સોનુ ખરીદવામાં કરો ઉતાવળ! સોનાના ભાવમાં ફરી એકવાર થયો મોટો ફેરફાર,જલ્દીથી જાણો આજનો લેટેસ્ટ ભાવ

0
840

જો તમે લગ્ન માટે અથવા બીજા કોઇ કારણોસર સોનુ ખરીદવા માગતા હોય તો તેના માટે તેનો ભાવ જાણવો ખૂબ જ જરૂરી છે અને એના માટે તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. આપણે બધા જાણીએ છીએ કે રશિયા યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને આંતરરાષ્ટ્રીય બજાર માં

ઓઇલની કિંમતમાં અસ્થિરતા વચ્ચે ભારત સહિત વિશ્વભરમાં માર્કેટમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ કારોબારી અઠવાડિયાના બીજા દિવસે મંગળવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આ સતત પાંચમો દિવસ છે જ્યારે સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે.

મંગળવારના દિવસે સોનું 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું મોંઘું થયું હતું. જે અગાઉના ટ્રેડિંગ દિવસ સોમવાર ની સરખામણીએ ચાંદી 161 રૂપિયા પ્રતિ કિલો માં વધારો થયો હતો.મંગળવારના રોજ સોનું 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થઇ ને 52622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર મન થયું હતું

અને આ પહેલા સોમવારના રોજ સોનુ 52510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને તે સમયે ચાંદી 161 રૂપિયા મોંઘી થઈ ને 67833 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ અને આ પહેલા સોમવારે ચાંદી 67672 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના સ્તરે બંધ થઈ હતી.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.