉપર.પોતાનાં મુખ્ય દ્વારને જમીનની સપાટીથી ઉંચાઈ પર રાખો અને ધ્યાન રાખો કે સીડીઓની સંખ્યા ઑડ હોય.બે દરવાજાઓ.જો આપનાં ઘરમાં જગ્યા હોય, તો પોતાનાં ઘરમાં બે દરવાજાઓ લગાવડાવો. એક અંદર આવવા માટે અને બીજો બહાર જવા માટે.

નાના દરવાજાથી બહાર જાઓ.તેમાં એક વધુ વાત ધ્યાન આપવા જેવી છે કે મુખ્ય દ્વારથી બહાર જવાનો દરવાજો થોડોક નાનો હોવો જોઇએ. વધુ એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આપનાં ઘરમાં જેટલા પણ દરવાજાઓ કે બારીઓ છે, તેમની સંખ્યા ઇવન હોવી જોઇએ (જેમ કે 2, 4, 6). આ ઉપરાંત સંખ્યા ક્યારેય પણ શૂન્યમાં સમાપ્ત ન થવીજોઇએ જેમ કે 10, 20 વિગેરે.

આ ઉપરાંત તમે મહેનત કરીને એક એક પૈસો ભેગો કરીને ઘર બનવો છો ત્યારે વાસ્તુ નું ખાસ ધ્યાન રાખો.. કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર બનાવવું ખુબ જ શુભ ફળદાયક માનવામાં આવે છે તેનાથી ઘરમાં ખુશહાલી આવે છે. જણાવી દઈએ કે ભવન નું નિર્માણ કરતી વખતે વસ્તુનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોઈ છે જેથી કરીને ત્યાં રહેવાવાળા લોકોને કોઈ પણ પ્રકારની હાની ના પહુંચે. વાસ્તુ મુજબ ઘરનો દરેક ભાગ તેમાં રહેવાવાળા લોકો પર સકારાત્મક અને નકારાત્મક અસર નાખે છે.

એ વાતનું ધ્યાન આપવું ઘણું જ આવશ્યક છે કે જયારે પણ તમે ઘર બનાવવા જઈ રહ્યા હોઈ ત્યારે તેનો મુખ્ય દ્વાર બનાવતી વખતે અમુક વાસ્તુ નિયમો નું પાલન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે મુખ્ય દ્વાર બનાવતી વખતે અમુક સારા અને ખરાબ પરિણામ પણ બની શકે છે.

વાસ્તુ મુજબ મુખ્ય દ્વારના અસરકારક ઉપાયો.​વાસ્તુનો મૂળ નિયમ છે કે કોઈ પણ ઘરનો ભાગ ઉત્તર, પૂર્વ, ઉત્તરી ઇશાન અથવા પૂર્વી ઇશાન વધેલો અથવા આગળ નીકળેલો હોવો જોઈએ. કહેવાય છે કે આવા ભવન અત્યંત શુભ ગણાય છે અને તેમાં રહેવાવાળા લોકો ને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સામનો કરવો પડતો નથી. તેમને કામમાં ઘણી જ પ્રગતી મળે છે. આવી પરિસ્થિતિ માં તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમને એ વાતની ખબર હોવી જોઈએ કે ઘરનો મુખ્ય દ્વાર કાળા રંગનો ના હોવો જોઈએ. વાસ્તુમાં જણાવ્યું છે કે તેનાથી પરીવાર ના વડીલને છેતરપીંડી, અપમાન અને નુકશાન નો સામનો કરવો પડે છે. એટલા માટે સારું પડશે કે તમે તમારા ઘરનો મુખ્ય દ્વાર કાળા રંગનો ના કરાવો.તેના સિવાય તમને એ પણ જણાવી દઈએ કે જો કોઈ ભવન નો મુખ્ય દ્વાર અગ્નિકોણ, દક્ષીણ, નૈઋત્ય, વાયવ્ય દિશા માં હોઈ તો એવી સ્થિતિ માં તેને સીમા દીવાલ થી આગળ કાઢવાની ભૂલ ના કરવી જોઈએ. એવું કરવાથી ઘર ઘનની હાનિનો યોગ બનશે. કહેવાય છે કે જો તમારા મકાન નો મુખ્ય દ્વાર પૂર્વ દિશા તરફ છે તો એવામાં તમારે ભવન ની ઉત્તર પૂર્વમાં ખાલી જગ્યા જરૂરથી છોડવી જોઈએ, એવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

તમારી જાણકારી માટે એ પણ જણાવી દઈએ કે ધન દોલત માટે વાસ્તુ માં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર દિશાને ખુબ જ શુભ માનવામાં આવી છે. અસલમાં ઉત્તર દિશા બુધ ગ્રહ અને ઘન ના દેવતા કુબેર થી ઘણા જ પ્રભાવિત છે અને એવામાં જો ઉત્તર દિશા માં તમારું ઘર અથવા ભુવન નો મુખ્ય દ્વાર છે તો તેનાથી તમારા વ્યવસાયમાં ઘણી બઢતી આવે છે અને ધનનો પણ લાભ થાય છે. આમ વસ્તુ મુજબ જો ઘર અથવા ભવન નો નિર્ણય લેવામાં આવે તો તેનાથી ઘણી જ પ્રગતિ થાય છે અને ધન લાભ નું પણ સુખ મેળવી શકાય છે.

About bhai bhai

Check Also

અત્યારે જ કાંડા પર બાંધીલો આ દોરો,ખુલી જશે બંધ કિસ્મત ના દરવાજા …….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે પૂજામાં બાંધવા માં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *