Breaking News

હવસખોર યુવકે પત્નિની મદદથી ભાવનગરની યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી રચાયું ષડયંત્ર….

નમસ્કાર મિત્રો અમારા એક લેખમાં આપ સૌનું સ્વાગત છે પોલીસે હિરેન પુરોહિતની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઢોંગી જ્યોતિષના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ભાવનગરની એક યુવતી સાથે વડોદરાના જ્યોતિષે તાંત્રિક વિધિ કરવાના બહાને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા તાંત્રિકની પત્નિએ પણ તેમાં મદદ કરી હતી. યુવતીના પતિ સાથે છૂટાછેડા કરાવીને તેની સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે કાયમી શારીરીક સુખ માણવાની ગોઠવણ કરીને હવસનો શિકાર બનાવી 31 લાખ રૂપિયા પડાવી લીધા હતા યુવતીના અશ્લીલ ફોટા પાડીને તેને બ્લેકમેઈલ પણ કરતો હતો આ ઘટનામાં પોલીસે ઢોંગી તાંત્રિકને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં રહેતી અને વડોદરામાં સાસરૂ ધરાવતી યુવતીનો પરિચય મિતલબેન પુરોહિત રહે બન્ને સરદારનગર સાંઈ મંદિર પાસે, તરસાલી વડોદરા સાથે થયો હતો મિત્તલબેને પોતાનો પતિ હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત જ્યોતિષી અને તાંત્રિક હોવાનું જણાવ્યું હતું.યુવતીએ પોતાની તકલીફો દૂર કરવા તેમનો સંપર્ક કરતાં હિરેને તેની પત્ની મિતલબેનની મદદથી યુવતીને ફસાવી હતી હિરેન જ્યોતિષ અને તાંત્રિક વિધિની અંધશ્રધ્ધામાં યુવતીને ભોળવી દઈ જુદી-જુદી વિધિના બહાને રૂપિયા 22.41 લાખ રોકડા અને બહેન-બનેવી પાસેથી રોકડ રૂપિયા 7 લાખ લાખ તેમજ બે લાખના દાગીના મળી કુલ રૂપિયા 31.41 લાખની રોકડ-દાગીના સહિતનો મુદ્દામાલ પડાવી લીધો હતો.

હિરેને યુવતીના સાસરિયામાં કથા કરવાના બહાને પત્નિની મદદથી યુવતીને નશાયુક્ત પદાર્થ ખવડાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ને તેના અશ્લીલ ફોટા પાડી લઈ તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર-નવાર જાતિય સુખ માણ્યું હતું અ પછી દબાણ કરી પતિ સાથે છુટાછેડા લેવડાવી મૈત્રીકરાર કરી ધાક-ધમકી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધતો હતો.આ ચકચારી ઘટના અંગે યુવતી બે દિવસ પૂર્વે સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ઢોંગી જ્યોતિષ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હિરેન પુરોહિતની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઢોંગી જ્યોતિષના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બીજી એક એવી જ ઘટના સામે આવી છે ચાલો જાણીએ સમગ્ર મામલો આડાસંબંધનો વધુ એક વખત કરૂણ અંજામ આવ્યો હોય તેમ યુવકએ પરિણીતા સાથે આંખ મળી ગયા બાદ સંબંધ બંધાયો હતો. જેની જાણ પરિણીતાના પતિને થતાં પતિ-પત્નીએ ભેગા મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધાનો ચોંકાવનારો બનાવ ગોધરા જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આડા સંબંધમાં બનેલ આ હત્યાના બનાવની વિગત જાણે એમ છે કે, ગોધરાના સેલોત ગામે રહેતા રાયસીંગ કટારાની બહેનના લગ્ન વેણા ગામે થયા હતા. રાયસીંગે અવાન નવાર બહેનને મળવા વેણા ગામે જતો હતો. તેવામાં બહેનના ઘરની પાસે રહેતી રમીલા સાથે આંખ મળી જતા તેને પ્રેમ સંબંઘ થઇ ગયો હતો. પણ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને રાયસીંગ સાથે પત્ની સાથે શયનસુખ માણતાં પતિ રમેશ જોઇ જતાં બંનેના પ્રેમસંબંઘનો ફાડો ફુટયો હતો.

ત્યારબાદ ચાલાક રમેશે પત્નીને વશમાં કરીને રાયસીંગને મારી નાખવાનુ઼ કાવતરૂ રચીને ઘરે બોલાવી પત્ની સાથે સેક્સ માણવાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ રાયસીંગ રમેશના ઘરે આવીને રમીલા સાથે શરીરસુખ માણતા સમયે પાછળથી રમેશ આવી જઈને છરીથી હુમલો કરતા નગ્ન હાલતમાં રાયસીંગ લોહીલુહાણ બહાર દોડતાં રસ્તો લોહીથી લથપથ થઇ ગયો હતો. રમેશ પર ઝનુન સવાર થઇ જતાં તેણે રાયસીંગના ગુપ્તાંગના ભાગે છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી,આ બનાવમાં મૃતક યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસમાં પ્રેમસંબધમાં હત્યા થયું હોવાનું બહાર આવતાં પોલીસે રમીલા તથા રમેશ નાયકાની પુછપરછ કરતાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પતિ-પત્નીની હત્યાના ગુન્હામાં ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક આવી ઘટના સામે આવી જેના વિશે આપણે જાણીશું શહેરના ગાયત્રીનગરમાં રહેતી પરિણીતાને તેના જ પતિએ કોઠારિયામાં નવા બનાવેલા મકાને લઇ જઇ સળિયાના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના માસિયાઇ ભાઇની મદદથી લાશને કારની ડેકીમાં નાખી હતી અને 10 કિલોમીટર દૂર કણકોટ નજીક લાશ ફેંકી આવ્યો હતો. સુરતમાં રહેતી પ્રેમિકા યુવતીને પામવા માટે પત્ની કાંટો બનતી હોય તેનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે બંને આરોપીને સકંજામાં લીધા હતા.

પોતા કરતી પત્નીને સળિયાથી મોતને ઘાટ ઉતારીગાયત્રીનગરમાં રહેતો અને બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલો બાલકૃષ્ણ ઉર્ફે વિપુલ વેલજી ટાંક ગત ના સાંજે તેની પત્ની તરૂણા અને બે બાળકો શુભમ અને ધ્રુવ તથા માધાપર ચોકડી પાસે રહેતા તેના માસીયાઇ ભાઇ સિધ્ધાર્થ રમેશ રાઠોદ સાથે કોઠારિયાની રામેશ્વર સોસાયટીમાં નવા બનાવેલા મકાને લઇ ગયો હતો. વેચવા માટે બનાવેલા મકાનની સફાઇના નામે પત્ની તરૂણાને ત્યાં લઇ ગયા બાદ બંને બાળકોને મકાનના ઉપરના ભાગે મોબાઇલ આપી રમવા મૂકી દીધા હતા, જ્યારે પત્ની તરૂણા પોતા કરતી હતી ત્યારે પાછળથી જઇ પતિ બાલકૃષ્ણએ માથામાં લોખંડના સળિયાના ચાર ઘા ઝીંકી દીધા હતા. અચાનક ઝીંકાયેલા ઘાથી તરૂણા સ્થળ પર જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ બાલકૃષ્ણએ પોતાની કાર મકાનના પાર્કિંગમાં લીધી હતી અને બાલકૃષ્ણ અને સિધ્ધાર્થે લાશને ઊંચકી કારની ડેકીમાં મૂકી દીધી હતી.

10 કિમી દૂર લાશ મૂકી આવ્યાં લાશ ડેકીમાં મૂકી બંને બાળકોને કારમાં બેસાડી દીધા હતા અને કોઠારિયાથી 10 કિલોમીટર દૂર કણકોટ નજીક અવાવરૂ સ્થળે લાશ મુકી પરત આવી ગયા હતા. રાત્રે 10.30 વાગ્યાના અરસામાં બાલકૃષ્ણએ તેના મોટાભાઇ પરેશને ફોન કરી તરૂણા મકાનેથી લાપતા થઇ ગયાની જાણ કરતાં ટાંક પરિવાર અને તરૂણાના હસનવાડીમાં રહેતા ભાઇ નિકુંજ રાઠોડ સહિતનાઓએ શોધખોળ શરૂ કરી હતી, અને રાત્રે 11 વાગ્યે તરૂણાના ગૂમ થવા અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

પોલીસે તમામ આરોપીની પૂછપરછ કરી પોલીસ તથા પરિવારજનો તરૂણાની શોધખોળ કરતા હતા પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નહોતો, આજીડેમના પીઆઇ ચાવડા સહિતના સ્ટાફને શરૂઆતથી જ બનાવ શંકાસ્પદ લાગતા શુક્રવારે સવારે બાલકૃષ્ણની આગવીઢબે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પત્ની તરૂણાની હત્યા કર્યાની અને લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. પોલીસ બાલકૃષ્ણને લઇને કણકોટ પહોંચી ત્યારે તરૂણાની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકના ભાઇ નિકુંજ રાઠોડની ફરિયાદ પરથી બાલકૃષ્ણ અને સિધ્ધાર્થ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી હતી. નિકુંજ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે બાલકૃષ્ણને સુરતની હર્ષિદા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને તેની સાથે લગ્ન કરવા માટે તરૂણાબેન સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને હર્ષિદાને પામવા માટે તેણે તરૂણાબેનની હત્યા કરી હતી પોલીસે બંને આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

13મા માળેથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો’તોમૃતકનાભાઇ નિકુંજ રાઠોડે જણાવ્યું હતું કે, બાલકૃષ્ણએ છ મહિના પૂર્વે પણ તરૂણાબેનની હત્યાનો કારસો રચ્યો હતો. કોઠારિયાના સાંઇબાબા ચોક નજીક આવેલી 13 માળની ઇશ્વર હાઇટ્સ નામની બિલ્ડિંગે તરૂણાબેનને લઇ ગયો હતો અને 13મા માળે જઇ તરૂણાબેનને કહ્યું હતું કે તું મને પ્રેમ કરતી હો તો આંખ બંધ કર હું તને અલગ નજારો બતાવું’ પરંતુ પતિનું છળ જાણી ગયેલા તરૂણાબેને આંખો બંધ નહી કરતા તે સમયે તેનો બચાવ થયો હતો, બાલકૃષ્ણ તે સમયે 13મા માળેથી ધક્કો મારવા ઇચ્છતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આરોપી પતિએ પત્નીના મોબાઈલમાંથી તેના પિતાને મેસેજ કર્યો હતો.આરોપી પતિએ પત્ની ગુમ થઈ તે રાતે પત્નીના પિતાના મોબાઈલમાં મેસેજ કર્યો હતો કે પપ્પા સો સોર, મને એક છોકરો ગમે છે મારે અહિંયા નથી રહેવુ મારી ચિંતા ન કરતા અને મને શોધતા પણ નહિં મારે અહિંયા નહતું રહેવું એટલે મે મમ્મીને હેરાન કરતી હતી અને તેને મારવાની પણ તૈયારી કરી હતી પપ્પા મને માફ કરજો હું એક સારી પત્ની વહુ કે દિકરી ન શકી મને માફ કરજો હું જાવ છું આ પ્રકારનો બીજો એક મેસેજ પણ તેને પોતોના મોબાઈલમાં સેન્ડ કર્યો હતો.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *