Breaking News

ઘી લગાવ્યા વિના જ કરો છો રોટલીનું સેવન તો એકવાર જરૂર વાંચી લેજો પછી ક્યારેય નહીં કરો આ ભૂલ.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ઘી વિશે પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે તેમજ પાચન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

અને જો રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે તેમજ ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે અને કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે અને તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે તમને જણાવી દઇએ કે ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે.

જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ અને રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે અને આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે. જેથી આજે અમે તમને રોજ ગાયનું ઘી ખાવાના ફાયદા જણાવીશું ઘીમાં હજારો ગુણો છે.

ખાસ કરીને ગાયનું ઘી તો અમૃત કહેવાય છે ઘી આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલ વધારતું નથી પણ ઘટાડે છે. ઘી મોટાપો વધારતું નથી પણ પેટની ચરબીને ઘટાડે છે. ઘી એન્ટીવાયરલ છે અને શરીરમાં થતા કોઈ પણ ઇન્ફેકશનને રોકે છે. ઘીનું નિયમિત સેવન બ્રેન ટોનિક નું કામ કરે છે. ખાસ કરીને બાળકોના ફીસીકલ અને મેન્ટલ ગ્રોથ માટે ખુબ જ જરૂરી છે.જો તમે ઘી નું સેવન નિયમિત રૂપે કરો છો તો તમારા સ્નાયુઓ મજબુત થાય છે.

અને હાડકા પણ નક્કર થાય છે તેમજ ઘી આપણા ઈમ્યુન સિસ્ટમને વધારે છે અને બીમારીથી લડવામાં મદદ કરે છે. ઘી આપણા પાચનતંત્રને પણ બરાબર રાખે છે. આજે દર બીજા વ્યક્તિને કબજીયાતનો પ્રશ્ન છે. દિવસમાં કેટલીય વાર ટોઇલેટ જવું પડે છે. પણ અહી જે ઘી ના ફાયદા બતાવ્યા છે એ કાલ બજાર માં મળતા ખોટા ઘી ના નથી આ ફાયદા તો શુદ્ધ ગાય ના ઘી ના છે દરેક વ્યક્તતી ના શરીર માં અમુક તત્વો ખુબ જ જરૂરી છે.

જે તેને ઘી દ્વારા મળે છે તો એવો પર્શ્ન પણ થતો જ હશે કે કેટલા માત્રા માં ઘી લેવું જોઈએ, તો તેનો જવાબ પણ જણાવી જ દઈએ અને દરેક વ્યક્તિ એ રોજ 4 ચમચી ઘી ખાવું જ જોઈએ. આ માટે રોટલી પર ઘી લગાવી અને ખાવું જરૂરી છે. કારણકે આજ કાલ ના લોકો ને આમ તો ઘી ભાવતું નથી હોતું તો રોટલી માં કે કે પછી ખીચડી માં નાખી ને ખાઈ શકાય. રોજ 4 ચમચી ઘી ખાવું એ કોઈ પણ માણસ માટે ખુબ જ જરૂરી છે.

અને જો તમે ચહેરાને નિખારવા માંગતા હોય, યુવાન અને તરવરતા દેખાવા માંગતા હોય તો ઘી જરૂર ખાવું જોઈએ અને એમાં રહેલું એન્ટી ઓક્સી ડેન્ટ તત્વ સ્કીનને હમેશા ચમકતી અને સોફ્ટ રાખે છે તેમજ આ કારણે થોડુક ઘી તો શરીર માં જવું જોઈએ અને બાળકો ને અને આજ કાલ ની છોકરીઓ ને ભાવતું નથી હોતું વધુ શરીર માં ઘી અમુક માત્રા માં હોવું ખુબ જ જરૂરી છે. આ માટે રોટલી કે પછી બીજા ખાદ્ય પદાર્થો માં ઉમેરી અને એમને આપી શકાય.

દેશી ઘી શરીર માટે ઘણું લાભદાયી છે પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેલ,માખણ આદિ ચરબીયુક્ત પદાર્થો સાથે કરે છે અને તેનાથી દૂર રહે છે જે યોગ્ય નથી આયુર્વેદાચાર્યોની સાથે અનેક સેલિબ્રિટી ડાયેટિશિયન પણ અનેક વાર ઘી ખાવાના ફાયદા જણાવી ચૂક્યા છે. ઘી સમગ્ર શરીર માટે જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ સુચારુ બનાવે છે. ગાયનું ઘી તો સર્વોત્તમ માનવામાં આવ્યું છે.

ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે. એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લીમન્ટ્સ લેવાની જરૂર પડતી નથી. ઘીમાં વિટામિન કે રહેલું છે. હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે.

જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલ છોડો. દેશી ઘી અને તેમાં યે ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી નીતી વધતી. ઊલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરીને સારા કોલેસ્ટેરોલને વધારે છે. ઘીમાં ઓમેગા 6 ફેટી એસિડ રહેલ છે જે પાચનને સરળ બનાવે છે. ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરી શકાય છે.

ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે. જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ માટે  ઘીનું સેવન કરવાની વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે. જેમ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કારક છે તે જ રીતે ઘીનું પણ અમુક માત્રાથી વધુ સેવન સમસ્યા ઉભી કરશે. ઘી પચવામાં જરૂર સરળ છે, પણ ઘીનું મોણ નાખેલી પૂરીઓ કે ઘીમાં તળેલાં પરોઠાં નહીં, ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નથી. તે સૌંદર્યવર્ધક પણ છે.

હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક રહેતા હોય તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવો તે જ રીતે નાભિમાં પણ બે ટીપાં ઘી લગાવો. હોઠ સુકોમળ બનશે. આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો ચપટી હળદરમાં બે ટીપાં જેટલું ઘી ભેળવી, ડાર્ક સર્કલ પર લગાવો. દસ મિનિટ પછી ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ નાંખો ઘી ત્વચા માટે પણ ખૂબ લાભદાયી છે.ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય કે રફ થઈ ગઈ હોય તો સપ્તાહમાં એક વાર ન્હાતા પેહેલાં શરીર પર, ચહેરા પર ઘીથી માલિશ કરો. આમ કરવાથી તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને સોફ્ટ બની જશે.

ઘી એ સૌથી પવીત્ર અને આધ્યાતમીક અને શારીરીક રૂપ થી સ્વાસ્થય માટે લાભ દાયક પદાર્થ ના રૂપ મા જાણીતુ છે. આયુર્વેદ મા ગાય ના ઘી ને અમ્રુત સમાન ગણવા મા આવ્યુ છે. ઘી પીત્ત અને વાત્ત ને શાંત કરે છે. એટલા માટે આ વાત્ત પીત્ત પ્રકાર ની સાથે સાથે વાત્ત અને પીત્ત અસંતુલીત વિકારો થી પીડીત વ્યક્તી માટે પણ એક આદર્શ છે. સારા પાચન એ સારા સ્વાસ્થય ની નિશાની છે તેમજ ઘી પેટ ની પરત ને ઠીક કરે છે અને પાચન ને સ્વસ્થ બનાવે છે.

ઘી બ્યુટીરીક એસીડ અને ફૈટી એસીડ થી સમ્રુધ્ધ હોવા ને કારેણે આ આંતરડા ની કોશીકા ઓ ને પોષણ આપે છે અને અપરીવર્તીત ખાધ કણો ના રીસાવ ને ઓછુ કરે છે એ સીવાય નિયમીત રૂપ થી એવા લોકો ના આહાર ના રૂપ મા ઘી લેવાની સલાહ આપવા મા આવે છે જે લોકો વજન વધારવા માંગતા હોય ઘી શારીરીક દુબળા અને સુખી ત્વચા વાળા લોકો માટે શ્રેષ્ઠ મનાય છે. સોજાને આવ્યો શરદી ના મોસમ મા આ એવાલાભ દાયક છે જે લોકો સુશ્ક ત્વચા અને સમગ્ર સુખાપણા થી પીડીત હોય છે.

ઘી ની સાથે દુધ નો ઉપયોગ પણ સુખાપણા થી રાહત દેવા મા મદદ કરે છે. ઘી એક ઉત્ક્રુષ્ટ મોઈસ્ચરાઈઝર છે જે પુરા શરીર ની માલીશ કરવા મા ઉપયોગ કરવા મા આવે.  ઘી નુ સેવન તાવ પછી ઉતેજના થી રાહત માટે મદદ કરે છે. પણ એ વાત નુ ખાસ ધ્યાન રાખો કે એ વ્યક્તી ને તાવ હોય તેવા વ્યક્તી ને ધી નથી આપવા મા આવડતું  પરંતુ તાવ ને પુરી રીતે ઠીક થઈ ગયા પછી તાકાત અને પ્રતીરક્ષા પ્રણાલી ને બહેતર બનાવા માટે આનો ઉપયોગ કરવા મા આવે છે.

આંખોના વિકારો માટે ઘી એક તર્પણા નામક પ્રક્રીયા માટે પ્રયોગ કરવા મા આવે છે. અહી લોટ ના પેસ્ટ ના મીશ્રણ ને આખ ની ચારો તરફ લગાવા મા આવે છે. અને આને હર્બલ ઘી થી ભરવા મા આવે છે. આમા વ્યક્તી ને આખ ખોલવા અને બંધ કરવા નુ કહેવા મા આવે છે. આયુર્વેદ મા એમ કહેવા મા આવ્યુ છે કે આ પ્રક્રીયા નેત્ર શક્તી ને મજબુત કરે છે અને આમા સુધાર લઈ આવે છે. ત્રીફલા અને મધ સાથે ઘી નેત્ર સ્વાસ્થય મા સુધાર માટે એક ઉપાય ના રૂપ મા કહેવા મા આવે છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *