Breaking News

ગુરુવારે કરો આ ચમત્કારી ઉપાય,રાતોરાત ચમકી જશે તમારી કિસ્મત, એટલા બધા ઘર માં રૂપિયા આવશે સાચવવા પણ મુશ્કેલ બનશે…..

દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.  આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.  આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ  ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ  વાસ રહેશે. કુંડળી માં ગુરુ ગ્રહ ની ખરાબ દિશા ચાલવા પર જીવન માં આર્થીક તંગી આવી જાય છે. હા નીચે જણાવેલ ટોટકાઓ ને ગુરુવાર ના દિવસે કરવાથી બધી પરેશાનીઓ તરત બરાબર થઇ જાય છે અને ગુરુ ગ્રહ ની ચાલ પણ બરાબર થઇ જાય છે. જે લોકો ની કુંડળી માં ગુરુ ગ્રહ ભારી હોય છે તે લોકો ને ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. તેથી આ જરૂરી હોય છે કે તમે આ ગ્રહ ના પ્રકોપ થી બચવા માટે ઉપાય કરો. જેથી તમે પોતાનું જીવન સુખ અને શાંતિ ની સાથે વિતાવી શકો. તો આવો જાણીએ તે કયા ટોટકા છે જેમને માત્ર કરવાથી જીવન ની દરેક તકલીફો દુર થઇ જાય છે.

ગુરુવાર ના દિવસે કરો આ ઉપાય, થઇ જશે દરેક પરેશાની દુર-હળદર ના પાણી થી સ્નાન કરોજો તમે આર્થીક તંગી નો સામનો કરી રહ્યા છો તો તમે આ ઉપાય ને ગુરુવાર ના દિવસે જરૂર કરો. આ ઉપાય ને કરવાથી તમારી આર્થીક સ્થિતિ એકદમ બરાબર થઇ જશે. આ ટોટકા ના તહત તમે બસ ગુરુવાર ના દિવસે નહાવા વાળા પાણી ની અંદર થોડુક હળદર મેળવી દો. એવું કહેવામાં આવે છે કે આ દિવસે હળદર ના પાણી થી નહાવાથી ગુરુ ગ્રહ શાંત રહે છે અને કોઈ પણ પ્રકારની આર્થીક તંગી નો સામનો તમારે નથી કરવો પડતો. હળદર ના પાણી થી નહાવાના સિવાય તમે સ્નાન કર્યા પછી પોતાના માથા પર હળદર પણ લગાવી લો. આ દિવસે હળદર નું તિલક લગાવવાનું ઉત્તમ માનવામાં આવે છે.

કરો કેળા ના વૃક્ષ ની પૂજાગુરુવાર ના દિવસે કેળા ના વૃક્ષ ની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે અને કેળા ની પૂજા કરવાથી દરેક સમસ્યા હલ થઇ જાય છે. તમે આ દિવસે કેળા ના વૃક્ષ ની સામે એક દીવો પ્રગટાવી લો. પછી આ વૃક્ષ પર હળદર વાળું પાણી અર્પિત કરો. તેના સિવાય પીળા રંગ ની દાળ પણ કેળા ના વૃક્ષ પર ચઢાવવાનું ઉત્તમ હોય છે. એવું કહેવામાં આવે છે કે કેળા ના વૃક્ષ ની પૂજા કરવાથી આર્થીક લાભ ની પ્રાપ્તિ થશે.

કરો કેળા નું દાનગુરુવાર ના દિવસે કેળા નું દાન કરવાથી આર્થીક તંગી દુર થઇ જાય છે અને દરેક મનોકામના પૂરી થઇ જાય છે. કેળા ના સિવાય તમે આ દિવસે પીળી વસ્તુઓ નું દાન પણ કરી શકો છો. હા તમે આ દિવસે કેળા ના ખાઓ. કારણકે ગુરુવાર ના દિવસે કેળા ખાવાનું બરાબર નથી માનવામાં આવતું.

તુલસી ના છોડ ની કરો પૂજાઆ દિવસે તમે સવાર ના સમયે તુલસી ના છોડ ની પૂજા કરો અને તુલસી ના છોડ પર કાચું દૂધ ચઢાવો. દરેક ગુરુવાર એ એવું કરવાથી તમારી આર્થીક તંગી દુર થઇ જશે અને તમને ધનલાભ થવા લાગી જશે.શિવ ને ચઢાવો પીળા ફુલઆ દિવસે પીળો રંગ જોડાયેલ હોય છે. તેથી તમે આ દીવસે શિવલિંગ પર પીળા રંગ ના ફૂલ જરૂર ચઢાવો. તેના સિવાય આ દિવસે તમે પીળા રંગ ના કપડાઓ નું દાન પણ કરો અને પોતે પણ પીળા રંગ ના કપડા જરૂર પહેરો.

બૃહસ્પતી કથા વાંચો :ગુરુવારના દિવસે બૃહસ્પતી કથા વાંચવાથી દરેક કામનાની પુરતી થઇ જાય છે. એટલા માટે આ દિવસે કથા જરૂર વાંચો. આ કથાને વાંચતા પહેલા કથાના પુસ્તકની પૂજા કરો અને પુસ્તકને ફૂલ અને અગરબતી અર્પણ કરો. આખી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્રના જાપ ૧૧ કે ૨૧ વખત કરો.

વ્રત કરો :સતત ૧૧ ગુરુવાર વ્રત કરવા લાભદાયક રહે છે. એટલા માટે તમે ૧૧ ગુરુવાર વ્રત કરો. તે ઉપરાંત આ દિવસે માત્ર પીળા રંગનું ખાવાનું જ ખાવ અને માથા ઉપર હળદરનું તિલક પણ જરૂર લગાવો. આ વ્રત દરમિયાન તમે રાતના સમયે મીઠી વસ્તુનું સેવન કરી શકો છો. આમ તો તમે એ વાતને ધ્યાનમાં રાખો કે ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કરો.ધંધામાં પૈસાના ફાયદા માટે ગુરુવારે આ ઉપાય અજમાવો. આ ઉપાય કરવાથી તમને પૈસાથી ફાયદો થવાનું શરૂ થશે અને વ્યવસાય યોગ્ય રીતે ચાલવા લાગશે. પૈસાના ફાયદા માટે ગુરુવારે તમારા વ્યવસાય સ્થળ પર હળદરની માળા લટકાવો. આ કરવાથી વ્યવસાય યોગ્ય રીતે ચાલવા લાગશે.

નોકરીમાં બઢતી મેળવવા માટે ગુરુવારે પીળા કપડાં અને પીળી વસ્તુઓનું દાન કરો. આ સિવાય ગરીબ લોકોને પણ પીળો હલવો આપો. આ પગલાં સતત પાંચ ગુરુવારે કરો. નોકરીમાં તમને પ્રમોશન મળશે.ગુરુવારે તમારા વાળ ધોશો નહીં. આ દિવસે ઘરની ઉજવણી કરવી અને વાળ ધોવા સારું સાબિત થતા નથી. આ કરવાથી ગરીબ ઘરમાં આવે છે. તેથી, ઘરના કોઈ પણ સભ્યએ ગુરુવારે વાળ ધોવા ન જોઈએ. જો શક્ય હોય તો, આ દિવસે કપડાં ધોવા નહીં.

કરો વિષ્ણુ-લક્ષ્મીની પૂજા :-ગુરુવારના દિવસ વિષ્ણુ ભગવાનનો દિવસ માનવામાં આવે છે અને જો આ દિવસે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માં ની એક સાથે પૂજા કરવામાં આવે તો મનોકામના પૂરી થઇ જાય છે. એટલા માટે તમે ગુરુવારના દિવસે વિષ્ણુ-લક્ષ્મીજીના મંદિરમાં જઈને તેની પૂજા કરો અને માં લક્ષ્મીને ચૂડીઓ ચડાવો. પૂજા કરતા દરમિયાન તમે બેસનના પાંચ લાડુ પણ ભગવાનને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારા બાળકોના લગ્ન વહેલી તકે થઇ જશે.

શિવ પાર્વતીની પૂજા કરો :-શિવ પાર્વતીની પૂજા કરવાથી લગ્ન જલ્દીથી થઇ જાય છે. તમે દર સોમવારના દિવસે મંદિર જઈને શિવ પાર્વતીની એક સાથે પૂજા કરો તેનાથી તમારા બાળકો માટે સારો વર કે વહુની કામના કરો, સાચા મનથી શિવ અને પાર્વતીની પૂજા કરવાથી વહેલી તકે જ તમારી મનોકામના પૂરી થઇ જશે.

લાડુ ઓનું દાન કરો :-તમે જેના પણ લગ્ન કરવા માગો છો? તેના હાથેથી આ તુટકો ગુરુવારના દિવસે કરાવી લો. આ તુટકા મુજબ ગુરુવારના દિવસે સવારે વહેલા સ્નાન કરો અને પીળા રંગનું કપડું પહેરી લો. પછી તમે એક થાળીમાં ૧૦૮ બેસનના લાડુઓ મૂકી દો. પછી આ વાટકીને કોઈ પીળા રંગના કપડાથી ઢાંકી દો. અને કપડા સહીત તે થાળીને કોઈ બ્રાહ્મણને દાન કરી દો. આ ઉપાય જે વ્યક્તિ કરશે તેના લગ્ન જલ્દી જ થઇ જશે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *