Breaking News

હવસખોર પિતા એ પોતાની જ દીકરી નો કરી દીધો સોદો, પણ પછી યુવતીને એવી જગ્યા એ મોકલી દીધી કે…..

પૈસા ની લાલચ માં આવી ને નશાખોર પિતા, એ માત્ર 5,000 હજાર માં પોતાની દીકરી ને વેચી દીધી ત્યાર બાદ જે થયું તે જાણી ને દંગ રહી જશો…દોસ્તો આજ કાલ એવા કિસ્સા બહાર આવે છે જેના ઉપર વિશ્વાસ કરવો ખૂબ કઠિન છે પરંતુ દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા જાય છે અને આજે સમાજ લોકો થોડા પૈસા માટે એવું વિચિત્ર કૃત્ય કરી બેસે છે જેના કારણે દેશ માં આવા ક્રાઈમ નો ઓકડો વધતો જાય છે તો મિત્રો આજે આપના માટે એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો તેના વિશે વધુ મહતી મેળવીએ મિત્રો આ યુવતી ના પિતા ને માત્ર 5 હજાર ઉછી ના રૂપિયા આપી ને આ લોકો એ પૈસા વસૂલવા માટે બાળકીને નરાધમના હવાલે કરનાર સામુહિક બળાત્કાર પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે.

દારૂ ની લત ના કારણે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા.જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય યુવકો દ્વારા બાળકી ઉપર બળાત્કાર ગુજારતો. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. આખરે આ ચકચારી પ્રકરણમાં પોલીસે સાત યુવકો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે આરોપી મોટી ઉંમરના હતા.

માનવતાને શર્મસાર કરે એવો બનાવ સુરત ખાતે બન્યો છે. જ્યારે માત્ર 5 હજારની ઉઘરાણી કરવા દેવાદાર પુત્રીને નરાધમ અન્ય હવસખોરોના હવાલે કરી દેતો હતો. સુરતના એક પિતા એ પોતાની લત ને કારણે ભરતભાઈ પાસે 5000 રૂપિયા ઉછીના લીધા હતા.આ રકમની ઉઘરાણી માટે ભરતે કિશોરીના પિતાને જણાવ્યુ હતુ કે, તેની દિકરીને પોતાને ત્યાં કામ પર રાખી આ રકમ મેળવી લેશે.પરંતુ આરોપી ભરતના ઇરાદાથી અજાણ હતા. આરોપી ભરત છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત તરૂણીને ઓળખીતાના ઘરે લઈ જઈ ત્યાં પહેલા તે તરૂણી પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ તરૂણી પાસે મોકલતો.જે લોકો તરૂણી સાથે દુષ્કર્મ કરતાં તેઓ ભરતને રૂપિયા આપતા હતા.

પીડિત કિશોરી આરોપી ભરતને વિનંતી કરતી રહી. કાકા.. કાકા. કહી વારંવાર વિનંતી કરતી રહી, પરંતુ ત્યારે પણ તેની વાત સાંભળી નહિ અને દયા પણ કરી નહિ. કિશોરીએ જ્યારે પોતાના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાની વાત પરિવારને કરી ત્યારે આંખો ખુલાસો થયો. પિતાએ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સામુહિક બળાત્કાર ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભરત કરસન ભાખર, યોગેશ મનસુખસેજલિયા, કૌશિક મનસુખ સેજલિયા, સુનીલ બાબુ વાઘેલા, ભરત જસમત બરવાલિયા, જગદીશ મોહન માયાણી અને સંદિપ શિવરામ ગુપ્તાની ધરપકડ કરી છે.

દોસ્તો એવોજ આ વિચિત્ર બીજો કિસ્સો લઈ ને આપના માટે આવ્યા છે સમાજ માં આવા કોસ્સાઓ વધવા ને કારણે આપણા સમાજ માં ઘણી આડ અસર થાય છે તો ચાલો બીજા આ કિસ્સા વિશે જાણીએ મિત્રો અમદાવાદમાં પિતા પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ. 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી. જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સામાન્ય રીતે બળાત્કારની ઘટના સાંભળતા જ લોકોનો ગુસ્સો સાતમાં આશમાને પહોંચી જતો હોય છે. પરંતુ જ્યારે બળાત્કારી સગો બાપ જ હોય ત્યારે આવા કિસ્સા સમાજમા ઘૃણા ફેલાવે છે. અને એવો જ એક બનાવ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોઁધાયો છે. જેમાં 4 દીકરીના નરાધમ પિતાઓ પોતાની 5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ અને શબ્દોમાં વર્ણવી ના શકાય તેવું કૃત્ય બાપે પોતાની જ દીકરી સાથે કર્યું.

5 વર્ષની દીકરી જ્યારે લોહી થી લથબથ અવસ્થામાં ઘરે આવી ત્યારે મોટી બહેને તેના કપડા બદલાવી માતાને જાણ કરી અને આખો મામલો સામે આવ્યો. જેથી પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બનેલી આ બનાવની વાત કરીએ તો માર્બલની દુકાનમાં ટ્રક ખાલી કરવાનુ કામ કરતો નરાધમ પિતા ઘરે હાજર હતો, જોકે બાળકીની માતા ખાનગી કંપનીમા છુટક મજુરી માટે ગઈ હતી તે સમયે, પિતાએ વાસનાના આવેશમાં આવી બાળકી સાથે દુષકર્મ કર્યુ હતુ.

જોકે માતાએ આવી તમામ હકિકત પુછત પાપી પિતાની કરતુત પરથી પડદો ઉચકાયો અને આખરે સોલા પોલીસે નરાધમ પિતા વિરુધ્ધ ગુનો નોંધ્યો. સામાન્ય રીતે દરેક માતા પિતા પોતાની દીકરીને અજાણ્યા લોકોથી દુર રહેવાની સલાહ આપે છે. પરંતુ પાપ સમાન પોતાના બાપ થી દીકરી કેટલી દુર રહે અને આવા સભ્ય સમાજમા બનેલો આ બનાવ ચોંકાવનારો છે. પરંતુ બળાત્કાર જેવા ગંભીર બનાવો અટકાવવા માટે કોર્ટ આરોપીને કડકમાં કડક સજા કરે તે જરૂરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આવા નરાધમ પિતાને કોર્ટ કેવી સજા કરે છે.

મિત્રો આવી ઘણી ઘટનાઓ છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ક્રાઈમ બ્રાંચે સ્પામાં ચાલનારા કોલ ગર્લ ગિરોહનો બધો ભાંડો ફોડ્યો છે. પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં 7 યુવતિઓ અને 5 ગ્રાહકોની ધરપકડ કરી છે. આ સેક્સ રેકેટ સ્પામાં ચલાવવામાં આવતું હતું, જ્યાં ગ્રાહકો દ્વારા ‘હેપ્પી એન્ડિંગ’ કોડ વર્ડ કહેવા પર કોલ ગર્લની સુવિધા મળી જતી હતી.

પોલીસ અનુસાર શહેરના અન્ય સ્પામાંથી અનૈતિક કામ ચાલવાની જાણકારી મળી રહી હતી. તેના કારણે સોમવારે બાગ સેવનિયા ક્ષેત્રમાં શાઈન સ્પા સેંટર પર યુવતીઓને ગ્રાહકો સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડવામાં આવી. સ્પા સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે ગ્રાહકને મનપસંદ કોલગર્લ આપવામાં આવતી હતી.

પણ એક શરત હતી કે તેને હેપ્પી એન્ડિંગ કોડ વર્ડ કહેવામાં આવતી. આ સ્પાના સંબંધ ભોપાલ ઉપરાંત નાગપુર, નાસિક, મુંબઈ, જલગાંવ અને ઈંદોર સાથે હતા. અહીંથી છોકરીઓ ભોપાલ સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી અહીં આવતી હતી. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે સ્પામાં આવનારો ગ્રાહક કોડ વર્ડમાં એમ કહે કે હેપ્પી એન્ડિંગ તો તેને દેહ વ્યાપાર સાથે જોડાયેલી યુવતી આપવામાં આવતી હતી.

એટલું જ નહીં ગ્રાહકને એ પણ પૂછવામાં આવતું હતું કે સામાન્ય મસાજ કરાવી છે કે હેપ્પી એન્ડિંગ. સામાન્ય મસાજના એક હજાર અને હેપ્પી એન્ડિંગના 5 હજારથી લઈ 50 હજાર લેવામાં આવતા હતા. સ્પામાં આવનારા ગ્રાહકને છોકરી પસંદ કરવા માટે પહેલા આલ્બમ બતાવવામાં આવતું હતું અને તે નક્કી થયા બાદ રેટ નક્કી થતો હતો. જે નિયમિત ગ્રાહકો હતા તેને વ્હોટ્સએપ ગ્રૂપ સાથે જોડવામાં આવ્યા હતા.

મિત્રો આવી ઘણી ઘટનાઓ છે પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દિલ્હીમાં બળાત્કારનો એક કિસ્સો સામે આવ્યો છે જે તમારા હોશને પણ ઉડાવી દેશે તમને જણાવી દઈએ કે આ મામલો બેગમપુરનો છે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

20 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ એક યુવકે તેને નગ્ન અવસ્થામાં ઘરના ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો આ અવાજ સાંભળીને પડોશીઓએ આવીને પોલીસને જાણ કરી હતી જ્યારે એક યુવકને ભાગતો જોઇ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી જયારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બેગમપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો છે પોલીસ ડેપ્યુટી કમિશનર ષિપાલના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ દીપક તરીકે કરવામાં આવી છે જે રામ વિહારનો રહેવાસી છે તે 5 સ્ટાર હોટલમાં કામ કરે છે શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી રામા વિહાર ડી બ્લોકમાં નિર્માતા ચાર માળના મકાન હેઠળ પોલીસને એક યુવતી નગ્ન અવસ્થામાં પડેલી જોવા મળી હતી.

પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. પોલીસે સ્થળ પરથી લોહી વડે સન્ની મહિલાની ટીશર્ટ અને ઈંટ કબજે કરી હતી પોલીસને સ્થળ પર બે યુવક-યુવતી મળી આવ્યા હતા તેણે યુવતીને ઓળખવાનું કહ્યું તેઓએ પોલીસને જણાવ્યું કે યુવતી તેની મિત્ર છે.રામા વિહાર નજીક દીપકે કહ્યું કે તેની કાર લઇ આવો અને તે બધાને પહોંચાડો અને છોકરીને પોતાની સાથે લઇ ગયા પરંતુ ઘણા સમય બાદ યુવક અને યુવકે દીપક અને તેના મિત્રની શોધખોળ શરૂ કરી હતી આ દરમિયાન તેઓએ પોલીસને જોયો અને તેનો મિત્ર ત્યાં ઘાયલ હાલતમાં પડેલો હતો આ માહિતી બાદ પોલીસે દીપકની શોધખોળ શરૂ કરી હતી અને શનિવારે વહેલી સવારે તેની ધરપકડ કરી હતી.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *