Breaking News

હવસ ની ભૂખી મહિલા એ 19 વર્ષીય મોજીલા યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ,પણ એમાં ચમત્કાર એવો થયો કે મહિલા થઈ ગઈ ગર્ભવતી….

દોસ્તો આજ કાલ એવા એવા કિસ્સાઓ આવવા લાગ્યા છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ કારણ કે આજકાલ મહિલાઓ માં આવા કિસ્સાઓ આવવા સામાન્ય વાત થઈ ગઈ છે અને તેના કારણે આજે લગ્ન જીવન માં આવી સમસ્યાઓ આવતી હોય છે અને પતિ પત્ની ના આ જીવન માં આવી સમસ્યાઓ ને ઘણા લગ્ન સબંધ તૂટી જતા હોય છે તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તોદિલ્હી માં 29 વર્ષીય વિધવાએ ફરિયાદ નોંધાવી હતી કે તેણી ના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા અને ચાર વર્ષ પહેલા તેના પતિનું ઇલેકટ્રોક્યુશનથી મૃત્યુ થયું હતું. જે બાદ પીડિતા પલવાલમાં ભાડાના મકાનમાં રહેવા લાગી. તે જ સમયે, મહિલા યુવાન સાથે પરિચિત થઈ ગઈ. યુવક પરિચયના બહાને મહિલાના ઘરે આવવા લાગ્યો હતો. કહેવાતા યુવકે મહિલાને ખાતરી આપી હતી કે તે તેની સાથે લગ્ન કરશે. જેના કારણે મહિલા તેની સાથે રહેવા લાગી હતી.

મામલો શારીરિક સંબધ નો છે કોર્ટની તપાસ દરમિયાન યુવક ની ઉંમર માત્ર 19 વર્ષ ની હતી. જે સંદર્ભે આરોપી મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા આરોપીની ધરપકડ થઈ નથી. પોલીસ ટૂંક સમયમાં મહિલાની ધરપકડ કરવાની વાત કરી રહી છે.મહિલાની ફરિયાદ મુજબ, આશરે એક વર્ષ પહેલા યુવક અને મહિલા વચ્ચે સંબંધ બંધાયો હતો, જેના કારણે મહિલા ગર્ભવતી થઈ હતી અને જ્યારે તેણે યુવક સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે સંબંધમાં મહિલાના પોલીસ મથકે ફરિયાદના આધારે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને યુવકને ન્યાયિક કસ્ટડીમાં પણ જવું પડ્યું હતું. કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ રહી.

કોર્ટની સુનાવણીમાં ખુલાસો થયો છે કે યુવક જેની સામે મહિલાએ કેસ નોંધાવ્યો તે યુવક છે અને તે 19 વર્ષનો છે. આ સંદર્ભે કોર્ટે મહિલા આરોપી વિરુદ્ધ તેના હેઠળ કેસ નોંધવા આદેશો જારી કર્યો હતો અને યુવક ને નિર્દોષ જાહેર કર્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ મથકે મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.હાલ મહિલા આરોપીની ધરપકડ થઈ નથી. પોલીસ મહિલા આરોપીની જલ્દી ધરપકડ કરવાની વાત કરી રહી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તર પ્રદેશ માં બન્યો છે.અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠ માં એક વિચિત્ર ઘટના બનાવા પામી છે. એક મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને ત્રણ બાળકોને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને ઘરે બોલાવતી હતી. આવ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો. મહિલા ઉપર પતિના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન તેણે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ લગાવતી હતી. જેના કારણે ગુપ્તાંગનો કેટલોક ભાગ બળી ગયો હતો.પોલીસનું કહેવું છે કે, પતિ શાદાબ તરફથી ફરિયાદ નોંધાવવા માં આવી છે. ફરિયાદ પ્રમાણે તેને અને તેમના બાળકોને નશીલો પદાર્થ ખવડાવીને સુવડાવી દેતી હતી. બધા લોકો સુઈ જાય ત્યારે તેની પત્ની તેના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. પોલીસને બાળકો પણ બેભાન અવસ્થામા મળ્યા હતા.

મહોલ્લાના કેટલાક લોકોએ ડોક્ટર વસીમને રાત્રે શાદાબના ઘરે જતા જોયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ નાના ભાઈ મોહસિનને કરી હતી. ત્યારબાદ વિસ્તારના કેટલાક લોકોને લઈને તે પોતાના ભાઈ શાદાબના ઘરે પહોંચી ગયો હતો.પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ લગાવા અંગે પોલીસ કંઈ નથી કહેતી. પરંતુ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખુલાશો થઈ શકે છે. ચાંદનીએ પોતાની પોલ ખુલતા જોઈને તેણે પોતાના ડોક્ટર પ્રેમી વસીમને ઘરના શૌચાલયમાં સંતાડી દીધો હતો. અને હાથની નસ કાપવાની ધમકી આપવા લાગી હતી.

આ દરમિયાન તેણે પોતાને બચાવવા માટે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ નાંખ્યો હતો. પોલીસ પત્ની ચાંદની અને તેના ડોક્ટર પ્રેમી વસીનને કસ્ટડીમાં લીધા છે. પતિ શાદાબ અને ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ યુવકે એ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. તેની પત્ની ને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષ નો દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ યુવક ને ખબર પડી હતી કે તેની પત્ની નું બીજા યુવક સાથે અફેર છે તે જાણી ને એ ખુબજ દુખી હતો.પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે મિત્રો આસામ માં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.જ્યારે તેઓએ જાતીય સંબંધ બાંધતા દરમિયાન એક યુવતી ના મૂત્રાશયમાંથી મોબાઇલ ચાર્જર કેબલ બહાર કાઢ્યું ત્યારે હોસ્પિટલના તબીબો ચોંકી ગયા હતા.ગુવાહાટીમાં રહેતા 30 વર્ષીય મહિલા ને પેટમાં દુખાવોની ફરિયાદ કરતા ડોક્ટર પાસે આવ્યા હતા અને ડોક્ટરોને કહ્યું હતું કે તેણે આકસ્મિક રીતે ફોનના ચાર્જરનું કેબલ ગળી ગયા હતા.જ્યારે ડોક્ટરે યુવતી નું પેટ સ્કેન કર્યું,ત્યારે તેને કંઈપણ મળ્યું નહીં,પરંતુ જ્યારે તેણે મૂત્રાશયની એક્સ-રે દ્વારા તપાસ કરી,ત્યાં મોબાઇલ ચાર્જરની કેબલની માહિતી મળી.

કેસ અંગે વધુ માહિતી આપતાં ડો.વલીયુલ ઇસ્લામે કહ્યું કે હું છેલ્લા 25 વર્ષથી સર્જરી કરું છું,પરંતુ આ પ્રકારનો કેસ પહેલીવાર સામે આવ્યો છે.તેણે કહ્યું કે એક મહિલા તેમની પાસે આવી હતી અને તેણે કહ્યું કે તેણે આકસ્મિક રીતે ચાર્જર કેબલ ગળી ગઇ છે.આ પછી,ડોકટરોએ તેના સ્ટૂલ તેમજ એન્ડોસ્કોપીની તપાસ કરી પરંતુ પીડિતાના પેટમાં કોઈ કેબલ મળ્યો નહી.આ પછી,ડોકટરોએ પીડિતા ની સર્જરી કરવાનું નક્કી કર્યું.સર્જરી દરમિયાન તેને ખબર પડી કે તે યુવતી તેમની પાસેથી કંઈક છુપાવી રહી છે.

એટલે તેમણે આ મહિલા ની સાથે બળજબરી કરી ને આ તમામ વાત નો ખુલાસો કરાવ્યો ત્યારે તેમને સ્વીકાર્યું કે તેના પતિ એ સમાગમ કરતા સમયે આ કેબલ ને તેના પ્રાઇવેટ ભાગ માં નખ્યો હતો અને તે પુરે પૂરો અંદર ઘૂસી ગયો હતો અને બહાર આવવા ની કોઈ ભાવના ન હતી એટલે તેને ડોકટર ની સહાય લેવા નું સ્વીકાર્યું હતું તેવી જાણકારી મળી હતી.પણ મિત્રોખરેખર,સમાગમ દરમિયાન આ યુવતી ની ગેસ્ટ્રોઇંટેસ્ટાઇન ટ્રેક્ટમાં કંઈ નહોતું આ પછી,ડોકટરોએ ઓપરેશન ટેબલ પર યુવતી નું એક્સ-રે મેળવ્યું.આ એક્સ-રે માં જાણવા મળ્યું કે મોબાઇલની કેબલ તેના પેટમાં નહીં પણ મૂત્રાશયની અંદર પડી હતી.સર્જરી બાદ ડોકટરોએ મોબાઈલ કેબલ કાઢી નાખ્યો છે,પરંતુ આ ઘટનાથી તમામ ડોક્ટરોને આશ્ચર્ય થયું છે. ડોક્ટરો કહે છે કે આ મહિલા એ જાતીય આનંદ માટે તેની યોની દ્વારા કેબલ નાખ્યું હતું પરંતુ આ તેની સૌથી મોટી ભૂલ બની ગઈ.આ ચોંકાવનારા ખુલાસા માં ડોકટરોએ તેના પતિ ને બોલાવી ને આ બધી જ વાત નો ખુલાસો કરાવ્યો અને તે મહિલા ને દાખલ કરવા માં આવી હતી અને આ કિસ્સા વિશે આખી હોસ્પિટલ માં ચર્ચા નો વિષય બની ગયો હતો અને તેને સારવાર કરવા માં આવી હતી.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *