સોનાના ભાવમાં ધડાકા-ભડાકા : સોનાના ભાવમાં 6000 રૂપિયાનો થયો મોટો ઘટાડો – જાણો આજના સોના-ચાંદીના ભાવ

0
31

જનતાને સોનું ખરીદવાની હાલમાં સુવર્ણ તક મળી છે. કારણ કે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સોનાનો ભાવ તેના મહત્તમ ભાવથી 6000 રૂપિયા ઘટી ગયો છે. શુક્રવારના રોજ સોનાના પ્રતિ 10 ગ્રામ માં 137 રૂપિયાનો ઘટાડો થયો હતો. ઘટાડા સાથે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 49972 રૂપિયાએ પહોંચ્યો છે.

ત્યારે હાલમાં સોનાના ભાવની વાત કરે તો સોનું તેના મહત્તમ ભાવથી 6091 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનાનો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 56200 સુધી પહોંચી ગયું હતું. હાલમાં સોનુ તેના મહત્તમ કરતા સસ્તુ વેચાઈ રહ્યું છે. હાલમાં ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 63785 રૂપિયા ચાલી રહ્યો છે

અમદાવાદ

આજરોજ અમદાવાદમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45840 નોંધાયો છે. 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 458400 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ 6400 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 64000 રૂપિયા નોંધાયો છે.

સુરત

આજરોજ સુરતમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45840 નોંધાયો છે. 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50040 રૂપિયા નોંધાયો છે. સુરતમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ 6400 રૂપિયા નોંધાયો છે. સુરતમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 64000 રૂપિયા નોંધાયો છે.

વડોદરા

આજરોજ વડોદરામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 46050 નોંધાયો છે. 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50115 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં 100 ગ્રામ ચાંદીનો ભાવ 6400 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 64000 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.