Breaking News

હવસ ની આડ માં આ યુવકે બોલાવી, કોલગર્લને, પણ જ્યારે રૂમ માં લઇ જઇને યુવકે એવું વસ્તુ જોયું કે યુવક નો છૂટી ગયો પરસેવો….

દોસ્તો આજ કાલ દુનિયા માં એવા એવા મામલા ઓ જોવા મળે છે જેની આપણે કલ્પના પણ કરી શકીએ કારણકે આજે છેતરપંડી ના કિસાઓ એવા એવું આવે છે જે સમાજ માં એક શર્મશાર નો કિસ્સો બની ગયો છે કારણ કે આજ કાલ યુવા વર્ગ ના વિદ્યાર્થી ઓ માં ઉત્તેજના ને લઈ ને ઘણા મામલાઓ સામે આવે છે કારણ કે આ વર્ગ ના યુવાનો આજે સોસીયલ મીડિયા દ્વારા વિડિઓઝ કે ફોટોસ જોઈ ને પોતાની કામનાપૂર્તિ કરે છે અને ન કરવા નું કામ કરે છે અને તેના કારણે આખા પરિવાર જનો માં એક સરમજનક મામલો બની જાય છે તો એવોજ એક કિસ્સો લઈ ને આવ્યા છે.

દોસ્તો આજ ના સમય માં યુવાનો અભ્યાસ બાબતે કોઈ ગંભીરતા લઈ રહ્યા નથી અને એવા માં આ યુવાન પરીક્ષા આપવા નૈનીતાલ પહોંચ્યો હતો અને પરીક્ષા આપ્યા બાદ આ યુવાને એક મોટી હોટલ માં રાત્રી રોકાણ કર્યું હતું પણ ત્યાં યુવકે ઇન્ટરનેટ દ્વારા હોટલની કોલ ગર્લને કોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ તે કોલ ગર્લ તો આવી નહિ પણ તેના એકાઉન્ટ માં થી રકમ કપાઈ ગઈ હતી.

આ યુવક તકનીકી પરીક્ષા લેવાના આશય સાથે નૈનીતાલ આવ્યો હતો અહીં, ઇન્ટરનેટ પર કોલ ગર્લ ઇન નૈનિતાલ શોધ્યા પછી, એસ્કોટ સર્વિસ નામની સાઇટનો નંબર દેખાયો અને કોલગર્લ ને ફોન કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે એક રાત માટે 27 હજાર રૂપિયામાં કોલગર્લનો સોદો પતાવ્યો અને ઇન્ટરનેટ સાઇટ પરથી એક હજારથી બે હજાર રૂપિયામાં 27 હજાર રૂપિયા જમા કરાવ્યા.

આ પછી પણ પોલીસ સેફ્ટી ચાર્જ તરીકે તેની પાસેથી થોડા રૂપિયાની માંગ કરવામાં આવી હતી, તેણે તેના પૈસા પાછા માંગ્યા હતા, જો તેને લૂંટી લેવાની આશંકા હોય તો નંબર બીજી બાજુથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેણે પોલીસને મદદ માટે વિનંતી કરી.

મલ્લીતાલ કોટવાલીના એએસઆઈ સત્યેન્દ્ર ગંગોલાએ બુધવારે જણાવ્યું હતું કે ફોન નંબરો અને બેંક ખાતા જમા કરાવતા મુંબઇના છે. યુવકને લેખિત તહેરીર આપવાનો ભય પણ છે. જોકે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ લલિત મિશ્રાના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયાના પ્રાઈવસી સેટિંગ દ્વારા ઓનલાઈન જાતીય સતામણીથી બચી શકાય છે. મિશ્રાના જણાવ્યા પ્રમાણે, જે પણ સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેના સેટિંગ્સથી આપણે અપડેટ રહેવું જોઈએ. આપણે સેટિંગ દ્વારા મેસેજ અને કોમેન્ટ કરનારને સિલેક્ટ કરી શકીએ છીએ.

લલિત મિશ્રાના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા અને ઈ-મેલથી તમામ પ્લેટફોર્મ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તેની પ્રાઈવસી અને સેફ્ટી સેટિંગથી આપણે પોતાની જાતને અપડેટ રાખવી જોઇએ. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ વાતનું સેટિંગ કરી શકાય છે કે તમારો મેસેજ કોણ જોઈ શકે છે અથવા કોણ તમને મેસેજ કરી શકે છે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા મેસેજને અપ્રૂવ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે, ખોટા યુઝરના મેસેજને અપ્રૂવ ન કરો.

એક તકલીફ યુટ્યુબથી પણ છે, તેમાં શૈક્ષણિક વિષયોના વીડિયોનું નામ આપીને અશ્લીલ વીડિયો અપલોડ કરવામાં આવી શકે છે. તેને અટકાવવા માટે યુટ્યુબે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નિકની મદદ લેવી જોઈએ. લખેલી ભાષાની ઓળખ કરીને તેને વાંચી શકે છે.

મિશ્રાએ જણાવ્યું કે, IT એક્ટના સેક્શન 67A અને 67B હેઠળ આરોપી વિરોધ ફરિયાદ નોંધાવી શકાય છે. ટ્રોલિંગથી બચવા માટે સંયમ અને સાવધાની એમ બંનેનો પરિચય આપવો જોઈએ.તેમ છતાં અબ્યુઝ અને બ્લેકમેલ કરવામાં આવતા હોય અથવા ધમકી આપવામાં આવતી હોય તો નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો. તે ભારત સરકારનું જ એક પોર્ટલ છે જે આ પ્રકારના ગુનાને કંટ્રોલ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આજે દુનિયામાં સાઇબર ક્રાઈમ વધી રહ્યો છે. ઓનલાઈન છેતરપિંડી અને બ્લેકમેલિંગના સમાચાર દરરોજ સામે આવે છે. આ વર્ષે મે મહિનામાં ગુડગાંવની એક યુવતીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની સાથે ગેંગરેપ કરવાની વાત કરવામાં આવી હતી. પોસ્ટ વાઈરલ થતાં યુવતીએ 11મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી અને આ મામલા અંગે પોલીસ ફરિયાદ કરવાવમાં આવી હતી.

સુરત શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.હાલમાં જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા મોટેભાગના યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ કેટલાક લોકો આ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવો જ વધુ એક કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ તેણીના એકાઉન્ટથી એક યુવક દ્વારા વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હતા.

યુવતીને જ્યારે આ બાબતની જાણકારી મળી ત્યારે તેણી દ્વારા અંગેની ફરિયાદ સુરત સાઇબર ક્રાઇમ વિભાગને આપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમ વિભાગે આ બાબતની ઝીણવટભરી તપાસ કરી બિભત્સ ચેનચાળા કરતા કેયુર હીરપરા નામના આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કેયુર હિરપરાની સાથે કોલેજમાં ભણતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. યુવતી દ્વારા કેયુરને કોઇ પણ દિવસ પ્રેમનો એકરાર પણ કરવામાં ન આવ્યો હતો. પરંતુ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થઇ જતાં યુવતી સાથે બદલો લેવાની ઇચ્છાથી કેયુર દ્વારા યુવતીના નામનું ઇન્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવવામાં આવ્યું હતું, આ ફેક આઇડી બનાવ્યા બાદ કેયુર આટલેથી ન જ અટક્યો હતો અને તેણે યુવતીના ફેક આઇડી ઉપરથી લોકોને વીડિયો કોલ કરતો હતો.

વીડિયો કોલ કર્યા બાદ કેયુર કોલ ઉપર જ બિભત્સ ચેનચાળા કરતો હતો. આ ચેનચાળા કર્યા બાદ લોકો દ્વારા ફોન કાપી નાખવામાં આવતો હતો. આ વાતની માહિતી યુવતીને તેના મિત્રો દ્વારા આપવામાં આવી હતી. યુવતી પણ પોતાનું ફેક આઇડી જોઇને ઘબરાઇ ગઈ હતી.

પરંતુ તેણીએ હિંમત એકઠી કરીને તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી સમગ્ર માહિતી ફરિયાદ રૂપે આપી હતી. યુવતીની ફરિયાદ મળતાની સાથે સાઇબર ક્રાઇમની ટીમ સતર્ક બની હતી અને સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.તપાસ પૂર્ણ થતાં જ કેયુર નામના વ્યક્તિનું નામ સામે ખૂલ્યું હતું અને જ્યારે કેયુરની ધરપકડ કરી પૂછતાછ કરવામાં આવતા કેયુરે સમગ્ર હકીકત જણાવી હતી કે, તેણે આ રીતનું કાર્ય શું કામ કર્યું હતું.

આ વિશે ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, આજકાલ સોશિયલ મીડિયાનો ખૂબ લોકો ઉપયોગ કરી રહ્યા છે, એક રીતે આ સારી વાત તો છે. પરંતુ ક્યારે કોણ દુશ્મની કાઢે તે કહેવું મુશ્કેલ છે, તેમાં પણ કેયુર જેવા માનસિક રીતે વિકૃત થયેલા લોકો કોઈ પણ હદ સુધી જઈ શક્તા હોય છે.જોકે આ કિસ્સામાં યુવતી કરતા પણ તેના મિત્રો કેયુરની બિભત્સ હરકતોને કારણે ખૂબ હેરાન થયા હતા. જોકે સમય સૂચકતા વાપરીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા કેયુર જેવા વિકૃત લોકો આજે પોલીસ પાંજરે પુરાયા છે, ત્યારે લોકોએ પણ આવી બાબતોથી સચેત રહેવાની જરૂર છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *