Breaking News

જોવો ફિલ્મ “હેટ સ્ટોરી 2” ની અભિનેત્રીનો હોટ લુક,તસવીરો જોઈને પાણી પાણી થઈ જશો…

અભિનેત્રી સુરવીન ચાવલા એ પંજાબી ફિલ્મોનું જાણીતું નામ છે અને તેને પંજાબી ફિલ્મો માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. આ સિવાય બોલિવૂડ ફિલ્મ હેટ સ્ટોરી 2 માં પણ સુરવીનનો ખૂબ જ બોલ્ડ સ્ટાઇલ હતો.તેણે બોલિવૂડની ફિલ્મો ‘પાર્શ્ડ’, ‘અગ્લી’ અને ‘ડિસ્કો કિંગ’માં પણ કામ કર્યું છે.ગત વર્ષે ડિસેમ્બરમાં તેના ગુપ્ત લગ્ન અંગે ખુલાસો કરીને સુરવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.એક સમાચાર મુજબ, સુરવીને 28 જુલાઈ, 2015 ના રોજ ઇટાલીમાં ઉદ્યોગપતિ અક્ષય ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.

સુરવીન ચાવલાએ તેની કારકિર્દીની શરૂઆત કહાની તો હોગા સીરિયલથી કરી હતી, ત્યારબાદ તેણે સિરિયલ કસોટી જિંદગી કીમાં કસકની ભૂમિકા ભજવી હતી, તે પણ સુરવીન કાજલની મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

 

રિયાલિટી ડાન્સ શો એક ખિલાડી એક હસીનામાં તેની સામે ક્રિકેટ ખેલાડી શ્રીસંતની જોડી બનાવવામાં આવી હતી, ત્યારે સુરવીન સોની ટીવીના કોમેડી સર્કસના સુપરસ્ટાર્સ પણ હોસ્ટ કરી ચૂકી છે.

 

સુરવીન ચવલાએ અનેક હિટ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓએ ‘લકી દી અનલકી સ્ટોરી’, ‘સિંહ વર્સેસ કૌર’, ‘ધરતી, ‘સાડ્ડી લવ સ્ટોરી’ જેવી પંજાબી ફિલ્મો કરી છે. આ ઉપરાંત  તે ટીવી સિરિઅલ્સ અને રિયલ્ટી શોઝમાં પણ કામ કરી ચુકી છે. છેલ્લા દિવસોમાં તે હેટ સ્ટોરી -4 માં જોવા મળી હતી.હેટ સ્ટોરી ટુ‘માં બોલ્ડ ભૂમિકા ભજવવાના કારણે અભિનેત્રી સુરવીન ચાવલાને એ જ પ્રકારની ભૂમિકાઓ ઓફર થઈ રહી છે. ૩૨ વર્ષીય સુરવીનની ફિલ્મ ‘હેટ સ્ટોરી ટુ‘ વર્ષ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. ત્યારપછી ગણીગાંઠી ફિલ્મોમાં તે મહેમાન ભૂમિકામાં કે આઈટમ સોન્ગમાં જોવા મળી છે.

પોતાના અનુભવ વાગોળતા હીરોઈન કહે છે કે,”ફિલ્મ ‘હેટ સ્ટોરી ટુ‘ રિલીઝ થયા બાદ મારે કપરો સમય જોવો પડયો હતો. કારણ કે તેના પછી પણ મને શૃંગારિક ફિલ્મોની જ ઓફર આવતી રહી હતી. તેના સિવાય કોઈ અન્ય ફિલ્મની ઓફર જ નહોતી આવતી.

મને લાગતું હતું કે મારે અન્ય પ્રકારની ફિલ્મોમાં પણ મારી અભિનય ક્ષમતા દર્શાવવી જોઈએ. કારણ કે એક જ પ્રકારની ફિલ્મની ઓફર આવતી રહેવાથી કલાકારને પોતાની પ્રતિભા સામે મનમાં સવાલ ઊભા થતા હોય છે. એક કલાકાર તરીકે અમારે કારકિર્દીની ભવિષ્યની અનિશ્ચિતતાઓનો સામનો કરવાનો રહે છે જે પોતે એક મોટો પડકાર છે.

મને લાગે છે કે ફિલ્મઈન્ડસ્ટ્રીમાં કારકિર્દીને લઈને બહુ વધુ અસુરક્ષાની ભાવના જોવા મળે છે. કામને લઈને સતત અનિશ્ચિતતાઓ અને સતત ફિલ્મ મળતી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. કેટલીયે વખત એવું બને છે કે કોઈ ફિલ્મમાં કામ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હોઈએ અને એ જ રોલ કોઈ અન્યને આપી દેવામાં આવે.”સુરવીન એમ પણ માને છે કે, કારકિર્દીની ઈનસિક્યોરિટીને કારણે કલાકારમાંથી તે ઉત્તમ કામ નીકળે છે. મોટા ભાગના ફિલ્મ સિતારાઓ કારકિર્દીની ચડાવ-ઉતારના તબક્કામાંથી પસાર થયા હોય છે. ગ્લમેર ઈન્ડસ્ટ્રી સૌથી મુશ્કેલ જગ્યા છે. થોડા દિવસો ધારો કે કોઈ રોલ વિના ઘરે બેસવાનું બને તો વિચારો આવવા લાગતા હોય છે.

 

કે, મારી પાસે પૂરતી ક્ષમતાઓ નથી જે એક કલાકારમાં હોવી જોઈએ. વળી માત્ર પ્રતિભાના જોરે જ ફિલ્મકલાકારને સફળતા પ્રાપ્ત નથી થઈ જતી. સક્સેસ માટે નસીબદાર હોવં પણ જરૂરી છે.

 

યોગ્ય સમયે યોગ્ય સ્થાને કલાકાર હાજર રહે તે તેની સફળતા માટે સૌથી વધુ અગત્યનું કારણ બની રહેતુ હોય છે.એક ઇન્ટરવ્યૂ માં આ અભિનેત્રી એ જણાવ્યું હતું કે, તે 5 વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. તેમાં 3 વખત સાઉથની ફિલ્મ ઈન્ડ્રસ્ટીમાં જ્યારે 2 વખત બોલિવૂડમાં આવી ઘટનાઓ બની ચૂકી છે.

 

સુરવીને જણાવ્યું હતું કે, ડિરેક્ટર તેને ક્વીવેજ બતાવતાં જોવા ઈચ્છતા હતાં. એક અન્ય ડિરેક્ટરે સુરવીનને જાંઘ બતાવવા કહ્યું હતું. સુરવીને એમ પણ કહ્યું હતું કે એક સમયે તેને ઓવરવેઈટ કહેવામાં આવતી હતી.સુરવીને જણાવ્યું હતું કે, એક વખત હું ઓડિશન આપવા ગઈ હતી ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું હતું કે, હું ઓવરવેઈટ છું જ્યારે હું માત્ર 56 કિલોની હતી અને મને લાગતું હતું કે તે વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર છે. ટીવીમાં સુરવીનના અનુભવનો પણ તેને કોઈ ફાયદો મળ્યો નહીં.

About Admin

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *