Breaking News

હવસનો ભૂખ્યો યુવક એક પછી એક સતત 182 યુવતીઓ સાથે બાંધ્યા સબંધ પરંતુ આચનકજ થયું કંઈક એવું કે જાણી દંગ થઈ જશો…….

મિત્રો આજના સમયમાં અનેક કિસ્સાઓ સંભળ્યા કે વાંચ્યા હશે જેમાં ઘરના સભ્યો જ ભૂખ્યા હોય છે.તમે સાંભળ્યું જ હશે કે કાકા એ પોતાની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો, આવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકોને માનવતા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.કોલકાતા પોલીસે બ્લેકમેલ કરવા બદલ પ્રભાવશાળી વેપારી કુટંબના બે વ્યક્તિઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી, અને તેમની પાસેથી 182 મહિલાઓની ઘનિષ્ઠ ક્ષણોની વીડિયોટેપ મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રભાવશાળી વેપારી કુટંબનાં બે માણસોએ સાત વર્ષથી મહિલાઓનાં વીડિયો સંગ્રહિત રાખ્યા હતા.

ભારતીય પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ ત્રીજી વ્યક્તિ તેમાં સંડોવાયેલા હતા અને તે સંભવિત પીડિતને ફોન કરી અને તેનો વીડિયો ઇન્ટરનેટ પર મૂકવાની ધમકી આપવાના બહાને તેને બ્લેકમેલ કરતા. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી અનીશ લોહારુકા એક એવા પરિવારનો છે જેની ઘણી હોટલો છે, જ્યારે તેનો મિત્ર આદિત્ય અગ્રવાલનો પરિવાર પ્રખ્યાત કપડાની દુકાન ધરાવે છે. બંનેએ 2013 થી વીડિયોટેપ બનાવવાની શરૂઆત કરી હતી.અધિકારીએ કહ્યું, પહેલા તેઓ એક સ્ત્રી સાથે મિત્રતા કરતા. ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. તેમણે ઘનિષ્ઠ ક્ષણોના ચિત્રો અને વિડિઓ બનાવી અને કમ્પ્યુટરમાં મૂકી રાખતા. થોડા સમય પછી, તેઓ મહિલા સાથે સબંધો તોડી નાખતા. તેનો મુખ્ય ઉદ્દેશ તે મહિલાઓ પાસેથી પૈસા પડાવવાનો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં કોલકાતા પોલીસની સાયબર ક્રાઇમ બ્રાંચમાં મહિલા દ્વારા નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે 10 જાન્યુઆરીએ કૈલાસ યાદવ નામના શખ્સની ફરિયાદીને બ્લેકમેલ બોલાવીને ધરપકડ કરી હતી. કરવાનો આરોપ મૂક્યો હતો. પૂછપરછ દરમિયાન યાદવે લોહારુકા અને અગ્રવાલના નામ જાહેર કર્યા હતા. લોહારુકા અને અગ્રવાલ ઇચ્છતા ન હતા કે તેઓનાં નામ જાહેર થાય, તેથી તેઓએ ફોન કોલ દ્વારા યાદવને બ્લેકમેલ કરવાનું કામ સોંપ્યું હતું

પોલીસે અત્યાર સુધીમાં 182 મહિલાઓની ઘનિષ્ઠ ક્ષણોનો વીડિયોટેપ જપ્ત કર્યો છે, જે આરોપીઓએ છેલ્લા સાત વર્ષમાં બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, અમને યાદવના મોબાઇલ પર પીડિતાને ઘણા સંદેશા મોકલાયા છે. અમે કોલ રેકોર્ડની પણ તપાસ કરી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેણે કૈલાશને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે તેણે વધુ દસ લાખ માંગ્યા ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક કોર્ટમાં રજુ થતાં પહેલાં તેને 6 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિરીક સંબંધ બાંધ્યા. હવે આ લંપટ શિક્ષિકાએ પોતાના બચાવમાં દલિલ કરી છે કે, તેની સાથે સંબંધ બાંધવા માટે વિદ્યાર્થીએ સહેમતી આપી હતી.આ મામલો અમેરિકાના કેંચુકી રાજ્યનો છે, અહિંયા 17 વર્ષનો વ્યક્તિ કાયદાકીય રીતે સેક્સની અનુમતિ આપી શકે છે. જોકે અમેરિકામાં 17 વર્ષ નો વ્યક્તિ શારીરિક સંબંધની છૂટી આપવામાં આવે છે.પરંતુ આ ખુબજ શરમજનક છે.મીડિયા એ આની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે હેલી રીડ નામની હાઇસ્કૂલની શિક્ષિકા પર આરોપ લગાવ્યો છે કે, તેણે શાળા પત્યા બાદ વિદ્યાર્થી સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

પોલીસે તેમના પર બળાત્કારની કલમો લગાવી છે. જૂન 2018માં જ ટીચરની ધરપકડ પણ કરવામાં આવી હતી.જોકે આ ધરપકળમાં હજુ સુધી આ મહિલા શિક્ષક પકડાય નથી.હજુ સુધી તેની ધરપકડ ચાલી રહી છે. નવેમ્બર 2019માં આ મામલે ટ્રાયલ શરૂ થશે.પોલીસ કર્મચારીએ મહિલા શિક્ષક ને પકડ્યા બાદ પૂછપરછ માં મહિલાએ જણાવ્યું હતું કે, પરંતુ આ પહેલા જ શિક્ષિકાએ પોતાના બચાવમાં કહ્યું કે, વિદ્યાર્થી સાથે સહેમતીથી સંબંધ બાંધ્યા હતા.

જોકે, પોલીસે સગીર સાથે રેપ કરવા સંબંધી કલમો લગાવી શિક્ષિકા પર કેસ દાખલ કરી દીધો છે.અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.જોકે કોર્ટ માં આ મામલો મોકલવામાં આવ્યો હતો.મહિલા શિક્ષક ને કોર્ટમાં લઇ જવામાં આવી હતી.અને કોર્ટમાં જમા કરવામાં આવેલ દસ્તાવેજો અનુસાર તેમના તરફથી તર્ક આપવામાં આવ્યુ છે કે, વિદ્યાર્થીની ઉંમર એટલી હતી કે, કાયદાકીય રીતે શારિરીક સંબંધ બનાવવા પર તે સહેમતી આપી શકે છે.

આ કારણે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી તો તેમના સંવૈધાનિક અધિકારોનું હનન થશે.આ મામલે પોલીસે તપાસ ત્યારે શરૂ કરી હતી જ્યારે ઓલ્ડહામ કાઉંટી હાઇ સ્કૂલના ડાયરેક્ટરને ટીચર અને વિદ્યાર્થીના સેક્સુઅલ રિલેશનશિપની જાણકારી આપી હતી.પોલીસે આ મામલાને લઇ કહ્યું હતું કે, શિક્ષિકા ‘પોઝિશન ઓફ ઓથોરિટી’માં હતી અને તેણે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બનાવ્યો.

About Admin

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *