Breaking News

હાર્ટ અટેક જેવી ભયંકર બીમારીઓને દૂર કરી દે છે આ વસ્તુ,અત્યારે જ જાણીલો ઉપયોગ કરવાની રીત.

હંમેશા લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા બદામના ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને બદામનો ઓપ્શન મળે, જો તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો મગફળી ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે.

સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીના અનેક ફાયદા છે. હાલ બદામ ના વધતા જતા ભાવોના કારણે નિયમિત તેનુ સેવન કરવુ સામાન્ય માણસોને પરવડે તેમ નથી. તેમા પુષ્કળ પ્રમાણમા વિટામિન્સ અને પોષકતત્વો સમાવિષ્ટ છે, જે સ્વાસ્થ્યને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થશે. તેનુ નિયમિત સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.તમને જાણીને નવાઈ લાગશે કે, મગફળી ખાવાથી એટલો જ લાભ થાય છે જેટલો બદામ ખાઈને થાય છે. તમને વિશ્વાસ નહિ આવે પણ મગફળી પલાળીને ખાવાના પણ લાભ થાય છે તે ખુબ જ ઓછા લોકો જાણે છે તેથી, જ તેને ગરીબોની બદામ કહેવામા આવે છે.

આપણે લગભગ ઘણી વસ્તુમાં મગફળીનો ઉપયોગ કરીએ છીએ. જેના ખુબ જ ફાયદા પણ થાય છે. જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના થોડા દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના ઘણા રોગો દુર થઇ શકે છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને નિયમિત કરે છે  અને હૃદયની બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને મજબૂત કરશે.

જમવામાં કે જમ્યા પછી પલાળેલી મગફળીના ૨૦ થી ૨૫ દાણા નિયમિત લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો દુર કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. સ્નાયુઓને મજબૂત કરશે.પલાળેલી મગફળીનુ સેવન કરવાથી રક્તનુ પરિભ્રમણ નિયંત્રિત રહે છે. આ સિવાય તે હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત આપે છે. જો તમે જીમમા જાવ છો તો નિયમિત સવારે મગફળી પલાળીને ખાઓ કારણકે, જીમ ગયા બાદ શરીર ને પ્રોટીન અને કેલ્શિયમ ની આવશ્યકતા હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.

તેમાં ઓમેગા-૬ ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે. તે ચામડીના સેલ્સ માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે અને તેનાથી રંગ ગોરો થાય છે. ચામડીની ચમકમા પણ વૃદ્ધિ થાય છે. પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, લોહતત્વ, સેલેનિયમના ગુણતત્વોથી ભરપૂર આ મગફળીને પલાળીને સવારે ભૂખ્યા પેટ સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. જો તમે બાળકોને સવારે પલાળેલી મગફળીના થોડા દાણા ખવડાવવાથી તેમા રહેલા વિટામિન આંખોની રોશની અને મેમરી શાર્પ કરે છે.

ઘણા લોકોને સવારે મગફળી ખાવી પસંદ હોય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ નામનો પદાર્થ આવેલો હોય છે, જે ચામડીની સમસ્યા દુર કરવાની સાથે ત્વચામા નીખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમા બનતા ઓક્સીડેશનને રોકે છે, સાથે ચામડીને નુકશાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.

મગફળીનુ સેવન કરવાથી શરીરમા રક્તની ઊણપ દૂર થાય છે. તેનાથી શરીરમા ઉર્જા અને સ્ફૂર્તિ પણ બની રહે છે. તે તમારી ભૂખને પણ દૂર કરે છે. નિયમિત તેનુ સેવન કરવાથી કેન્સર પણ દૂર રહે છે. પલાળેલી મગફળી ખાવાથી બ્લડસુગર નિયંત્રણમા રહે છે. તેનાથી ડાયાબિટીસ જેવી બીમારીથી પણ રાહત મેળવી શકાય છે. તેમા વિટામિન-ઈ પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. આ સિવાય તે ત્વચાની કોશિકાઓને ઓક્સીકૃત થવાથી રક્ષણ આપે છે અને સ્વસ્થ રાખે છે.

મગફળીમાં રહેલા તત્વોને લીધે ભૂખ ઓછી લાગે છે, જેથી વજન ઓછું કરવામાં લાભદાયી બને છે.પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દુર કરવામાં મદદ કરે છે.બાળકોને સવારમા પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ વધારો જોવા મળે છે.કોઈ પણ પ્રકારની ઉધરસ કેમ ન હોય તે મગફળીમાં રહેલા તૈલીય ગુણને લીધે દુર થાય છે.

કોઈ પણ વ્યક્તિને સાંધાનો દુખાવો થતો હોય તો એમણે પલાળેલી મગફળી જરૂર ખાવી જોઈએ, જે સાંધામાં થતાં દુખાવો દુર કરે છે.ઘણા લોકો જન્મ થી નબળા હોય છે અને શરીર નો વ્યવસ્થિત વિકાસ થયેલ નથી હોતો. જો આવા લોકો શેકેલ મગફળીનું સેવન કરે તો એ પોતાની નબળાઈ દુર કરી શરીર વધારી શકે છે. કેમ કે શેકેલ મગફળીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય છે, જે વ્યક્તિને વજન વધારવામાં ખુબજ મદદ કરે છે.

મગફળી સ્વાદ માં તો બધાને ભાવતી હોય છે પણ શું તમે જાણો છો એ બદામ જેટલીજ ફાયદાકારક હોય છે. આપણે જાણીએ છીએ કે અશ્વગંધા આપણા માટે કોઈ વરદાન થી ઓછી નથી પણ દિવસે ને દિવસે એના ભાવ વધતા જાય છે અને દરેક લોકો ને એનું સેવન કરવું પરવડતું નથી.

જો ગર્ભવતી મહિલાઓ બાફેલી મગફળીનુ નિયમિત રીતે ખાય તો તેને આના અનેક ફાયદા થાય છે અને તે ગુડ બેક્ટેરિયાનુ સંતુલન જાળવી રાખે છે. અને આ સિવાય બાફેલી મગફળી ખાવાથી તમારા બાળકોમા ઇન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવાની તમામ શક્તિ વધે છે.જે પણ થાઇરોઇડના પેશન્ટ્ છે તેને મગફળી ખાવી જોઈએ નહિ અને આ મગફળીમા મળી આવતું Goitrogens નામનુ તત્વ એ થાઇરોઇડ ગ્રંથીની પ્રક્રિયાને અસંતુલિત કરી શકે છે અને આ મગફળી એક હાઈ કેલરી યુક્ત બીજ છે કે જે તેને વધારે પ્રમાણમા ખાવાથી વજન પણ વધી શકે છે અને કિડની કે પથરીના પેશન્ટ્સે પણ મગફળી ખાવા જોઈએ નહી.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *