Breaking News

હવસનાં ભૂખ્યાં જમાઈએ પેલાં સાડી સાથે બાંધ્યા સબંધ ત્યારબાદ સાસુના તો એવા હાલ કરી દીધાં કે જાણી ચોંકી જશો …

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં ટ્રિપલ હત્યાના રહસ્ય હલ કરવાનો દાવો કર્યો છે. પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપીએ તેની સાસુ અને સાળીની હત્યા કર્યા બાદ તેના મૃત શરીર પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં આરોપીને પકડ્યા બાદ પોલીસ હવે આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે.હકીકતમાં, 6 સપ્ટેમ્બરના રોજ, પાણીપત વિસ્તારમાં ત્રણ ખૂન થયાં હતાં. મીડિયા અહેવાલો અનુસાર, 6,7 અને 8 સપ્ટેમ્બરના રોજ, ત્રણેય મહિલાઓની મૃતદેહ જુદી જુદી જગ્યાએથી મળી આવી હતી. આ કેસના સંશોધન સાથે સંકળાયેલી પોલીસે મૃત મહિલાના 27 વર્ષના પતિ નૂર હસનને પકડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સોનીપટથી ઝડપાયેલા નૂર હસનને સઘન પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. તમને અહીં જણાવી દઇએ કે આ મામલાના નિરાકરણ માટે પાણીપતનાં નાયબ અધિક્ષકની આગેવાની હેઠળ એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી નૂર હસનને શંકા છે કે તેની પત્નીનો કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ છે અને તેના મામા પણ આ કાર્યમાં તેમનો સાથ આપી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પહેલા તેની પત્ની અને સાળીને પીધો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ ધારથી તેને મારી નાખ્યો હતો. ત્યારબાદ તેણે તેની ડેડબોડી જુદી જુદી જગ્યાએ ફેંકી દીધી હતી.

હત્યા બાદ તે સપ્ટેમ્બરના રોજ તેની સાસુના ઘરે પહોંચ્યો હતો. તેણે ગળું દબાવ્યું અને તેની સાસુને મારી નાખવાનો પ્રયાસ કર્યો. મૃત્યુ બાદ તેણે મૃતદેહ સળગાવીને ઓળખ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ કબૂલાત કરી હતી કે તેની સાળી અને સાસુની હત્યા બાદ તેણે તેની ડેડબોડી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે યુવક તેની પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો. જો કે આ કેસમાં પોલીસે યુવક વિરુદ્ધ હત્યા, બળાત્કાર સહિતની વિવિધ કલમોમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશમાં આજે એવો એક ખુણો એવો નથી કે જ્યાં આવ દુષ્કરેમ કે રેપ ના કેસ ન હોય, ત્યારે દેશમાં સરકાર પોતાની રીતે કેટલીક મહેનત પણ કરી રહી છે તેના કે વધારેને વધારે કડક કાયદા પણ બનાવવા માટે પણ દેશમાં દુષ્કર્મ ની સંખ્યા પણ વધતી ગઈ છે. એક સર્વે અનુસાર એકવાત આવી હતી કે ભારતમાં દુનિયા કરતાં વધારે રેપ થઈ છે દુષ્કર્મ થઈ છે.

આવીજ બીજી ઘટનામાં અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સેક્સ માણતા તેથી તે પતિ સાથે અલગ રહેવા આવી છતાં હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી.સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે. મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે ને છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા કહે છે.

વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતએ પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો. જો કે પુત્રનો જન્મ થયા બાદ સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની. પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા. તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.

એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.આ રીતે સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી. એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે. પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.

ફરિયાદમાં પરિણીતાએ એવો આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો. વાડજ પોલીસે જણાવ્યું કે, પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે.સસરા અને પતિ એક સાથે પરિણીતા સાથે કરતા હતા સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય, પોલીસ સામે આવ્યું કઈક અલગ જ વાત

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પરણિત મહિલા સસરા અને પતિ સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનો આક્ષેપ લગાવ્યો છે તો ચાલો જાણીએ તેની પાછળનું સચોટ કારણ.

આ ઘટના હરિયાણાના એક વિસ્તારની છે. લગ્ન બાદ પરિણીતા પર સાસરીયાના અત્યાચારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી રહે છે. પરંતુ હરિયાણાના દાદરી ખાતે પોલીસ ચોપડે જે ફરિયાદ નોંધાઈ છે તેના વિશે સાંભળીને જ તમે થરથરી જશો. દાદરીના બાઢડા ક્ષેત્રના એક ગામની પરિણીતાએ પોતાના સસરા અને પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને બળાત્કારની ફરિયાદ આપી છે. એટલું જ નહીં પરિણીતાનું કહેવું છે કે વિરોધ કરવા પર તેના પતિએ માર મારીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દાદરી સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ પરિણીતાએ જણાવ્યું કે પતિ અને સાસુ બળજબરીથી દારૂ પણ પીવડાવતા હતા. પોલીસે મહિલાની ફરિયાદ બાદ પતિ, સસરા, સાસુ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેસની વિગત જોઈએ તો ચંદીગઢની મહિલાની આશરે એક વર્ષ પહેલા ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આક્ષેપ છે કે લગ્ન બાદ જ સાસરી પક્ષના લોકો મહિલાને બળજબરીથી દારૂ પીવડાવતા હતા અને પરેશાન કરતા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલાના સસરાએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સસરા અવારનવાર બળજબરી કરવા લાગતા પરિણીતાએ સસરાના અધમ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો.

પરિણીતાએ આક્ષેપ લગાવ્યો છે કે તેના સસરાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આટલું જ નહીં પતિ અને સાસુ તેણીને દારૂ પીવડાવીને પરેશાન કરતા હતા. એટલું જ નહીં બંને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતા હતા. મહિલાના કપડાં ઉતારીને વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. મહિલાએ સસરાએ કરેલા દુષ્કર્મની વાત પતિને કરી ત્યારે પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મહિલા પોલીસ મથકની તપાસ અધિકારી સુનીતા દેવીએ જણાવ્યું કે ચંદીગઢની મહિલાને ફેસબુક પર જિલ્લાના જ એક ગામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે મહિલાએ સસરા, પતિ અને સાસુ પર બળજબરીથી દારૂ પીવડાવવો, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સહિતના આક્ષેપ કર્યાં છે. ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *