સોનાની કિંમતમાં રેકોર્ડ બ્રેક ઘટાડો,4562 રૂપિયા સસ્તું થયું સોનું,જલ્દીથી કરો સોનાની ખરીદી

0
1898

સોનાના ભાવમાં દિવસેને દિવસે વધી પણ રહ્યા છે અને ઘટી પણ રહ્યા છે. આજ 4 એપ્રિલે દેશમાં સોનાની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી મતલબ કિંમત સ્થિર છે. આપને જણાવી દઇએ કે દેશમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 47950 રૂપિયા છે જે અગાઉના દિવસે 47950 હતી

અને તે સમયે લખનઉમાં તેની કિંમત 48100 જણાવવામાં આવી રહી છે.દેશમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત આજરોજ 52460 રૂપિયા છે અને આગલા દિવસે પણ આ ભાવ 52480 હતો જેમાં 20 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા દિવસ અને આજે બંને દિવસ ભાવ સરખા છે.

24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત માત્ર 52450 છે. મળતી માહિતી મુજબ અમે તમને જણાવી દઈએ કે ઉપરોક્ત સોનાના દર સૂચક છે અને તેમાં GST,TSC અને અન્ય શુલ્ક સામેલ નથી.ચોક્કસ દરો માટે તમારા સ્થાનિક ઝવેલેરી નો સંપર્ક કરી શકો છો.આટલો વધારો હોવા છતાં બુધવારે સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ કરતા 4562 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું વેચાઈ રહ્યો હતો.

તમને જણાવી દઈએ ઓગસ્ટ 2020 માં સોનુ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું અને તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. તે સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 13091 રૂપિયા પ્રતિ કિલોના 10 સસ્તી થઈ રહી છે અને ચાંદીનો ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.