Breaking News

હમેંશા માં લક્ષ્મીજી રહશે તમારી પર પ્રસન્ન, બસ કરીલો આટલું જ કામ,જાણીલો ફટાફટ.

દરેક મનુષ્ય ને ખુશહાલ જીવન ની ઈચ્છા રહેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવન ને ખુશીઓ થી ભરપુર કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે. જેથી તેમનું ઘર-પરિવાર ખુશ રહી શકે અને ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે. પરંતુ હમેશા વ્યક્તિ ના જીવન માં ખુશી બની રહે તે સંભવ નથી હોતું. જીવન માં સુખ અને શાંતિ બનાવી રાખવું ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. સમય ની સાથે સાથે જીવન માં કેટલીય મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.જેના કારણે મનુષ્ય હમેશા હતાશ રહે છે. પરંતુ કેટલાક ઉપાય એવા છે જેને કરવાથી તમે તમારા જીવન ની બધી સમસ્યાઓ નું સમાધાન કરી શકો છો. અને તમે તમારું જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરી શકો છો.

આપણે બધા શાંતિ અને ખુશ રહેવા માટે સખત મહેનત કરીએ છીએ. આપણે આપણા ઘરમાં સમૃદ્ધિ જાળવવા માટે શક્ય તેટલું બધું કરીએ છીએ જેથી માતા લક્ષ્મીજીનો વાસ ઘર કાયમ રહે. પરંતુ હંમેશાં કંઈક કમી રહી જ જાય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેથી મા લક્ષ્મીનું નિવાસ તમારા ઘરે કાયમ રહેશે. આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં પ્રસિદ્ધિ અને કીર્તિ થશે. તેમજ માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે.

પૈસા મેળવવા માટે આ ઉપાય કરોપૈસા મેળવવા માટે 5 કાળા મરીને પોતાના માથા પર 7 વાર ફેરવો. ત્યાર બાદ આંગણામાં 4 મરી અલગ અલગ 4 દિશામાં ફેંકી દો. અને 5 મુ મરી આકાશ તરફ ફેંકી દો. આ કામ કર્યા પછી પાછળ જોશો નહીં.દીવો લો અને તેને થોડા મરી વડે બાળી લો. આ દીવો ઘરના એક ખૂણામાં મુકો. આ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાબૂદ થઈ જશે.

બગડેલા કામ સુધારવા માટે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ચુપચાપ થોડા મરી મૂકો. ઘરની બહાર નીકળતી વખતે તેના પર પગ મુકીને નીકળવું. આ કરવાથી તમને કાર્યોમાં સફળતા મળશે.મરીના ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. કાળા રંગનું કપડુ લો અને તેમાં કાળા મરી મૂકો. તેમાં પૈસા બાંધી લો અને કોઈ ગરીબને આ પોટલી દાન કરો. આ કરવાથી ઘરમાં આનંદની લાગણી આવશે.

જ્યોતિષ અનુસાર ધન પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા હોય તો જ શક્ય બને છે. પરંતુ જો તમે માત્ર લક્ષ્મીને ભજશો તો પણ ધનપ્રાપ્તિ શક્ય નથી. ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ જરૂરી છે. જે ઘરમાં લક્ષ્મી-વિષ્ણુની આરાધના થાય છે ત્યાં જ લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે. કારણ કે જ્યાં લક્ષ્મીજીના સ્વામીનો વાસ નથી હોતો ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરતાં નથી.

લક્ષ્મીપ્રાપ્તિ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો પણ પ્રચલિત છે. જેમકે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. આવી રીતે પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.આ ઉપરાંત પીળા રંગના વસ્ત્રમાં પાંચ પીળી કોડી અને થોડું કેસર તેમજ એક ચાંદીનો સિક્કો બાંધી તેને શુભ ચોઘડિયામાં તિજોરીમાં મૂકી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં ઘરમાં ધનની આવક વધતી જણાશે અને કરજનો બોજો પણ દૂર થવા લાગશે.

ઘરમાં નિયમિત રીતે સાંજે ઈશાન ખૂણામાં દીવો કરવો જોઈએ. આ દીવો રૂથી નહીં પરંતુ નાળાછડીથી કરવો. આ સાથે જે ધનપ્રાપ્તિ માટે સૌથી વધારે ચમત્કારી ઉપાય છે શ્રીયંત્રની પૂજા. શુક્રવારના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી. પૂજા કરતાં પહેલા શ્રીયંત્રનો અભિષેક દૂધથી કરવો અને પછી તેની પૂજા કરી અને તિજોરીમાં મૂકી દેવું. અભિષેક અને પૂજા કરેલું જળ ઘરના દરેક રૂમમાં છાંટી દેવું.

ધન સમૃદ્ધિ મેળવવા માટે ગણેશ ચતુર્થી ના દિવસે તમારા ઘર અથવા દુકાન માં એક ગણેશ જી નું ચિત્ર લગાવવું. જે મૂર્તિ લગાવવામાં આવે તેમાં ગણેશજી ની સુંઢ જમણી બાજુ હોવી જોઈએ. પછી આ મૂર્તિ ની દરરોજ પૂજા કરવી અને પૂજા કરતા સમયે આ ગણેશજી ની આગલા એક લવીંગ અને એક સોપારી પણ રાખી દેવી. તેનાથી તમારો વેપાર સારો ચાલશે.

માં લક્ષ્મી ને ધન ની દેવી માનવામાં આવે છે અને માં લક્ષ્મી ની મૂર્તિ ની પૂજા કરવાથી ધન લાભ થાય છે. તમારે બસ તમારા વેપાર ની જગ્યા પર અથવા ઘરમાં માં લક્ષ્મી ની એક મૂર્તિ સ્થાપિત કરી દેવી અને આ પ્રતિમા ની સામે એકધારી ૧૧ દિવસ સુધી એક અખંડ જ્યોત પ્રજવલિત કરવી. ૧૧ માં દિવસે ૧૧ કન્યા ને ભોજન કરાવવું અને ભોજન કરાવી ને પછી દરેક કન્યા ને એક સિક્કો આપવો. આ રીતે કરવાથી તમારા પર માં લક્ષ્મી ની કૃપા બની રહેશે અને તમને ધન લાભ પ્રાપ્ત થશે.

ગાયને ગોળ ખવડાવવાથી ધન અને સંપતિમાં લાભ થાય છે. એટલા માટે તમારે ગાય ને ગોળ જરૂર ખવડાવવો જોઈએ. ગુરુવાર ના દિવસે એક રોટલી માં થોડો એવો ગોળ રાખી દેવો અને આ રોટલી ને સાંજ ના સમયે ગાય ને ખવડાવી દેવી. એકધારું ત્રણ દિવસ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમારા જીવન માંથી ગરીબી એકદમ દુર થઇ જશે.

જેને ધન સબંધી પરેશાની હોય એમણે તિજોરી માં એક ચાંદી નો સિક્કી સાચવીને મૂકી દેવો, જેમાં માં લક્ષ્મી અને ગણેશજી નું ચિત્ર બનેલું હોય. આ ઉપાય ને કરવાથી તમારી તિજોરી હંમેશા પૈસા થી ભરેલી રહેશે.શનિવાર ના દિવસે કાગડા ને સરસવ નું તેલ લગાવેલી રોટલી ખવડાવવી. એ ટોટકે કરવાથી ધન સબંધિત જો પરેશાની આવી રહી હોય તો તે એકદમ થી દુર થઇ જશે.

ધન સમૃદ્ધિ ના આ અચૂક ઉપાય માટે દર શનિવાર ના દિવસે તમારે વડ ના વૃક્ષ ની પાસે દીવો કરી દેવો. આ ઉપાય કરવાથી તમારા ધન માં વૃદ્ધિ થશે..દર બુધવાર ના દિવસે તમારે ગણેશજી ની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતા સમયે ગણેશ જી ને બેસન ના લાડવા નો ભોગ લગાવવો જોઈએ. એવું કરવાથી ગણેશ જી પ્રસન્ન થઇ જશે અને તમને ખુબ જ ધન ની પ્રાપ્તિ થશે.

લગભગ દરેક ધાર્મિક કાર્યોમા સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે, તેને સંપૂર્ણ અને અખંડ માનવામાં આવે છે. જો તમે ઇચ્છો છો કે લક્ષ્મી તમારા ઘરમા કાયમી ધોરણે ટકી રહે તો તમારે પૂજા દરમિયાન ગૌરીનંદન પ્રભુ શ્રી ગણેશના સ્વરૂપનુ ધ્યાન ધરવુ જોઇશે અને સોપારી અર્પણ કરવી જોઈશે.

ત્યારબાદ આ સોપારી પર લાલ દોરો લપેટો અને માતા લક્ષ્મીનુ ધ્યાન ધરો. યોગ્ય રીતે પૂજાવિધિનુ કાર્ય સમાપ્ત થયા બાદ તેને તિજોરીમા રાખી દો. તે તમારી તિજોરી ક્યારેય ખાલી થવા દેશે નહીં. આ સિવાય જો તમે શુક્રવારે પીળા કપડામા ચાંદીના સિક્કા બાંધી લો અને તેને તમારી તિજોરીમા રાખી દો. તમને થોડા જ દિવસોમાં તેની શુભ અસર જોવા મળશે.

જો તમે તમારા ઘરમા હમેંશા બરકત રહે તેવુ ઈચ્છતા હોવ તો પછી તમે તમારી પૈસાની તિજોરીમા ૧૦ની નોટોની એક થપ્પી રાખી દો અને તેની સાથે પિત્તળ અને તાંબાના સિક્કા પણ રાખવા. જેથી તમારા ઘરમા ક્યારેય આર્થિક નાણાભીડની સ્થિતિ સર્જાતી નથી અને તમારી કાર્યક્ષેત્રે બઢતી થઇ શકે છે.જો તમે નાણા સાથે સંકળાયેલ આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ માટે તમારે એક પીપળાનુ પાન લેવુ પડશે. આ પાંદડાની ઉપર લાલ સિંદૂર લગાવો તેને દેશી ઘી સાથે મિક્સ કરો અને તેને તમારી તિજોરીમા રાખો. આવુ તમારે કમ સે કમ પાંચ શનિવાર સુધી કરવુ પડશે. જેથી તમારી નાણા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થશે.

જો તમારે તમારા વ્યવસાયમા કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારા વ્યવસાયમા નિરંતર ખોટ આવી રહી છે, તો આવી સ્થિતિમા તમે લાલ કાપડમા ચાંદીનો સિક્કો બાંધો અને તેને તમારી તિજોરીમા રાખો. જેથી તમારા ધંધામાં લાભ થશે અને નાણા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થશે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *