Breaking News

હવસખોર તાંત્રિકે યુવતીને રોજ લગ્ન ના જોડા માં વિધિ કરવાના બહાને બોલાવી જબરદસ્તી બાંધતો હતો સંબંધ,પણ એક દિવસ…..

હવસ ખોર તાંત્રિક ની વાત સાંભળી ને માં અને માસી એ દીકરી સાથે કર્યું એવું કે તમારું મન કંપી જશે…દોસ્તો આજ ના આધુનિક જમા ના માં પણ લોકો અંધ વિશ્વાસ માં માન્યતા ઓ રાખે છે અને ના કરવા નું કામ કરી બેસે છે મિત્રો આજ કાલ ઢોંગી તાંત્રિકો ની ખોટ નથી અને આપણો સમાજ પણ આવા ઢોંગી લોકો ને ચાન્સ આપે છે જેના કારણે આપણા દેશ મા દિવસે ને દિવસે આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે તો મિત્રો આજે આવોજ એક કિસ્સો અમે આપના માટે કહેવા જઇ રહ્યા છે દોસ્તો.

હરિયાણાના યમુનાનગરમાં 17 વર્ષની એક સગીર છોકરી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. એક તાંત્રિકે તે સગીરા સાથે ઘણી વાર રેપ કર્યો. ચકિત કરી દેનારી વાત એ રહી કે, દર વખતે તે સગીર છોકરીની માં અને માસી અંધવિશ્વાસમાં ડૂબીને પોતે પોતાની દીકરીને રાતના સમયે તાંત્રિક પાસે મોકલતી હતી. તંત્ર-મંત્રના નામ પર તાંત્રિક લાંબા સમય સુધી તે છોકરી સાથે ખોટું કામ કરતો રહ્યો ડૂબેલ માં એ પોતાની બહેનના કહેવા પર પોતાની દીકરીને તાંત્રિકને સોંપી ત્યાર બાદ પતિએ બચાવી આ રીતે.

છોકરી પોતાની માં ને આપવીતી સંભળાવતી રહી પણ માં અને માસીને તે ખોટું નહિ લાગ્યું. આ નીચ હરકતનો ખુલાસો તે સમયે થયો જયારે આ વાત છોકરીના પિતાને ખબર પડી અને પોલીસ પાસે ન્યાયની માંગણી કરી. પોલીસે પોસ્કો એક્ટ અને આઈપીસીની ધારા 506 અંતર્ગત કેસ દાખલ કરી તાંત્રિક અને પીડિતાની માં ની ધરપકડ કરી લીધી છે.સગીર છોકરી સાથે તાંત્રિકે ઘણી વાર રેપ કર્યો હતો.

જણાવી દઈએ કે, બાળકીએ પોતાની માં ને જણાવ્યું હતું કે તેના પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. પછી માં એ ચિકિત્સકને દેખાડી અલ્ટ્રાસાઉંડ કરાવ્યું તો તેના રિપોર્ટમાં રસોળી અને પથરી હોવાનું સામે આવ્યું. જયારે આ વાત છોકરીની માસીને ખબર પડી તો તેણીએ પોતાની બહેનને જણાવ્યું કે, તેમના પિયરમાં માતાનો એક ભક્ત રહે છે, જેનું નામ સતીશ છે અને તે આ બીમારીની દવા પણ આપે છે. પછી માં અને માસી છોકરીને લઈને સતીશ પાસે ગઈ, જ્યાં સતીશ ઈલાજ કરવાના બહાને છોકરી સાથે વારંવાર રેપ કરતો રહ્યો.

પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી સતીશ છોકરીની માં ને રાત્રે 12 વાગ્યે દીવો સળગાવવા સિવાય છોકરીને દુલ્હનની જેમ તૈયાર કરીને નવી બંગડી પહેરાવીને તેની પાસે મોકલવાનું કહેતો હતો. ત્યારબાદ તેની મમ્મી અને માસી છોકરીને તાંત્રિક સતીશ પાસે મોકલી દેતી હતી. તે તાંત્રિક છોકરીને રોજ અલગ અલગ જગ્યાએ લઇ જઈને તેનો રેપ કરતો હતો.

પિતાની ફરિયાદ પર યમુનાનગર મહિલા પોલીસે તાંત્રિક સતીશ અને પીડિતાની માં ની ધરપકડ કરી લીધી છે. બંનેએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પણ હજુ સુધી માસીની ધરપકડ થઈ શકી નથી તો મિત્રો આવા તાંત્રિકો ની આપના સમાજ માં કોઈ ખોટ નથી તો ચાલો આવોજ બીજો કિસ્સો છે.

દર્શક મિત્રો લોકો ભૂવા ધુતારાની વાતોમા આવી જઇ ને એવું કામ કરે છે જે ખુબજ શરમ જનક હોય છે આજે એવો કિસ્સો છે મિત્રો આ ભુવા પાસે ગયેલી સગીરાની આબરુ લૂંટી લેનાર ધુતારાની પોલીસે ધરપકડ કરી છે.સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

આ ભુવાનું નામ રઇજ રાવળ છે.જે નિકોલના છેડે આવેલા જાણુ ગામમા રહીને તાંત્રિક વિધિ કરે છે.તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર મદદની આશા રાખી ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું.તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી.જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ભુવાએ નદીના પટમાં લઈ જઈ યુવકની વિધિ કરી પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો.થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા.જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે.તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો.જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું જે જાણી ને સમાજ ના લોકો એ તેમના ઉપર વિરોધ કર્યો હતો.

દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

તાંત્રિક વિધિના બહાને મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. અંધશ્રદ્ધામાં રાચતી મહિલાઓ ભુવા અને તાંત્રિકોના શરણે જાય તો દુષ્કર્મનો ભોગ બનવું પડતું હોય છે.નિકોલ શહેરમાં ભુવાએ વિધિના બહાને એક સગીરા પર મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફિયાન્સને ઊંઘમાં જાગી જવાની ટેવ હોવાથી સગીરાએ નિકોલના ભુવાની મદદ માગી હતી. પરંતુ શેતાન ભુવાએ સગીરા પર બળાત્કાર ગુજારતા ખળભળાટ મચ્યો છે.

જાણુ પાટિયા ના ભુવાની કરતૂત સગીરાના સગપણ થયેલા યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારીને લઇ એક હવસખોર શેતાન ભુવાની પાસે ગઇ હતી. ત્યારે વાસનાભૂખ્યા ભુવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. પોતાના ફિયાન્સની સમસ્યા દૂર કરવા માટે સગીરાએ નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળનો સંપર્ક સાધ્યો હતો. ભુવાએ પોતાની માયાજાળ અને વાતોમાં ફસાવી તેમજ વિધિના બહાને નદીના પટમાં લઇ જઇ બાળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે અંતે સગીરાએ નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિ એ ઊંઘમાં ઝબકવાને વળગાડ માની સગીરાએ ભુવાની મદદ માગી સગીરાની ફરિયાદ મુજબ, સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું. તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવાએ વિધિ કરવાનું કહી પાંચ હજાર રૂપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો. સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર ભુવા રઇજ રાવળએ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી. ભુવાએ સગીરાનું સગપણ હોવાથી એકલામાં વિધિ કરવી પડશે. બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર જતા રહ્યા હતા.

બહાર ના લોકો એ પીડિતા ને કહ્યું કે ઘટના સમયે યુવતીએ ચીસો પાડી, તેના પિતાએ અવાજ આપ્યો, તો તાંત્રિકે કહ્યું કે ભૂત ચીસો પાડી રહ્યો છે, થોડા સમય પછી બધુ ઠીક થઈ જશે.બળાત્કાર બાદ તાંત્રિકે યુવતીને શ્રાપ આપવાની ધમકી આપી હતી, ડરથી પીડિતાએ તાત્કાલિક કોઈને પણ આ ઘટના વિશે માહિતી આપી ન હતી. પરંતુ શનિવારે તેણે તેની માતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારબાદ તેના પરિવારજનોએ રવિવારે યુવતીને પોલીસ સ્ટેશન લાવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઢોગી તાંત્રિકે તેના ઘરે છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની લાલચ આપીને તેને તેના આશ્રમ ગામ બદરિયા પૂર્વા પોલીસ સ્ટેશન, બેલા બોલાવ્યો હતો. આ પછી તેણી તેના ઘરે આવી હતી અને તેની સોનાની થેલી, કાનની ઘૂંટીઓ અને 20 હજાર રૂપિયા લઇને તેના પતિ અને પુત્રી સાથે તેણીને આશ્રમ લઈ ગઈ હતી. જ્યાં તેણે તેને આગની પૂજાના બહાને અટકાવ્યો અને પુત્રી અને પતિને ઘરે પરત મોકલી દીધા.પતિ અને પુત્રીના ગયા પછી તાંત્રિકે ત્રણ સાથીદારો સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે તેણે કંચોસી પોલીસમાં ઉક્ત કેસની ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં તેને ઉરૈયા જીલ્લાના કેસનો ભોગ બન્યો હતો. પીડિતાના કહેવા મુજબ તાંત્રિક બાબાએ તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો અને માર માર્યો હતો અને જ્યારે તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણે બળજબરીથી ખાલી કાગળ પર સહી કરી હતી. પીડિત મહિલાએ પોલીસ અધિક્ષક પાસે આરોપી તાંત્રિક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *