Breaking News

ગુપ્ત રોગો થી લઈને ભયંકર બીમારીઓ દરેકનો એકમાત્ર ઈલાજ છે આ છોડ,જાણો તેનાં વિશે.

મિત્રો , વર્તમાન સમય મા માણસો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પોતાના શરીર ના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવા નો જરા પણ સમય નથી. પરિણામે તેઓ અનેક શારીરિક તથા માનસિક પીડાઓ ના ભોગી બને છે. આ પીડાઓ મા ની એક પીડા છે ઘૂંટણ નો દુઃખાવો. હાલ આપણે અમુક એવા ઘરેલુ નૂસ્ખાઓ વિશે ચર્ચા કરીશુ જે તમને આ ઘૂંટણ ની સમસ્યા મા થી મુક્તિ અપાવી શકે.આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે.

પારિજાત ના ફૂલ ને અંગ્રેજી માં નાઈટ જેસમીન કહે છે. આ ફૂલ ની પણ આ ખાસિયત છે કે આ ફક્ત રાત માં જ ખીલે છે. પારિજાત ના ફૂલ લગાવવાથી તણાવ દુર થાય છે. એવું માનવામાં આવે છે કે જો પારિજાત ના વૃક્ષ ફક્ત અડી લો તો તેનાથી થકાવટ મટી જાય છે. આ ફૂલ નો ઉપયોગ લક્ષ્મી પૂજન માટે થાય છે. હા પૂજા માં ત્યાં ફૂલ ઉપયોગ થાય છે જે આપમેળે વૃક્ષ થી તૂટીને પડી ગયા હોય. આ ફૂલ જે પણ ઘર આંગણા માં થાય છે ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

મગજ, ચીકનગુનિયા અથવા તો ડેન્ગ્યુ નો તાવ આવે ત્યારે પારીજાતના પાનને પીસી ગરમ પાણીમાં ઉમેરી પીવાથી તાવમા રાહત મળે છે. મગજ ને ઠંડુ રાખી શક્તિ આપવા અને મગજ ની ગરમી ઓછી કરવા પારીજાત ઉપયોગી થાય છે.ડેન્ગ્યુ થયા બાદ શરીરમા રહેતી કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરી ને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય છે. ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે.પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે.

પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. સાંધાના દુખાવામા પારીજાતના ૬-૭ પાનને પીસી તેની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં ઉમેરી આ મિશ્રણ અડધો ગ્લાસ બચે ત્યા સુધી ઉકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. ધાધર દુર કરવા પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો મળે છે.સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દુર થાય જાય છે. હદય રોગ માટે પણ પારિજાતના ફુલ ના ઘણા ફાયદાઓ છે. જો આ ફુલ નો અથવા આ ફૂલમાંથી બનેલા રસનું સેવન કરવામાં આવે તો હ્રદય રોગથી બચી શકાય છે.તેલથી માલીશ કરવાથી શરીરની ચામડીમા નીખર આવે છે.પારીજાતના એક બીજનુ રોજ સેવન કરવાથી બવાસીર નામનો રોગ દુર થઈ જાય છે.પારીજાતના પાનને પાણીમા પીસી ને વાળમા લગાવવાથી વાળનો ખોળો અને વાળની સફેદી દુર કરે છે સાથે સાથે નવા વાળ પણ આવે છે.વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે.

આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.પારિજાતના વૃક્ષની ઊંચાઈ 10થી 25 ફૂટ જેટલી હોય છે. આ વૃક્ષની એક ખાસ વાત એ છે કે આમાં ઘણી મોટી માત્રામાં ફૂલો આવે છે. એક દિવસમાં આના કેટલા પણ ફૂલો તોડવામાં આવે, બીજા દિવસે ફરીથી મોટા પ્રમાણમાં ફૂલો ખીલી જશે.દુનિયાભરમાં આની ફક્ત 5 પ્રજાતિયો જોવા મળે છે. કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતનાં ફૂલો ઘણા જ પ્રિય છે. પૂજા-પાઠ દરમિયાન મા લક્ષ્મીને આ ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

શરીર નાં કેટલાય ગંભીર રોગો મા પારિજાત ના ઝાડ ના પાંદડા કામ મા આવે છે. પારિજાત નાં પાન એક ખુબજ સારી ઔષધિ છે.રાજીવ જી એ આ ઔષધિ માટે વધારે કહેતાં કહ્યુ છે કે જેમને ઘૂંટણ નાં દર્દ છે, કમર નો દુઃખાવો છે, સંધિવા જેને સામાન્ય રીતે વા કહીએ છે તેની તકલીફ ખુબ વધારે હોય તો એમનાં માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે.ઘણી વાર એવી પરિસ્થિતિ થાય છે કે વા ની તકલીફ માં શરીર હલાવવું પણ મુશ્કેલ બની જાય છે. એ જે સ્થિતી મા સૂતેલો હોય એજ સ્થિતી મા રહે છે,પડખા બદલવામાં પણ દુઃખાવો થતો હોય છે,આવી સ્થિતી જ્યારે થઇ જાય ત્યારે એક ઔષધિ કામ આવતી હોય છે અને એ છે પારિજાત વૃક્ષ નાં પત્તા. ચાલીસ વર્ષ જુનો વા મીન્સ અર્થરાઈટીસ જેવી બીમારીઓ ને પણ ઠીક કરી શકો છે.પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે.વર્ષ મા બે થિ ત્રણ મહિના જ ફુલ આવતાં હોય છે.

જેમને પણ અર્થરાઈટીસ (વા)ની ખુબજ જૂની બીમારી હોય એમને એક ઇલાજ બતાવ્યો છે. એમણે કહ્યુ કે પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણી મા નાખી દો. એ પાણી અડધું થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે એ પાની ને સાઈડ મા મુકી દો. પાણી જ્યારે એક્દમ ઠંડું થય જાય ત્યાંરે એને ગાળી ને પી જાવ. આ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. રાત્રે પાણી બનાવી ને ઠંડું થાવા દો અને સવારે પી જાવ.જો તમે 4 થિ 5 દિવસ પણ પી લીધુ તો તમારો 40 વર્ષ જૂનું આર્થંરાઇટ્સ પણ 7 દિવસ મા ઠીક થય જશે. એટલાં માટે બધાને મારી વિનંતિ છે કે પારિજાત નું વૃક્ષ તમારા ઘરમાં જરૂર લગાવો.કોંઇ પણ પ્રકારના આર્થંરાઇટ્સ(વા) રોગ નાં દર્દી માટે પારિજાત નું વૃક્ષ ખુબ જ સારુ છે. અને આર્થંરાઇટ્સ(વા) રોગ ની શરૂઆત જ થઇ હોય તો 2 અથવા 3 દિવસ જ લેવું જોઈએ પણ જો વધુ જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો

પારિજાત મરાઠી મા કહેવાય છે. આનું હિન્દી નામ હારર્સિંગાર છે. અને સંસ્કૃત મા પારિજતક કહે છે. પારિજાત નાં ફુલ સફેદ હોય છે અને દંડી નારંગી હોય છે. એટલાં માટે મારી વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું વૃક્ષ વાવો, ખુબજ કામ આવશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામ મા આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયા મા પણ પારિજાત ના વૃક્ષ નાં પાન નો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે. ડૉક્ટર પાસે જાશો તો કદાચ 6 મહિને પણ ઠીક નો થાય.એમણે આગળ બીજા ફાયદા ગણાવતા કહ્યુ છે કે વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવિ જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.

પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *