યુક્રેન અને રશિયા ના વિવાદ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો મોટો વધારો,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

0
50

રશિયાને યુક્રેન વચ્ચે ની અસર ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટ પર જોવા મળી રહી છે અને ત્રીજા વિશ્વ યુધ્ધ ના ભય ના કારણે રોકાણકારો પણ ડરી રહ્યા છે. ગુરુવારે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું ફરી એકવાર 52 હજાર અને ચાંદી 68 હજાર ને પાર કરી ગયું છે.ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનું 2491 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું અને 52540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આપેલા બુધવારે સોનુ 50049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું

અને તે સમયે 3946 રૂપિયા મોંઘુ થયું હતું અને 68149 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ.આ પહેલા બુધવારે ચાંદી 64203 પ્રતિ કિલોગ્રામ ના સ્તરે બંધ થઈ હતી.સોનું તેની ઓલ ટાઇમ હાઈ રેટ કરતા 3660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાઈ રહ્યું છે અને ઓગસ્ટ 2020 માં સોનુ તેની સર્વકાલીન ઊંચાઈ સપાટીએ પહોંચ્યો હતો.

તે સમયે સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 11831 રૂપિયા પ્રતિ કિલોના દરેક સસ્તી થઈ રહી છે.આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ.

હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.