રાજ્યમાં ફરી એક વાર વાવાઝોડાનું સંકટ! રાજ્યમાં આગામી કલાકોમાં થઈ શકે છે ભારે થી અતિભારે વરસાદ

0
21

વૈજ્ઞાનિકો વારંવાર પર્યાવરણ વિશે ચેતવણી આપતા હોય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં પર્યાવરણને લગતા જોખમો ઉભા થઇ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. ક્લાઇમેન્ટ ચેન્જના કારણે ભારતીય દરિયાકિનારાના બંગાળની ખાડી

અને દક્ષિણ હિંદ મહાસાગર ની કેટલીક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી રહી છે.મળતી માહિતી અનુસાર દરિયાકિનારે શહેર અને તેની આસપાસ રહેતા લોકોની ચિંતામાં વધારો થઈ શકે છે.

કારણ કે આ વિસ્તાર પહેલાથી જ વિનાશ પુના જોખમમાં જે દરિયાઈ તરંગોની હિલચાલ વધવાથી પૂરનું જોખમ વધી શકે છે.તેમજ કિનારાની ગોઠવવાની અસર થઈ શકે છે જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને નુકસાન થઈ શકે છે.

ભૂર્ગભ જળ માં ખારા પાણીની ઘુષણખોરી પાકનો વિનાશ અને માનવ વસ્તીને સામાજિક અને આર્થિક પરિણામોની શ્રેણી સાથે અસર થઈ શકે છે. આ બધાની અસર દરિયાના પુર અને કિનારાના ફેરફાર પડશે.

અભ્યાસ દરમિયાન દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન મજબૂત પવન અને તરંગોની ગતિવિધિઓ જોવા મળશે.અરબી સમુદ્ર ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી

અને દક્ષિણ સમુદ્રના વિસ્તારમાં 0.4 મીટર સુધી તીવ્ર બનશે. વૈજ્ઞાનિકોએ ભવિષ્યના લહેરોની અંદાજો અને પવનની ગતિ દરિયાઈ સપાટી ના દબાણ અને દરિયાઈ સપાટી ના તાપમાન સાથેના તેમના સંબંધને વધુ તપાસ કરી છે.

.તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.