સોનું ખરીદવાની સારામાં સારી તક,સોનાના ભાવમાં ફરી એકવાર થયો જોરદાર ઘટાડો,જાણો 10 ગ્રામ સોનાની કિંમત

0
1733

દેશના મોટા શહેરમાં સવારથી સોના ચાંદી નો વેપાર શરૂ થઇ ગયો છે અને તમને જણાવી દઈએ કે દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ અલગ અલગ છે. 22 કેરેટ સોના અને 24 કેરેટ સોનાની કિંમત જણાવવામાં આવે તો એક દિવસ પહેલાની સરખામણીએ આજે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.

આપને જણાવી દઇએ કે ગુડ રિટર્નસ વેબસાઇટ અનુસાર સોમવાર 21 માર્ચ 2022 ના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 51600 રૂપિયા છે તો તેના આગલા દિવસ ના ભાવ પણ સ્થિર રહ્યો છે.22 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 47300 રૂપિયા નોંધાઇ છે જે ગઈકાલ ની કિંમત પર યથાવત છે.

બીજી તરફ આજરોજ ચાંદીના ભાવ પણ ઘણા દિવસોની અસ્થિરતા પછી સ્થિર છે. આપને જણાવી દઈએ કે આજે દિલ્હીના લખનઉ સુધીના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા છે.ભારતીય બજારમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તમને જણાવી દઈએ કે આજે 1 ગ્રામ સોનાના ભાવ આજે 4700 રૂપિયા ચાલી રહ્યો છે

અને 22 કેરેટ સોનાનો આઠ ગામ નો ભાવ 37600 રૂપિયા પર યથાવત છે. 22 કેરેટ સોનાના 10 ગ્રામ ની કિંમત 47 હજાર રૂપિયા ચાલી રહી છે.એક દિવસ પહેલા પણ ભાવ 47410 પર સેટલ થયો હતો. જો તમે 22 કેરેટ સોનાના સો ગ્રામ ની કિંમતની વાત કરે તો આજે તેની કિંમત 470000 રૂપિયા છે જે બીજા દિવસ પહેલા આ કિંમત 471000 પર રોકી દેવામાં આવી હતી.

ભારતીય બજારમાં જે ગામ 24 કેરેટ સોનાની કિંમત 4800 રૂપિયા જોવા મળી રહી છે.જ્યારે 8 ગ્રામ સોનાની કિંમત જણાવીએ તો આ કિંમત 38400 રૂપિયા નોંધાઈ છે અને તે સમયે 10 ગ્રામ સોનાના ભાવ આજે 48000 રૂપિયા પર યથાવત છે. આજે સો ગ્રામ સોનાની કિંમત 480000 રૂપિયા ચાલી રહી છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.