Breaking News

હનુમાનજીના ચમત્કારી મંત્રો તમને બનાવી શકે છે માલામાલ, જીવનની દરેક સમસ્યા પણ થઈ જશે ગાયબ…

જીવનમાં શક્તિ, સિદ્ધિ, આત્મવિશ્વાસ બધું જ હનુમાન ઉપાસનાથી પ્રાપ્ત કરી શકાય છે. હનુમાન ઉપાસના અચૂક અને ચમત્કારી ફળ આપનારી હોય છે. હનુમાનજીના જીવન પર પણ નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેમનું જીવન ભક્તિ, ચરિત્ર, સમર્પણ, પરાક્રમ, ઊર્જાથી ભરપૂર હતુ. હનુમાનજી ચિરંજીવી દેવતા છે. તેઓ અદ્ભુત શક્તિઓના સ્વામી છે તેમ છતાં તેઓ નિરાભીમાની છે. સંકટમોચનની આરાધના વ્યક્તિને તન, મન અને ધનથી સંપન્ન બનાવી શકે છે.

આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ભગવાન હનુમાન પર વિશ્વાસ ન રાખતો હોય. રામ ભક્ત હનુમાન એક એવા દેવતા છે કે જેઓ થોડી ભક્તિ કરવા છતાં તરત પ્રસન્ન થઈ જતા હોય છે. હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરીને તેને દુઃખ દૂર કરી દે છે. એવું પણ કહેવામાં આવે છે કે હનુમાનજીના અમુક મંત્રોના જાપ કરવાથી તે તુરંત પ્રસન્ન થતા હોય છે. જે વ્યક્તિ ઉપર દુશ્મનો સંકટ હોય તે વ્યક્તિએ હનુમાનજીના આ મંત્રોના જાપ કરવા જોઈએ જેનાથી સંકટ દૂર થઈ જાય છે.

હનુમાનજીની ઉપાસના કરનાર વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ અને શત્રુઓ તુરંત ગાયબ થઈ જાય છે. આવું ચમત્કારી ફળ હનુમાનજીના આ મંત્રના જાપથી પણ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાથી હનુમાનજીના નીચે આપેલા મંત્રનો જાપ દર્શાવેલી વિધિથી કરવાથી ચમત્કારનો અનુભવ તમને પણ થશે. આ મંત્ર જાપ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ આપનાર છે. કેવી રીતે કરવી આ પૂજા તેની વિધિ પણ નીચે દર્શાવવામાં આવી છે.

આપણે શું જાણીએ છીએ કે હનુમાન જયંતિ ની ઉજવણી શુક્લ પક્ષની પુનમનાં રોજ કરવામાં આવે છે.હનુમાન જયંતીના દિવસે અમે જણાવેલા મંત્રના જાપ કરવાથી હનુમાનજી નું સાક્ષાત સુરક્ષાકવચ વ્યક્તિને મળે છે.જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી હનુમાનજીના આ મંત્ર જાપ કરે છે તેનામાં કોઈ બુરી શક્તિ પ્રવેશી શકતી નથી. સાક્ષાત હનુમાનજી ના આશીર્વાદથી ભૂત, પ્રેત અને નકારાત્મક શક્તિઓ વ્યક્તિથી દૂર રહે છે. જો તમે પણ હનુમાનજીના આ મંત્રોનો જાપ કરશો ટો તમે પણ કોઈ જાદુ, ટોણાં કે બૂરી નજરની કોઈ અસર તમને લાગુ નહી પડે.

મંત્ર – ૐ શ્રી હનુમંતે નમમિત્રો જે ભક્ત સાચા હૃદયથી અને મનથી ભગવાન હનુમાન ની રુદ્રાક્ષ ની એક માળા દ્વારા ભગવાન હનુમાન ના આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજી નું સુરક્ષાકવચ બની જાય છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ એક કરતા વધારે વખત કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી.મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહાદરેક ભક્તોએ હનુમાનજીના આ મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવી પડેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. તમને આમંત્રણ નું રિઝલ્ટ 24 દિવસમાં દેખાવા લાગશે. તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો આવશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!ઘણી વખત વ્યક્તિને એવું લાગતું હોય છે કે તેના ઉપર ટૂંક સમયમાં કોઈ મુસીબત આવવાની છે. તો આ મંત્ર જાપ કરવાથી તને ઘણો બધો ફાયદો થશે. આ મંત્રના જાપ દ્વારા ખુદ હનુમાનજી તમારા દુશ્મનથી તમારું રક્ષણ કરશે. આ ઉપરાંત તમારે દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને હનુમાનજી ઉભા રહેશે.મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે જે વ્યક્તિના મનમાં વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો આવા લોકોએ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા રોજ કરવી જોઈએ. આમ કરવાથી તમારી પ્રબળ ઈચ્છા પૂરી થાય છે.

હનુમાનજીના ઉપરોક્ત મંત્રના ફાયદો મેળવવા માટે તમારે નિયમોનુસાર વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આ માટે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરીને બેસીને દીવો કરવાનો રહેશે. ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવાની રહેશે.પૂજા કરતી વખતે હનુમાનજીનું નામ લઈને તેની સાથે સાથે ભગવાન શ્રી રામ નું પણ સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. આટલું કર્યા પછી તમારે આ મંત્રનો જાપ શરૂ કરવાનો રહેશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યા હોય તો:-મંગળવારે મંદિરે જઈને હનુમાનજીની સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પછી હનુમાનજી એ બુંદી અને લાડુ નો ભોગ લગાવવો, નિશ્રિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવાનો સંકલ્પ કરવો, અને ત્યાંજ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો.એ મંત્ર છે:– ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત ૯ દિવસ સુધી કરવો.નોકરી અથવા રોજગારીની સમસ્યા હોય તો:-મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ૯ લાડુ અર્પિત કરવા:પછી પીપળાના પાન પર સિંદુર થી પોતાની સમસ્યા લખી હનુમાનજીના ચરણોમાં રાખવું, અને નિશ્રિત સંખ્યામાં મંત્રોનો જાપ કરવો, ત્યાર પછી ત્યાં જ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો.મનર છે:- ॐ पिंगाक्षाय नमः, ૯ મંગળવાર સુધી આ મંત્રનો જાપ કરવો.

માન-સમ્માન અને યશની પ્રાપ્તિ માટે:-મંગળવારે હનુમાન મંદિરે જઈને સૌથી પહેલા રામ દરબારની સામે માથું ટેકવી પ્રણામ કરવા. પછી હનુમાનજી પાસે માન સમ્માનની પ્રાર્થના કરવી, અને નિશ્ચિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવો.મંત્ર છે:- ॐ व्यापकाय नमःમહાબલી હનુમાનના સંકટહારી મંત્ર:-પહેલો મંત્ર- ॐ तेजसे नम:બીજો મંત્ર- ॐ प्रसन्नात्मने नम:ત્રીજો મંત્ર- ॐ शूराय नम:ચોથો મંત્ર- ॐ शान्ताय नम:પાંચમો મંત્ર- ॐ मारुतात्मजाय नमःછઠ્ઠો મંત્ર- ऊं हं हनुमते नम:મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *