Breaking News

હવસ ખોર પ્રેમી એ યુવતી ના પતિ ના પ્રાઇવેટ ભાગ માં એવું કર્યું, જે જાણી ને હોશ ઉડી જશે…

દોસ્તો આજકાલ એવા એવા કિસ્સાઓ બહાર આવતા હોય છે જે ના ઉપર આપણ ને વિશ્વાસ કરવો મુશ્કેલ છે દોસ્તો આજે સમાજ માં એવા મામલા ઓ બહાર જે આખા સમાજ ને નીચું જોવાનો વારો આવે છે મિત્રો આજે સમાજ માં જાતીય સંબધો ના અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે અને તમાનો જ એક કિસ્સો લઈ ને આવ્યા છે તો ચાલો વિગતે જાણીએ.

દોસ્તો ઉત્તર પ્રદેશ ના હાપુડ જિલ્લા માં એક યુવકની દિનદહાડે હત્યા થયા ની ઘટના બની હતી. ચપ્પા વડે અનેક વખત હુમલો કરીને યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકની પત્નીના પ્રેમીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના આશરે એક કલાક સુધી યુવક રસ્તા ઉપર તડપતો રહ્યો હતો. ત્યારબાદ ગામલોકોએ આરોપી પ્રેમી અને મૃતકની પત્નીને પકડીને પૉલીસના હવાલે કર્યા હતા.

ઉત્તર પ્રદેના પિલખુવા વિસ્તારમાં આવેલા સિખૈડા ગામમાં આ ઘટના બની હતી. દિલ્હીના દ્વારકાના રહેનારો અશોક પોતાની પત્નીને લઇને સિખૌડા ગામ પહોચ્યો હતો. પત્નીના ભાઈ અને સંબંધીઓ જ્યારે સોનિયાને તેના પતિ સાથે મોકલવા લાગ્યા ત્યારે પત્નીનો પ્રેમી આવી પહોંચ્યો હતો. અને અશોક ઉપર પાછળથી ચપ્પા વડે અનેક વખત હુમલો કર્યો હતો.

ગગન નામના આરોપીએ લોકોની સામે જ પ્રેમિકાના પતિની હત્યા કરી દીધી હતી. આમ મુકબધીર બનીને ગામલોકો ખૂનીખેલ જોઇ રહ્યા હતા. અશોક આશરે એક કલાક સુધી જમીન ઉપર તડપતો રહ્યો હોવા છતાં ગામ લોકોએ તેની મદદ ન કરી અને છેવટે તેનું મોત થયું હતું.

અશોકના મોત બાદ ગામલોકોએ આરોપી પ્રેમી ગગન અને તેની મૃતકની પત્ની સોનિયાને ઘેરી લીધા હતા. અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રેમી ગગન અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી. પૉલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અશોક અને સોનિયા દિલ્હીના દ્વારકામાં રહે છે. પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. આરોપી ગગન પણ દ્વારકા રહેતો હતો.

એકબીજાના પરિચયમાં આવ્યા પછી પત્ની સોનિયા અને ગગન વચ્ચેના સંબંધ વધારે મજબૂત થયા હતા. બંને રવિવારે હાપુડના સિખૈડા ગામે પહોંચ્યા હતા. અશોક પણ બંનેના પાછળ ગામ પહોંચ્યો હતો. અશોક પોતાની પત્નીને લેવા જવા લાગ્યો ત્યારે પાછળથી આરોપી પ્રેમીએ અશોક ઉપર ચપ્પા પડે તાડતોબ હુમલો કર્યો હતો. જેનાથી અશોકનું ઘટના સ્થળે મોત થયું હતું.

દોસ્તો એવો બીજો કિસ્સો લઈને આવ્યા છે કેરળમાં કોચીથી એક હચમચાવી દેનાર ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુવારે એક 17 વર્ષીય યુવતીને કથિત રીતે જીવતી સળગાવવી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ પોતના પ્રેમ પ્રસ્તાનને ઠુકરાવતા પ્રેમી ગુસ્સે ભરાયો હતો અને તેનાથી ગંભીર ગુનો થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમ કરવાનો દાવો કર્યો હતો. આગ લગાવવાથી પોતાનું પણ મોત થયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મિધુન પણ આગની ચપેટમાં આવી ગયો હતો જેનાથી તેનું મોત થયું હતું. આ ઘટના ઇન્ફોપાર્કના કક્કાનાડના અથાનીની છે. પોલીસ પ્રમાણે બારમાં ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની ઉપર આરોપીએ પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. પોલીસને આશંકા છે કે યુવકે યુવતીને આગ લગાવ્યા બાદ પોતાનું જીવ આપવા માટે તેને બાહોમાં લીધી હતી.

આરોપીથી પોતાની પુત્રીને બચાવવાની કોશિશમાં યુવતીના પિતા શાલાન પણ દાઝ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખાલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મિધુન રાત્રે સવા બાર વાગે યુવતીના ઘરે પહોંચ્યો હતો. જ્યારે યુવતીના પિતાએ દરવાજો ખોલ્યો તો તેમની પુત્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

યુવતી ઘરની બહાર આવતાની સાથે આરોપીએ તેના ઉપર પેટ્રોલ નાંખીને આગ લગાવી દીધી હતી. પાડોશીઓ દ્વારા જાણ તથા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.થ્રીક્કાકારાના ધારાસભ્ય પીટી થૉમસ પીડિતાના ઘરે પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાની નીંદા કરતા તપાસની માંગણી કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

દોસ્તો વધતા જતા ક્રાઈમ માં એક બીજો કિસ્સો લઈ ને આવ્યા છે અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ તોડી ને મહિલા ના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ આ મહિલા ની આસપાસ ના લોકો એ ત્યાં આવી જતા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી અને તે યુવાન ની ધડપકડ કરવા માં આવી હતી

આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો. ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.

આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.

આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા.

યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો તેવોજ બીજો કિસ્સો બન્યો છે તે વિગત વાર ચર્ચા કરીએ આપણે.

મિત્રો આ કિસ્સો લંડન નો છે ગ્વેન્થલી નામ ની મહિલા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને એક્સ મોડેલ સિટિઝનશિપ યુકે, સ્પેશિયલ ટોક 100 પુરુષો સાથે સેક્સ માન્યું હતું હા, તે વાંચવામાં જેવું લાગે તેટલું રસપ્રદ છે. સલાહકાર ગ્વેન્થ લી, જે પોતે એક વિધવા છે, તેણીએ પુરુષો લગ્ન બચાવવા માટે 100 વિવાહિત પુરુષો સાથે સંભોગ કર્યો. લી કહે છે કે તેના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું.

પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા માણસોના સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.

About bhai bhai

Check Also

દેવરને કરવાં હતાં ભાભીની બહેન સાથે લગ્ન ભાભીએ ના પાડતાં તેની સાથેજ કર્યું એવું કૃત્યકે જાણી ચોંકી જશો……

દોસ્તો સાજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *