Breaking News

હવસના ભૂખ્યા વેવાઈ એ એકલતાનો લાભ લઈને, વેવાણ સાથે કર્યું ન કરવાનું કામ…

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

મિત્રો તમને જણાવી દઈએ હમણાં થોડા મહિના પહેલા સુરતમાં એક વેવાઈ અને વેવાણ બંને એવા પ્રેમમાં રંગાઈ ગયા હતા કે તેઓ પોતાના દીકરી અને પુત્રના લગ્નને ભૂલીને ફરાર થઇ ગયા હતા.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનામાં વેવાણ પર બળાત્કાર ગુજારવાના આરોપી જિલ્લાની પોલીસ સ્ટેશન પોલીસે વેવાઈની ધરપકડ કરી હતી. આરોપી વેવાઈએ એક દિવસ રાત્રે તેના ઘરે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ પીડિતાએ આરોપી વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં તપાસ કરતી વખતે આરોપી વેવાઈ ની આજે ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.પોલીસે જણાવ્યું કે મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાની 35 વર્ષીય પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. પીડિતાએ અહેવાલમાં જણાવ્યું છે કે 32 વર્ષીય રાહુલ ભાઈ ઉર્ફે ટલિયો જે ગામ તોતાના નાગલાનો રહેવાસી છે, ગેસ એજન્સીમાં નોકરી આપવાના વચન સાથે પીડિતા અને તેના પતિને સાથે લઈ ગયો હતો. પીડિત અને આરોપીના વેવાઈ અને વેવાણ ના ગાઢ સંબંધ છે.

રિપોર્ટમાં શું જણાવાયું છે કે પીડિતાએ અહેવાલમાં જણાવ્યું છે કે તે તેના પતિ સાથે રાત્રે અલગથી સૂઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી અડધી રાત્રે ઉઠ્યો હતો અને ત્યાં જ ચાલ્યો આવ્યો હતો અને પીડિતાનું મોં કપડાથી બંધ કરી બળ જબરી પૂર્વક ઉપાડ્યું હતું. આરોપીએ પીડિતા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે પીડિતાએ તેના પતિને આ બાબતે માહિતગાર કર્યા ત્યારે પત્ની પર બળાત્કારની ઘટના સાંભળીને પતિ સ્તબ્ધ થઈ ગયો હતો .

પીડિતાના પતિએ આરોપીઓ વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશન સમક્ષ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસે આરોપીનું નામ આપીને તપાસ કરી હતી. પીડિતાની 164 માં બંધ નિવેદન અને તબીબી ચેકઅપ કરવામાં આવી હતી અને આજે આરોપી રાહુલ કાંત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ બળાત્કારની કબૂલાત આપી છે. પોલીસે જણાવ્યું કે હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતના યુવકના નવસારીની યુવતી સાથે લગ્ન થવાના હતા તે પહેલાં જ પરિવાર વિચિત્ર સ્થિતિમાં મૂકાયો હતો. વેવાઈ અને વેવાણ ભાગી જતા સુરત, નવસારી સહિત ગુજરાતભરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, હવે વેવાઈ અને વેવાણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે. વેવાણે વિજલપોર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું કે, હું મારી મરજીથી ગઈ હતી. જ્યારે વેવાઈએ કડોદરા પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું કે, મારાદીકરાની સગાઈ તૂટવાના પ્રયાસ થતા આબરૂ જવાના ડરે ભાગી ગયા હતા.

16 દિવસથી ભાગી ગયેલા વેવાઈ અને વેવાણ નાટ્યાત્મક રીતે મોડી રાત્રે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ નિવેદન નોંધાવ્યું હતું. જેમાં વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ વેવાણે જણાવ્યું હતું કે, હું મારી મરજીથી ગઈ હતી અને મરજીથી આવી છું. મને કોઈએ દબાણ કર્યું નથી. મારે લાંબુ કંઈ કરવું નથી. જ્યારે કડોદરા પોલીસ સ્ટેશનમાં વેવાઈએ હાજર થઈને નિવેદન નોંધાવ્યું હતું કે, મારા દીકરાની સગાઈ તોડવાના પ્રયાસ થતા હતા જેથી આબરૂ જવાના જરેરાજ્યની બહાર ભાગી ગયા હતા. જોકે, હવે પરત ફર્યા છીએ.

વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ મોડી રાત્રે હાજર થઈ ગયા હતા. જેથી પોલીસે વેવાણના પતિને જાણ કરી હતી. જોકે, વેવાણના પતિએ તેને અપનાવવાનો ઈન્કાર કરી લીધો હતો. જેથી પોલીસને વેવાણના પિતાને જાણ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ પિતા વિજલપોર પોલીસ સ્ટેશન પહોંચતા તેને સોંપી દેવામાં આવ્યા હતા.પોલીસમાં નિવેદન આપતાં વેવાઈ સુરેશભાઈ (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલા પિતા સાથે કતારગામ રહેતો ત્યારે સોનીબહેન(નામ બદલેલ છે)ની સાથે મારી ઓળખાણ થતા તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો. બન્ને એકબીજા અવાર નવાર મળતા હતા.

ત્યારબાદ તેના લગ્ન નવસારી ખાતે થી જતા મુલાકાત થતી નહી અને મારા પણ લગ્ન થઈ ગયા હતાં.પરત આવેલા વેવાઈના નિવેદન મુજબ સાંજે ચાર વાગ્યે ઘરે કોઈને કહ્યા વગર પહેરેલા કપડે બુલેટ લઈને નવસારીથી સોનીબહેનને લઈ કડોદરા ચાર રસ્તે એક પાનના ગલ્લાવાળાને આપી સોની બહેન સાથે વડોદરા થઈને દાહોદ થઈ ઉજ્જૈન તથા રામદેવરા ગયેલા અને ત્યાંથી ફરી ઉજ્જૈન ગયાં હતાં.

વેવાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બન્નેના અલગ અલગ લગ્ન થયા બાદ મામાને ત્યાં લગ્નમાં મારી ફરી તેની સાથે મુલાકાત થઈ હતી. ત્યાંથી અમે એકબીજાને ફોન પર વાત ચીત કરતાં હતાં. અમે મિત્ર તરીકે વાતચીત કરતાં મારા દીકરા અને તેમની દીકરીની સગાઈ નક્કી કરી હતી. જે સગાઈ સોનીબહેનના પતિને અમારા સંબંધની શંકા હોવાથી સગાઈ તોડી નાખવાની કોશિષ કરતા હતા.

જે વાત મને સોનીબહેને કરતા અમારી સમાજમાં આબરૂ જશે તેવી બીકના કારણે સોનીબહને અને હું અમારે બન્ને રહેવુ નથી અને ઘર છોડી જતુ રહેવુ છે તે એકબીજા સાથે વાત ચીત ફોન ઉપર કરી હતી.વેવાઈએ જણાવ્યું હતું કે, અમારા દીકરા દીકરીની સગાઈ સોની બહેનના પતિને પસંદ ન હોય જે સગાઈ તોડવા માંગતા હોય તેના કારણે અમારા સમાજમાં અમારી આબરૂ જશે તેવી બીક થતા અમારે રહેવુ નથી.

તેમ સમજી સોનીબહેન સાથે રાજ્ય બહાર કોઈને કહ્યા વગર ચાલ્યા હોવાનું વેવાઈએ પોલીસને નિવેદનમાં લખાવ્યું હતું.ઉજ્જૈન મધ્યપ્રદેશ ખાતે ગેસ્ટ હાઉસ ખાતે રહેતા હતા. જે દરમિયાન લોકેશનના આધારે વેવાઈ વેવાણને શોધી કાઢવામાં આવ્યાં હતાં. બાદમાં બન્નેને સમજાવી ઘરે પરત લાવવામાં આવ્યાં હતાં. પોલીસમાં વેવાઈ સુરેશભાઈ ગૂમ હોવાની અરજી થઈ હોવાથી પોલીસમાં જવાબ આપવા આવ્યાં હતાં.

મૂળ કતારગામના અને હાલ અમરોલીમાં રહેતા રાજકીય પક્ષના કાર્યકર સુરેશભાઈ (નામ બદલ્યું છે) અને તેમની વેવાણ સોનીબહેન યુવાનીકાળથી એકબીજાને જાણતા હતા. સુરેશભાઈ કતારગામમાં રહેતા હતા ત્યારે તેમની સામેની બિલ્ડિંગમાં જ સોનીબહેન રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગઈ હતી. જોકે, એ સમયે તેઓ એક થઈ શક્યા ન હતા અને બંનેના જુદા જુદા પાત્રો સાથે લગ્ન થઈ ગયા હતા. જોકે, તેમણે પરસ્પર સંપર્ક ચાલુ રાખ્યો હતો.

એટલું જ નહીં, વધુ નજીક રહી શકાય એ હેતુથી તેમણે પોતાના સંતાનોના પણ લગ્ન કરાવવાનું નક્કી કરીને સગાઈ કરાવી દીધી હતી અને વેલેન્ટાઈનના દિવસે લગ્ન થવાના હોવાથી તૈયારીઓ ચાલતી હતી. જોકે, તેઓ એકબીજા વિના રહી શકે એમ ન હતા. જેથી સંતાનોની સગાઈ કરાવીને કોઈની શરમ રાખ્યા વિના બંને ભાગી ગયા હતા. આ કારણસર તે બંનેના પરિવારજનોએ ચિંતિત થઈને પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેથી દીકરા-દીકરીના લગ્ન પણ તૂટી ગયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતમાં આડા દિવસે પણ આપણે જોતા હોઈ તો કોઈને કોઈ કિસ્સો સામે આવતો જ હોઈ છે.થોડા દિવસ પહેલા આપણે સુરતના વેવાઈ વેવાણ વારુ જોતા હતા.તો એના પેહલા સુરતમાં નાની બાળકી ઉપર થયેલ અત્યાચાર પણ આપણે જોયો છે.

સુરતમાં બવેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વદારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી.આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે.

આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક પરિણીતાના લગ્નજીવનમાં આગ ત્યારે લાગી કે, તેણે પતિથી છૂપી રીતે સંબંધી યુવક સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ આ પરિણીતા એવી તો ફસાઈ કે સંબંધી યુવકે આ પરિણીતાના અશ્લીલ ફોટા અને વિડિયો ઉતારી લીધા હતા, અને તેના મિત્રને પણ આ પરિણીતા સાથે શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપ્યા બાદ પછી તો બંને મિત્રો પરિણીતાને બ્લેકમેલિંગ કરીને તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી આપી અનેક વાર પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરત વિસ્તારમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

લગ્નજીવન બાદ આડાસંબંધોનો કેવો અંજામ આવે છે તેવા આ ચોંકાવનારા કિસ્સાની મળતી વિગતો એવી છે કે, સુરતના સગરામપુરા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતા હિરેન(પાત્રનું નામ બદલેલ છે) તેના પરિવારની ચાંદની(પાત્રનું નામ બદલેલ છે)નામની પરિણીતાને પ્રેમમાં ફસાવી હતી અને આ પરિણીતા આ યુવકના પ્રેમજાળમાં ફસાયા બાદ હિરેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં, ત્યારે હિરેને આ પરિણીતાની અંગત પળોના ફોટા અને વીડિયો બનાવી લીધાં હતાં.

ત્યારબાદ હિરેને પરિણીતાના ફોટા અને વિડિયોના આધારે બ્લેકમેલિંગ કરીને બદનામ કરવાની ધમકી આપીને તેણી સાથે શરીર સુખ માણ્યા બાદ તેના મિત્ર રાજેશ સાથે પણ સંબંધ બાંધવા દબાણ કરીને બંને મિત્રોએ મળીને મહિલાની મજબૂરીનો ભરપૂર લાભ લઈને અલગ-અલગ જગ્યાએ બોલાવતાં હતા અને ધમકી આપીને વારંવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા હતા.અંતે આ પરિણીત મહિલાએ બંને શખ્સોના શારીરીક દમનથી કંટાડીને ઘરે પોતાની સાથે થયેલ આ બનાવ અંગે જાણ કર્યા બાદ હિરેન અને તેના મિત્ર રાજેશ સામે સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને બંને શખ્સો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *