Breaking News

ગુપ્તાંગમાં થતાં નાના મોટા દરેક રોગો હમેંશા માટે થઈ જશે ગાયબ જો કરી લેશો આ ઉપાય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલની રહેણીકરણી અને ખાનપાનને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર થતાં જઈ રહ્યા છે અને એમાંય બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ બહુ જલ્દી બીમારીઓના સકંજામાં આવી જાય છે. જેથી તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ અને દેશી અને આયુર્વેદિક ઉપચાર વડે લાવી શકીએ તેનો અમે સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ. જેથી આજે અમે આયુર્વેદના ખજાનામાંથી પેશાબ સંબંધી તમામ સમસ્યાઓને દૂર કરવાનો ઈલાજ લઈને આવ્યા છે. આ ખાસ ઉપચાર અજમાવવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.

પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે. પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે. કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે. રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.

આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે. 100 ગ્રામ દૂધમાં ખાવાનો સોડા 1 ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે. ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.

આ ખાસ ઉપચાર અજમાવવાથી વારંવાર પેશાબ જવું. પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.અજમો અને તલ એકત્ર કરી, પીસીને ફાકી મારવાથી બહુમૂત્ર રોગ મટે છે. આદુનો રસ અને ખડી સાકર પાણીમાં નાખી પીવાથી બહુમૂત્ર મટે છે.

આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દૂધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે. આમળાનું ચુર્ણ સાકર સાથે ખાવાથી બહુમૂત્ર મટે છે.આમળાના ૨૦ ગ્રામ રસમાં એક પાકું કેળું છુંદીને મેળવી ૫ ગ્રામ સાકર નાખી ખાવાથી સ્ત્રીઓનો બહુમૂત્રનો રોગ મટે છે.

વડની છાલનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ૧-૧ ગ્લાસ ભરીને પીવાથી બહુમૂત્રની તકલીફ મટે છે.શિંગોડાનો લોટ, સાકર અને ઘી સમાન ભાગે બરાબર મેળવી દરરોજ સવારે લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું નથી. ડાયાબિટીસ ન હોય તેમને માટે આ પ્રયોગ છે.૧-૧ મુઠી શેકેલા ચણા ગોળ સાથે સવાર, બપોર, સાંજ ખાવાથી બહુમૂત્રની તકલીફ મટે છે.ડાયાબિટીસની તકલીફ હોય તો ગોળ ન લેવો. ડાયાબીટીસ ન હોય તો ગોળથી કોઈ હાનિ નથી.

દિવસમાં ત્રણથી ચાર વખત એક ચમચી ઘીમાં એક નાની ચમચી મરીનું ચુર્ણ મેળવી નિયમીત લેવાથી બહુમૂત્રની ફરીયાદ મટે છે.મૂત્રમાર્ગના રોગો મટાડવા માટે સરખા ભાગે ગળો, ગોખરું, આમળાં અને પુનર્નવાનો ભુકો કરી એક ચમચી આ ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવો.એક ચમચો શીંગોડાનો લોટ, એક ચમચો સાકરનું ચુર્ણ અને એક ચમચી ઘી સવારે નરણા કોઠે તથા સાંજે નિયમિત લેતા રહેવાથી બહુમૂત્રની ફરીયાદ મટે છે.

વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તો રોજ પા(૧/૪) ચમચી અજમાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે સવારે અને રાત્રે ખુબ ચાવીને ખાવું. એનાથી થોડા દિવસોમાં પેશાબનું પ્રમાણ પુર્વવત્ થઈ જશે. ડાયાબિટીસ હોય તેમણે આ ઉપચાર કરવો નહીં. મોટી ઉંમરના જે બાળકો રાત્રે ઉંઘમાં પથારીમાં પેશાબ કરી જાય છે તેઓએ પણ આ ઉપચાર થોડા દિવસ કરવો જોઈએ.આની સાથે જો કાળા તલ, અજમો અને ગોળ આપવામાં આવે તો જલદી સાજા થઈ જાય છે. જેમને વારંવાર શીળસ નીકળતું હોય તેમને પણ આ ઉપચાર ઉપયોગી થાય છે.

તાજાં પાકાં આમળાંના ચારથી છ ચમચી રસમાં બે ચમચી સાકર અને એક પાકું કેળું છુંદીને મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી થોડા દિવસમાં સ્ત્રીઓનો સોમરોગ (વારંવાર પેશાબ) મટે છે.દરરોજ રાત્રે સુવાના એક કલાક અગાઉ ચારેક નંગ ખજૂર ચાવીને ખાઈ ઉપર એક કપ દૂધ પીવાથી રાતે પેશાબ કરવા ઉઠવું પડતું નથી.પાકા અનનાસના નાના નાના કકડા કરી પીપરનું ચુર્ણ ભભરાવી ખાવાથી બહુમૂત્રનો રોગ મટે છે.

પાકા અનનાસની છાલ અને અંદરનો કઠણ ભાગ કાઢી નાખી બાકીના ભાગનો રસ કાઢી, જીરુ, જાયફળ, પીપર અને સંચળની ભુકી તથા સહેજ અંબર નાખી પીવાથી બહુમૂત્રનો રોગ મટે છે. મેથીની ભાજીનો ૧૦૦ ગ્રામ રસ કાઢી ૧.૫ ગ્રામ કાથો અને ૩ ગ્રામ સાકર મેળવી પીવાથી બહુમૂત્રનો રોગ મટે છે. પાકાં કેળા સારા એવા પ્રમાણમાં ખાવાથી બહુમૂત્ર મટે છે.

દરરોજ ભોજનમાં એકાદ વાડકી પાલકનું શાક, સુપ કે રસનું સેવન કરવાથી વારંવાર પેશાબની તકલીફ મટે છે.વધુ પડતો અને વારંવાર પેશાબ થતો હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ ૧૦૦-૧૦૦ ગ્રામ જેટલું પાઈનેપલ મરી અને સાકરનું ચુર્ણ ભભરાવીને ખાવાથી થોડા જ દિવસોમાં આ ફરીયાદ મટે છે. પ્રયોગ નિયમિત કરવો.

બહુમૂત્રતા એ ડાયાબીટીસનું એક લક્ષણ છે. જો ડાયાબીટીસ ન હોય છતાં બહુમૂત્રતા હોય તો દરરોજ સવાર-સાંજ ૧/૪ ચમચી અજમાનું ચુર્ણ, કાળા તલ અને સોપારી જેટલો ગોળ મિશ્ર કરી લેવાથી લાભ થાય છે.જાંબુના ઠળીયાની ઉપરની છાલનું ચુર્ણ સવાર-સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી બહુમૂત્રતા મટે છે.

પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે. કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે. રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.

અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે. ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે. એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે. ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી થોડા જીરાની ભુકી નાંખી પીવાથી પેશાબની ગરમી મટે છે.અને પેશાબ સાફ આવે છે.આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *