ખેડૂતો માટે ખુશીના સમાચાર : આ માર્કેટયાર્ડમાં આ તારીખથી કેસર કેરીની હરાજી શરૂ થશે, જાણો 10 કિલોના બોક્સનો ભાવ…

0
217

ભારત માં લોકો કેરી ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને તે ખૂબ જ પ્રમાણ માં ઉનાળા માં કેરી ખાતા હોય છે.પરંતુ આ વર્ષ દરમિયાન કેરીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી શકે તેમ છે કેમકે આ વર્ષ દરમિયાન કેરીના ભાવમાં સતત વધારો નોંધાય તેવી શક્યતા છે. અને ગુજરાત માં કેરી ના ઉત્પાદન માં ઘટાડો નોંધાયો છે.

ગુજરાત ના અનેક માર્કેટ માં કેરી હરાજી જોવા મળતી હોય છે.ગુજરાત ના તાલાલા વિસ્તાર માં આ વર્ષ દરમિયાન ખૂબ જ ઓછા પ્રમાણ માં કેરી નું ઉત્પાદન થયું છે અને 26 તારીખે ગુજરાત માં તાલાલા કેરી ની હરાજી જોવા મલેશે.અને ઓછા પ્રમાણ માં કેરી નો ઉત્પાદન થતા ભાવ માં ખૂબ વધુ તેજી જોવા મળી છે.

તેમજ તલાલા વિસ્તારમાં કેસર કેરીના ઉત્પાદન માટે દરેક લોકો ભેગા માટે આવતા અને આગળ ના કેરી ના ભાવ માટે નિર્ણય લીધો હતો. આ વખતે કેરી નું ખૂબ જ ઓછા પ્રમાણ માં થયો છે. ખેડૂતોને ઓછા ઉત્પાદનને કારણે બહાર જવાનું ખૂબ જ મોઘું પડી રહ્યું છે.

અને સ્થાનિક બજાર માં કેરી ની હરાજી કરવામાં આવશે આ ખેડૂતો માટે સારા સમાચાર છે. ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતો ખૂબ જ ખુશ થઈ ગયા છે. તેમજ આ વર્ષ દરમિયાન વાવાઝોડાના કારણે કેટલાક આંબાઓ નુકસાન થતા ક્યારેક ઓછા પ્રમાણમાં આવી શકે તેમ છે તેમજ કેરીએ ખૂબ જ ગુણકારી હોય છે.

ગુજરાત માં આવેલા તાલાલા માર્કેટ માં એક વર્ષ પહેલાં તા 4 ના રોજ કેરી ની હરાજી કરી ને વેચાણ કરવામાં આવી હતી,તેમજ 7 મી જૂન ના દિવસે કે 35 દિવસ કેરીની વેચવામાં આવી હતી આ દરમિયાન 10 કિલોગ્રામ ના 6 લાખ 89 હજાર 931 બોક્સ ના ડબ્બાની હરાજી અહીંયા કરવામાં આવી હતી

તેમજ કેરીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયું હતું પરંતુ આ વર્ષ દરમિયાન ખેતીવાડી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે તેમ છે. અને તેની સીધી અસર ભાવ ઉપર જોવા મળશે. આ વર્ષે બજારમાં કેસર કેરી 1200 રૂપિયાથી લઇને 1700 રૂપિયા સુધી મળશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.