Breaking News

ઘઉંની રોટલી ના સંપૂર્ણ ફાયદા મેળવવા માંગતા હોયતો અપનાવિલો આ ખાસ રીત,જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને ઘઉં ની રોટલી ના ફાયદા જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો મિત્રો જાણીએ.ગુજરાતીઓ રોજિંદા ખોરાકમાં રોટલીનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ શું તમને ખબર છે કે વધારે રોટલી ખાવાથી પણ ચરબીના થર વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોટલીમાં સુગરનું પ્રમાણ વધારે રહેલું હોય છે અને તેના કારણે ડાયાબીટીસ પણ થઈ શકે છે.

ઘઉં, ચોખા અને મકાઈમાં શરીર માટે જરૂરી માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી રોટલી બધુ પ્રમાણમાં ખાવાથી શરીરે સોજા અને ખંજવાળ આવી શકે છે. શરીર માટે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજની જેમ બાજરી, સોયાબીન જેવા જાડા (મોટા) ધાનનો ઉપયોગ ખોરાકમાં કરવો હિતાવહ છે.કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ ખોરાક ખાઓ છો ત્યારે તેના કેટલાક ખાસ નિયમ હોય છે. આ એટલા માટે કે તે ખોરાક અમુક સમય સુધી પૌષ્ટિક રહે છે.

ઘઉંની રોટલી બન્યા બાદ 8-12 કલાક સુધી પૌષ્ટિક રહે છે. આ સિવાય તમે જ્યારે તેને ગરમ દૂધ સાથે મિક્સ કરીને ખાઓ છો તો પણ તે શરીર માટે ફાયદાકારક બને છે.ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે, આપણા દેશમાં રોજીંદા ખોરાકમાં બાજરાના રોટલા જોવા મળતા હતા. પરંતુ ધીરેધીરે ખોરાકમાં પણ લોકોમાં શહેરીકરણ થઈ રહ્યું છે. બાજરીના રોટલા હવે શહેરી વિસ્‍તારોમાં જાણે અદ્રશ્‍ય જ થઈ ગયા છે અને ફાસ્‍ટફૂડના જમાનો આવતા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી ચિંતાના કારણો વધી ગયા છે.

ઠંડી રોટલી અને દૂધ,પહેલાંના સમયમાં આ રીતનું પ્રચલન વધારે હતું. તે સમયે માટીની હાંડીમાં ગરમ દૂધ ભરીને રાખી દેવામાં આવતું. આ દૂધ આખી રાત ઉકળતું અને સવારે કામ પર જતાં પહેલાં ખેડૂતો આ દૂધ સાથે ઠંડી રોટલી ખાતા. લંચ અને ડિનરની જેમ આ ફૂડ ટાઈમિંગને પણ વાસી રોટલી ગણવામાં આવતી.વાસી રોટલી શા માટે ગણાતી હતી વધારે પૌષ્ટિક,કહેવાય છે કે ઘઉંની રોટલી વાસી થયા બાદ પણ 8 કલાક સુધી પૌષ્ટિક રહે છે.

તેનું કારણ એ છે કે જ્યારે તેને બનાવવામાં આવે છે ત્યારબાદ તેને 8 કલાક સુધી સ્ટોર કરવાથી તેની પોષણ ક્ષમતા વધી જાય છે.ઘઉંની એક રોટલીમાં ભરપૂર ગુણો હોય છે. ઘી વિનાની રોટલી ખાવાથી તેમાંથી કેલરીની માત્રા ઘટી જાય છે અને ઘીવાળી રોટલી ખાવાથી કેલરીની માત્રા વધે છે. જેથી ઘી વિનાની રોટલી ખાવી જોઈએ. ઘઉંની રોટલીમાં રહેલું પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ અને આયર્ન ઘણી બીમારીઓને દૂર કરે છે. સાથે જ વજન ઓછું કરવા માગતા લોકો પણ ઘી વિનાની ફુલકા રોટલી ખાઈ શકે છે.

જેથી આજે અમે તમને ઘઉંની રોટલી ખાવાના ફાયદાઓ જણાવીશું.ઘઉંના  લોટની રોટલીમાંથી મળે છે આ વિટામિન્સ,મોટાભાગના ઘરોમાં ઘઉંના લોટની રોટલી ખાવામાં આવે છે. આ લોટમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ પ્રોટીન પણ વધારે મળે છે. સાથે ચાળ્યા વિનાના લોટની રોટલીમાં ફાઈબર વધુ હોય છે. ઘઉંની ઉપરનું પડ નેચરલ અને પૌષ્ટિક ફાઈબરથી બનેલું હોય છે. પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્ના મિશ્રણને જ્યારે એક ચોક્કસ તાપમાને ગરમ કર્યા બાદ નક્કી સમય સુધી ઠંડું થવા રાખવામાં આવે છે ત્યારે તે પેટના આંતરડા માટે મહત્વના સારા બેક્ટેરિયાને જન્મ આપે છે.

તે પેટમાં જઈને પાચન તંત્ર અને આંતરડાને હેલ્ધી રાખવાનું કામ કરે છે.હાર્ટ પ્રોબ્લેમ,ઘઉંની રોટલીમાં કોલેસ્ટ્રોલ નહીવત્ હોય છે. જેથી તે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે.કેન્સર,આમાં સેલેનિયમ હોય છે જે કેન્સર થવાના ખતરાને ઘટાડે છે.લોહીની કમી,ઘઉંની રોટલીમાંથી મળતું આયર્ન શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં મદદ કરે છે.સાંધાનો દુખાવો,ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જે મસલ્સને મજબૂત બનાવે છે. આ સાંધાના દર્દને દૂર કરવામાં ઈફેક્ટિવ છે.ડાયાબિટીસ,ઘઉંની રોટલી ખાવાથી બોડીમાં ઈન્સ્યૂલિન અને ગ્લુકોઝનું લેવલ કંટ્રોલમાં રહે છે.

જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે.બ્લડપ્રેશર,ઘઉંની રોટલીમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. જેથી બ્લડપ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.પથરી,આમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી પથરી થવાની સંભાવના ઘટે છે.બ્રેસ્ટ કેન્સર,આમાં લિગનેન્સ હોય છે. જે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાને દૂર કરે છે.પેઢાંની પ્રોબ્લેમ્સ,આમાં ફોસ્ફરસ હોય છે. જે દાંત અને મજબૂત રાખે છે અને પેઢાની બીમારીઓથી બચાવે છે.ડાઈજેશન,ઘઉંની રોટલીમાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.

જે ડાઈજેશન ઠીક રાખે છે.આપણે આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના અભ્યાસ કરવા પડે છે. દાખલા તરીકે જો આપણે વાત કરીએ તો આપણે યોગા કરીએ છીએ. આપણે કસરત કરીએ છીએ, શાકભાજી, ફળ, જરૂરી અને હેલ્દી ડાયટ લેવી જોઈએ. આ બધા સિવાય લોકો કાંઈક બીજા પણ નુસખા અપનાવે છે. જેના દ્વારા આપણે આપનું એક યોગ્ય અને સારૂં આરોગ્યપ્રદ જીવન વિતાવી શકીએ.એવો જ એક નુસખો અમે પણ આજે તમને જણાવીશું.

મોટાભાગે તમે લોકોને વાસી ન ખાવાની શીખ આપતાં સાંભળ્યા હશે. વાસી ખોરાક હોય અથવા રોટલી બંનેને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે.12 કલાકથી વધારે સમયનો વાસી ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગ, એસિડિટી અને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે. આટલું જ નહીં પરંતુ, વાસી ખોરાકને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય ઘાતકી નુકશાન પણ પહોંચી શકે છે. પરંતુ તમને તે જાણીને નવાઇ લાગશે કે દરેક વાસી ખોરાક સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા.

કેટલીક ખાવાની વસ્તુઓ એવી પણ હોય છે જે વાસી થયા બાદ સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે. જેમાં એક ઘઉં છે. ભારતના મોટાભાગના ઘરમાં ઘઉંના લોટમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. આ સાથે જ મોટાભાગના ભારતીઓમાં જરૂરતથી વધારે ભોજન બનાવવાની આદત પણ હોય છે. જેના કારણે મોટાભાગના ઘરમાં રોટલી પડી રહેતી હોય છે. વધેલી રોટલીઓ ફેંકી દેવી પડતી હોય છે અથવા તો કોઇ જાનવરને ખવડાવી દેવી પડતી હોય છે.

પરંતુ અમે તમને વાસી રોટલીના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે ઘરમાં વધેલી રોટલી ફેંકવાની જગ્યાએ પોતે ખાવાનું પસંદ કરશો. વાસી રોટલી ખાવાના છે આટલા ફાયદા દૂધની સાથે વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. વાસી રોટલીને 10 મિનિટ માટે દૂધમાં પલાળી દો. સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાઓ. આમ, કરવાથી ટૂંક સમયમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગશે.આપણા શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે.

ટેમ્પરેચરનું 40થી વધારે થવા પર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકશાન પહોંચી શકે છે. દૂધમાં પલાળેલી વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં ઘણી અસરકારક સાબિત થાય છે.જે લોકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં પલાળેલી વાસી રોટલી ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થઇ જાય છે.ડાયાબિટીસમાં વાસી રોટલી ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.દિવસમાં કોઇ પણ સમય વાસી રોટલીને 10થી 15 મિનિટ દૂધમાં પલાળીને રાખવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે.દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે.વાસી રોટલી હેલ્થ બનાવવા માટે પણ ફાયદાકારી છે. ઘણા ફિટનેસ સેન્ટર અને જિમમાં એક્સરસાઈજની સાથે સવારે વાસી રોટલી ખાવાની સલાહ અપાય છે.તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે. કારણકે લાંબા સમય સુધી રાખ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટીરિયા હોય છે તે હેલ્થ બનાવવામાં લાભકારી હોય છે.

About bhai bhai

Check Also

એક સામાન્ય ફૂલ નો આ રીતે ઉપયોગ કરશોતો બીપી,કફ અને વાળની તમામ સમસ્યાઓનો આવી જશે અંત, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જાસૂદ આમ તો બધી જગ્યાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *