ખેડૂતો માટે ખુશી ના સમાચાર,કપાસના ભાવ માં ફૂલ તેજી,જાણો કપાસ ના બજાર ભાવો

0
161

કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે કપાસ ના ભાવ બપોર પછી ઘટી હતા તેમજ કપાસિયા સતત ઘટતા જતા જોઈ અને કપાસ ખરીદવામાં કોઈ ને રસ નથી અને વળી મહારાષ્ટ્ર માં કપાસ ની આવક વધીને 200 ગાડી થઈ ગઈ હતી.

મહારાષ્ટ્ર ના કપાસના 1701 થી 1950 અને કાઠીયાવાડ ના કપાસ ના 1800 થી 2030 બોલાયા હતા.અમરેલી માં કપાસ ના ભાવ 1151 થી 2070 બોલાતા હતા.જામનગર માં કપાસ ના ભાવ 1500 થી 2000 બોલાતા હતા.બોટાદ માં કપાસ ના ભાવ 1211 થી 2061 બોલાતા હતા.

કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં 1515 થી 2003,અમરેલી માં 1151 થી 2070,સાવરકુંડલા માં 1400 થી 1980,જસદણ 1450 થી 2000,બોટાદ માં 1211 થી 2061,મહુવા માં 1800 થી 2001,ગોંડલ 1000 થી 2071, કાલાવડ માં 1300 થી 2001 જોવા મળ્યો હતો.

જામજોધપુર માં 1680 થી 2060,ભાવનગર માં 1200 થી 2023,જામનગર માં 1500 થી 2000,બાબરા માં 1585 થી 2085,જેતપુર માં 1436 થી 2061,મોરબી માં 1501 થી 1981,રાજુલા માં 1250 થી 2050,

હળવદ માં 1551 થી 1958,વિસાવદર માં 1463 થી 2051,બગસરા 1400 થી 2076,જૂનાગઢ માં 1505 થી 1846,ઉપલેટા 1200 થી 1955,માણાવદર માં 1650 થી 2030,ધોરાજી 1626 થી 1966, ધારી માં 1425 થી 1845 જોવા મળ્યો હતો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.