Breaking News

હરિદ્વાર ખાતે પહાડોની વચ્ચે આવેલા આ માતાના મંદિરની એક અનોખી માન્યતા વિશે જાણીને ચોંકી જશો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જાણીએ છીએ કે નવરાત્રિના દિવસોમાં માતાના મંદિરો અને શક્તિપીઠોમાં રોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આજે અમે તેમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં બધી મનોકામના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે.આ મંદિર છે મનસા માતાનું. આ મંદિર હરિદ્વાર ખાતે આવેલ છે. ત્યાં એક એવું ઝાડ છે જે ભક્તોની ઇચ્છાઓને પૂરી કરવાની શક્તિ ધરાવે છે.

જી હાં, તેમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં એક ઝાડ છે જે ભક્તોની મનોકામનાને પૂર્ણ કરે છે. માન્યતા મુજબ જો નવરાત્રિના દિવસોમાં સાચા મનથી ત્યાં જઈને દોરો બાંધવામાં આવે તો મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. કહેવામાં આવે છે કે આ ‘સ્નોહી વૃક્ષ’ પર દોરી બાંધવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. હરિદ્વાર ખાતે શિવાલિક પર્વત પર સ્થિત મનસા દેવીનું મંદિર શ્રદ્ધાલુઓની આસ્થાનું કેન્દ્ર છે.

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં મનસા દેવીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરમાં હજારો ભક્તો માતાના આશીર્વાદ લેવા દર્શન માટે આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિસાસુર નામક રાક્ષસે જ્યારે દેવતાઓને હરાવ્યા હતા. ત્યારે દેવતાઓએ માતાને યાદ કર્યા અને મહિસાસુરને સમાપ્ત કરવા માટે પ્રર્થના કરી. દેવતાઓની વિંનતી પર માતાએ મહિસાસુરનું વધ કર્યું હતું. હરિદ્વારમાં હાલ પણ મનસા માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જોકે નવરાત્રિમાં આ ભીડમાં વધારો થાય છે.

આવુજ એક બીજું મંદિર જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાય છે, ત્યારે તે પોતાના મનની અંદર કોઈને કોઈ ઈચ્છા લઈને જતો હોય છે. તે પોતાની દરેક ઈચ્છાઓને ભગવાન પાસે પ્રાર્થનાના સ્વરૂપમાં પૂર્ણ કરવાનું માંગતા હોય છે. અને આથી જ લોકો વારંવાર અનેક મંદિરોની ચક્કર લગાવતા રહેતા હોય છે.

આ ઉપરાંત ઘણા લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેવા મંદિર વિશે કે જ્યાં લોકો પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જો એકધારા 40 દિવસ સુધી માતાના દર્શન કરવા જાય તો તેની દરેક મનોકામનાઓ થઈ જાય છે પૂર્ણ.

આ મંદિરની અંદર એક એવી માન્યતા છે કે જો કોઈપણ વ્યક્તિ એકધારા 40 દિવસ સુધી આ મંદિરની અંદર માતાના દર્શન કરશે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમને દરેક લોકોને આ વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે. હરિયાણા ની અંદર આવેલ પંચકુલા ની અંદર મનસાદેવીનું મંદિર આવેલું છે જ્યાં ૪૦ દિવસ સુધી એકધારી હાજરી પુરવામાં આવે અને માતાના દર્શન કરવામાં આવે તો દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીજી ના પિતા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ત્યારે તેણે પોતાના જમાઈ એટલે કે ભગવાન શંકરને બોલાવ્યા ન હતા અને આથી જ પાર્વતીજીએ ત્યાંના અગ્નિકુંડ ની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો હતો, અને આ જાણકારી મળતાં જ ભગવાન શંકર ત્યાં પહોંચી ગયા હતા, અને માતા સતી નો મૃતદેહ લઈઅને તાંડવ નૃત્ય કરવા લાગ્યા હતા.

આ દ્રશ્ય જોઈ અને દરેક દેવી-દેવતાઓ ડરી ગયા હતા અને આથી જ તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુને પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના હજારો ખંડ કરી નાખ્યા હતા. અને સુદર્શન ચક્ર ના કારણે કરવામાં આવેલા દરેક ખંડ પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યા તે તે જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ.

હતીહકીકતમાં પંચકુલાની અંદર માતા પાર્વતીના માથાનો ભાગ પડ્યો હતો અને આથી જ આ શક્તિપીઠને મનસાદેવી શક્તિપીઠ માનવામાં આવે છે, અને અહીંના લોકોની એવી શ્રધ્ધા છે કે જો કોઈપણ વ્યક્તિ એકધારા ચાલીસ દિવસ સુધી માતાના દર્શન માટે આવે અને પૂરી શ્રદ્ધાથી માતાના દર્શન કરે અને તેની પૂજા-અર્ચના કરે તો ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આ ઉપરાંત અંબે માતાજીનું મંદિર ગુજરાત.ગુજરાતના જૂનાગઢ માં આવેલ અંબે માતાના મંદિર નવ વિવાહિત જોડિયા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં જે કપલ માથું ટેક છે,તેમના જીવનમાં કઈ પરેશાની આવતી નથી.એટલુજ નહિ,નવ પરણિત જોડીને જાતે અંબે માતાના આશીર્વાદ મળે છે. ભક્તો અહીં જે માંગે છે માતા તેમની ઇચ્છા પૂર્ણ કરે છે.દક્ષિણેશ્વર કાલી મંદિર,

કોલકાતા.કોલકાતામાં દક્ષિણેશ્વર કાલી મંદિર તીર્થયાત્રીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ અહીં નવરાત્રીમાં જઈને માથા ટેકાવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં હમેશા ભક્તોની ભીડ રહે છે.અને દરેક જણ તેમની વિનંતી માતાના દરબારમાં રાખે છે.બતાવી દઈએ કે આ મંદિરની ઉતર દિશામાં રાધાકૃષ્ણ દાલાત સ્થિત છે.અને પશ્ચિમ દિશાની બાજુએ બાર શિવ મંદિર બંગાલ ને અટચાલ રૂપમાં છે.જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. આ દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે.

કામાખ્યા મંદિર,આસામ.આસામની રાજધાની દિસપુર ની નજીક ગુવાહાટી નજીક કામાખ્ય મંદિર સ્થિત છે.માનવામાં આવે છે કે મા સતીની યોની અહી જ પડી હતી.ત્યાં કામાખ્યા મંદિર બનાવવામાં આવ્યું છે.માતા સતીની યોની આ મંદિર સિલ્કની સાડીમાં લપેટીને ફૂલોથી ઠાકીને રાખી છે.બતાવી દઈએ કે કામાખ્યા મંદિરને શકિતનું રૂપ માનવામાં આવે છે.અને અહી આવેલા ભક્તોની જોલી ખાલી નથી રહેતી,કારણકે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે.

ચામુંડા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ.હિમાચલ પ્રદેશમાં બનેર નદીના કાંઠે આવેલ ચામુંડા દેવી મંદિરનું ખૂબ મહત્વ છે. આ મંદિર ભારતના તે મંદિરોમાંનું એક છે. જ્યાં ભક્તો તેમની મુરાદ લઈને જાય છે.અને માતા તેમની મુરાદ જરૂર પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે લોકો માતાને પ્રસન્ન કરવા અહીં બલિ ચડાવે છે. મંદિરમાં હનુમાન અને ભૈરોની મૂર્તિ પણ સ્થાપિત છે અને ત્યાં એક તળાવ પણ છે.

વૈષ્ણવ દેવી મંદિર, જમ્મુ કાશ્મીર.હસિન વાદિયોમાં સ્થિત વૈષ્ણવ દેવી મંદિરનો મહિમા લોકોથી છુપાયો નહિ.અને અહીં દરેક સમય ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. આ મંદિર દુનિયાભરમાં લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.બતાવી દઈ કે ત્રિકટુ પર્વત પર બસ ,જમ્મુ થી 61 કિમી ઉતર તરફ બાજુ અને સમુદ્ર કિનારાથી 1584 મીટર ઊંચું આ મંદિરની એક અલગ ધારણા છે.ભૈરોની પ્રતિમા પણ સ્થાપિત છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *