Breaking News

ગુજરાતીમાં વધુ એક વ્યક્તિએ ખરીદી આલીશાન વૈભવી કાર, કિંમત એટલીકે જાણી ચોંકી જશો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે માણસ ગમે તેવો હોય તે હંમેશા વૈભવી વસ્તુઓથી આકર્ષાયેલો રહે છે. તેને જીવનમાં કોઈને કોઈ વૈભવિ વસ્તુની ચાહ તો રહેતી જ હોય છે.

હા કેટલાક લોકોને તે વારસામાં મળી જતી હોય છે તો કેટલાક લોકોએ તેના માટે તનતોડ મેહનત કરવી પડે છે જો કે કેટલાક લોકો તો તેમ કર્યા બાદ પણ તે વસ્તુ પામી નથી શકતાં. પણ જામનગર આ બિલ્ડરે પોતાની જાત મહેનતે વિશ્વની સૌથી મોંઘી ગાડીઓમાંની એક એવી 6.5 કરોડની રજવાડી કાર ખરીદી છે.

અને જ્યારે તેઓ તેને બાર લઈ જાય છે ત્યારે લોકો તેને તાકી રહે છે મેરામણભાઈ પરમાર મૂળે તો એક ખેડૂત પુત્ર છે પણ હાલ જામંનગરના જાણીતા બિલ્ડર છે. સાથે સાથે તેમના મેર સમાજના પ્રમુખ પણ ખરા. 2016માં તેમણે પોતાની ડ્રીમ કાર રોલ્સ રોય્સ ખરીદી. તમને જણાવી દઈએ કે માત્ર જામનગર જ નહીં પણ સંપૂર્ણ સૌરાષ્ટ્રની પ્રથમ રોલ્સ રોય્સ મહેરામણ ભાઈએ ખરીદી હતી.

રોલ્સ રોય્સના આ મોડેલનું નામ રોલ્સ રોય્સ ઘોસ્ટ છે. જ્યારે તેઓ આ કારને લઈને જામનગરના રસ્તાઓ પર નીકળે છે ત્યારે રસ્તા પરની દરેક વ્યક્તિનની નજર તેના પર ચોંટી જાય છે.મેરામણભાઈ પરમારે તેમની આ કાર 2016માં ખરીદી હતી. અને તેમને પોતાના વતન પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમણે આગ્રહ રાખીને આ કારની ડિલવરી પોતાના વતન એવા કુતિયાણા તાલુકાના મહિયારી ગામ ખાતે કરાવી હતી.

અને આ ગામમાં છેક કંપનીના કર્મચારીઓ કારની ડિલવરી કરવા આવ્યા હતા. ચોક્કસ આ ગામ માટે આ એક અનોખો પ્રસંગ રહ્યો હશે અને મેરામણભાઈ પરમારના કુટુંબીજનો માટે ગર્વની ક્ષણ.ચાવીની ડિવરી સચિન તેંડુલકરના હાથે લીધી હતી રોલ્સ રોય્સ કંપનીની વર્ષોની એક પરંપરા રહી છે કે જે કોઈ પણ વ્યક્તિ તેમની કાર ખરીદે તેમને તેઓ કોઈ જાણીતી સેલેબ્રિટિ દ્વારા તેની ચાવી અપાવે છે.

મેરામણભાઈની ઇચ્છા હતી કે તેમને ક્રીકેટ ગોડ સચિન તેંડુલકરના હસ્તે ચાવી મળે. તેની પાછળ બે કારણ હતા એક તો સચિન તેંડુલકર તેમના પ્રિય ક્રિકેટર છે અને બીજું એ કે તેમની અને સચિન તેંડુલકરની કારકીર્દીમાં એક સામ્યતા રહેલી છે. અને તે એ છે કે તેમની બન્નેની કારકીર્દી એક જ સાથે શરૂ થઈ હતી. કાર કંપનીએ મેરામણભાઈ સાથે સચિન તેંડુલકરની વિડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરાવી હતી અને સચિને તેમને કાર ખીદવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

મેરામણભાઈએ આ કાર ખરીદી તે વખતે મિડિયાને જણાવ્યું હતું કે તેમણે આ લક્ઝરી કાર પોતાની મેહનત અને પરસેવાની કમાણીથી ખરીદી છે. તેમણે આ કાર કોઈ બિઝનેસમેન તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે ખરીદી છે. તેમણે આ કાર નોંધાવ્યાના 10 મહિના બાદ મેળવી હતી. તેમણે જ્યારે આ કાર નોંધાવી ત્યાર બાદ રોલ્સ રોય્સ કંપનીના કર્મચારીઓ તેમને ત્યાં તેમના વિષેની કેટલીક તપાસ કરી ગયા અને ત્યાર બાદ જ તેમની ખરીદીને તેમણે મંજૂર કરી.

રોલ્સ રોય્સ કંપનીની પોલીસી રહી છે કે તેઓ સારા ચારિત્ર્યવાળા વ્યક્તિને જ પોતાની કાર વેચે છે.મેરામણભાઈએ 1989થી રાજ લેન્ડ ડેવલપર્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે સંપૂર્ણ પણે તેમની મહેનત અને ખંતથી ઉભો થયો છે. મેરામણ ભાઈને રોલ્સ રોય્સ ઉપરાંત અન્ય કેટલીક લક્ઝરિયસ કારનો પણ શોખ છે. તેમના ગેરેજમાં આ ઉપરાંત ઓડી ક્યુ સેવન, અને રેન્જરોવર અને તે ઉપરાંત બીજી સાત લક્ઝરિયસ કાર પાર્ક થયેલી પડી છે.

તેમાં કોઈ જ શંકા નથી કે રોલ્સ રોય્સ કારનો ઠાઠ કંઈક અલગ જ હોય છે. માટે જ્યારે મેરામણભાઈ આ વ્હાઇટ-ગ્રે રોલ્સ રોય્સ લઈને જામનગરની સડક પરથી પસાર થાય ત્યારે દરેક નજર તેના પર ટકેલી હોય છે.રામણભાઈએ એ વખતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ”આજે જે કંઈ પણ છું તે દ્વારકાધીશનાં લીધે જ છું. રોલ્સ રોયસ લીમીટેડ કંપનીઓ ધરાવતા લોકો લે છે.

પરંતુ મેં મારી મેહનત અને મારા પરસેવાથી અને એક ખેડૂત તરીકે લીધી છે. મેં 10 મહિના પહેલા કાર લખાવેલી હતી. ત્યાર બાદ કંપનીના લોકો અહીં આવીને મારા વિશે બધું જાણીને ગયા હતા ત્યારબાદ મને રોલ્સ રોયસ આપી હતી.મેર સમાજના આગેવાન મેરામણભાઈ પરમારે 1989 થી રાજ લેન્ડ ડેવલપર્સ નામે વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે પોતાની ખંત અને મહેનતથી સફળતા મેળવી હતી.મેરામણભાઈને લક્ઝુરિયર્સ કારનો શોખ છે.

તેમના કાર કલેક્શનમાં રોલ્સ રોયઝ ઉપરાંત ‘ઓડી ક્યુ સેવન’ અને ‘રેન્જરોવર’ સહિત કુલ સાત કાર સામેલ છે.આજે જામનગર અને સૌરાષ્ટ્રના રસ્તાઓ પર આ રજવાડી કાર નીકળે એટલે લોકો જોતા રહી જાય છે.રોલ્સ રોયસ કાર મેરામણભાઈ પરમારના ઘરની શોભા વધારે છે.સૌરાષ્ટ્રમાં કોઇએ કરોડોની આ કાર હજુ સુધી ખરીદી ન હતી. મેરામણ પરમારના જણાવ્યા પ્રમાણે આજથી 10 માસ પહેલાં આ રોલ્સ રોય કાર નોંધાવવામાં આવી હતી.

આઠ દિવસ પહેલાં તા. 8ના કંપની દ્વારા મેરામણભાઇને વ્હાઇટ રંગની રોલ્સ રોયસ કારની ડીલવરી આપી દેવામાં આવી હતી.કંપનીએ મેરામણભાઇની ‘ઈચ્છા’ કરી પૂરી મેરામણભાઇની ઈચ્છા મુજબ રોલ્સ રોયસ કારની ડીલીવરી તેમના વતન કુતિયાણા તાલુકાના મહિયારી ગામમાં લેવામાં આવી હતી. રોલ્સ રોય કારનો નિયમ છે કે, જ્યારે પણ કંપની કારની ડીલવરી કરે ત્યારે પણ દેશની સુવિખ્યાત સેલીબ્રીટી પાસેથી કારની ચાવી અપાવે છે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *