Breaking News

ગુજરાતી ફિલ્મો અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એશા કંસારા જીવે છે, આવું આલીશાન જીવન તસવીરો જોઈ આંખો અંજાઈ જશે……

હવે ગુજરાતીઓ તેમનાં લગ્નપ્રસંગોમાં ગેસ્ટ તરીકે ગુજરાતી ફિલ્મોના સ્ટાર્સને પણ આમંત્રિત કરી રહ્યા છે.ગુજરાતી સ્ટાર્સ મહેમાન તરીકે જોવા મળતા આ લગ્નપ્રસંગો ખાસ બની જાય છે. આજકાલ ગુજરાતી લગ્નપ્રસંગોમાં ગુજરાતી સ્ટાર્સ જેવા કે મલ્હાર ઠાકર, દિક્ષા જોષી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયાથી લઈને કોમેડિયન મનન દેસાઈ પણ મહેમાન તરીકે જોવા મળી રહ્યા છે.

મે તમને જણાવીશું.એશા કંસારા એ એક ભારતીય મોડેલ નૃત્યાંગના, ટેલિવિઝન અને ફિલ્મ એકટ્રેસ છે. એશા નું પૂરું નામ એશા રમેશભાઈ કંસારા છે. એશા રમેશભાઈ કંસારા નો જન્મ ઓગસ્ટ 20, 1992 ના રોજ અમદાવાદ, ગુજરાત માં થયો હતો. તે 18 વર્ષ ની ઉંમરે થી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. તેણી એ અમદાવાદ ની હીરામણી સ્કૂલ માંથી અભ્યાસ કર્યો હતો. અને વધુ માં તેને 7 વર્ષ માટે શાસ્ત્રીય નૃત્ય “ભરતનાટ્યમ” જેવા નૃત્ય ની તાલીમ લીધી હતી.

એક ઇન્ટરવ્યૂ માં તેણી એ જણાવ્યું હતું કે તે સમયે ઢોલીવૂડ (ગુજરાતી ફિલ્મ ઇન્ડુસટ્રી) માં માર્યાદિત તકો એ તેને મુંબઈ જવા માટે હાંકી હતી, અને મુંબઈ ગયા પછી તેણે મુંબઈ ની જાણીતી કૉલેજ મીઠાબાઈ માં વાણિજ્ય નો અભ્યાસ કર્યો હતો. તે પછી 2009, માં એશા કંસારા એ ‘ મિસ ગુજરાત બ્યુટી ‘ માં ભાગ લીધો હતો, અને તે દરમ્યાન તેણે બીજી રનર અપ જાહેર કરવામાં આવી હતી.

2010, માં એશા એ ડાન્સ રિયાલિટી શૉ “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” માં ભાગ લીધો હતો, અને તે ભારત ના ટોપ 100 ફાઇનાલિસ્ટ માંની એક હતી. તેણી એ 2011 માં ભારતીય ટીવી સીરીયલ “મુક્તિ-બંધન” થી અભિનય કારકિર્દી ની શરૂઆત કરી હતી. પરંતુ 2013 માં સ્ટાર પ્લસ પર આવતી એક સિરિયલ “એક નણંદ કી ખુશીયો કી છબી…મેરી ભાભી” માં “કિટ્ટુ” ની ભૂમિકા ભજવ્યા પછી તેનું નામ બની ગયું હતું. તે ઉપરાંત સબ ચૅનલ પર આવતી “માય નેમ ઇજજ લખન” માં પણ કામ કર્યું હતું. વધુ માં તેને 2017 માં ગુજરાતી સિનેમા ની અંદર ફિલ્મ “દુનયાદારી” થી તેના ફિલ્મ કરિયર ની શરૂઆત કરી હતી. જે તે જ નામ ની મરાઠી ફિલ્મ ની રીમેક હતી.

એશા કંસારા એ સ્ટેજ નાટકો માં પણ અભિનય કરેલો છે.તદુપરાંત તે યુટ્યૂબ પર હોસ્ટ થયેલી વેબ સિરીઝ “બેન ટોલ્ક” નો પણ એક ભાગ હતી, અને તેણી ના જણવ્યા મુજબ તે મશહૂર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ‘દીક્ષા જોશી’ ને અનુસરે છે. એવોર્ડ ની વાત કરીએ તો એશા કંસારા એ 2013 ની અંદર “ભારતીય ટેલિવિસન એકેડમી એવોર્ડ” મેળવ્યો હતો. તે ઉપરાંત 2018 ની અંદર એશા ને ટીવી પર “અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન ” તરીકે મત આપવા માં આવ્યો હતો.

એશા કંસારા એ હંમેશા તેના અદભુત અભિનય, કુશળતા અને સૌંદર્ય થી ગુજરાતી પ્રેક્ષકો ને પ્રભાવિત કર્યા છે.જયારે અભિનેત્રી ની ફેશન સેન્સ પણ ખુબ જ સારી છે, અને તે પોતાના ખોરાક માટે પણ એટલી જ ક્રેઝી છે. તે ફુડી હોવા છતાં તે ક્યારેય તેના ખોરાક પ્રત્યે ના પ્રેમ માટે તેના વર્કઆઉટ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. અભિનેત્રી એ તાજેતર માં એક પ્રેરણાદાયી પોસ્ટ સોશ્યિલ મીડિયા પર શેર કરી છે, જ્યાં તેણી એ એક વર્ષ પહેલા નો ફોટો અને પછી નો એટલે કે હાલ ના સમય નો ફોટો શેર કર્યો છે. અને તેણી નું પરિવર્તન ખરેખર અદભુત છે.

છેલ્લા એક દશકથી ગુજરાતી ફિલ્મોમાં વધી રહેલી લોકપ્રિયતામાં વધારો કરવાના ઉદેશ્યથી  કોકોનટ મોશન પિક્ચર્સેની વધુ એક ગુજરાતી કોમેડી ફિલ્મ “મીડનાઈટ વીથ મેનકા”  ગુજરાતીઓના લોકચાહિતા કલાકારો સાથે આગામી દિવસોમાં રાજ્યભરના સિનેમાઘરોમાં રજૂ થશે.અમદાવાદ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા તેમજ તેમની ટીમના ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી કલાકારો જેમ કે મલ્હાર ઠાકર તેમજ ઈશા કંસારા સાથે હાર્દિક સંઘાણી અને વિનિતા મહેશ  (જોશી) એક સાથે ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે મીડિયા સાથે જોડાયા હતા.  જયારે તેઓ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે.

કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ રશ્મિન મજીઠીયા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલ આ ફિલ્મનું શૂટિંગ હંમેશા હાસ્ય, રમૂજ, આનંદ તેમજ મજા સાથે 9 મહિનાના અથાગ પ્રયત્નો થકી બોલીવુડના ટેક્નિશિયનોની જહેમતથી મોટા બજેટની તૈયાર થયેલી આ ફિલ્મ “મીડનાઈટ વીથ મેનકા”  પહેલા જ દિવસે ગુજરાતભરના લગભગ 500 જેટલા સિનેમાઘરોમાં રજૂ થઈ હતી.જીવનમાં આવતા પરિવર્તનનું આંકલન બેખૂબી પૂર્વક આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથીજ આ ફિલ્મ સંપૂર્ણ ફેમેલી ફિલ્મ તથા મનોરંજન આપનાર બની રહેશે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *