ઉતાવળ ભારે! ડ્રાઇવિંગ કરતી આ મહિલાએ કર્યું ગજબ ડ્રાઇવિંગ, પરંતુ અચાનક થયું એવું કે – જુઓ વિડિયો

0
611

તમે સોશિયલ મીડિયામાં ઘણા અકસ્માતને લગતા અવાર નવાર વિડીયો જોયા હશે. આપણે સૌને રસ્તા પર વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કારણ કે આપણે એક નાનકડી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે. અમુક લોકો રસ્તા પર વાહન ચલાવતી વખતે ઓવર સ્માર્ટ બનીને વાહન ચલાવતા હોય છે.

અને કોઈક વખત તેમને ઓવર સ્માર્ટ બનો ખૂબ જ ભારે પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં રોડ અકસ્માત ને લગતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈ તમે સૌ પ્રથમ ચોકી જશો પરંતુ અંતમાં તમને હસવું પણ આવી જશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કાર અડધી પહાડ ઉપર અને અડધી રસ્તા પર છે. અને ડ્રાઇવર આ રીતે ડ્રાઇવિંગ કરવાનું શરૂ રાખે છે. પરંતુ આગળ જઈને તેની કાર પલટી ખાઈ જાય છે. આ કાર એક મહિલા ચલાવી રહ્યો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ત્યાર બાદ આસપાસના લોકો ત્યાં એકઠા થઇ જાય છે અને મહિલા અને કારમાંથી બહાર કાઢે છે. આ ઘટનામાં સદનસીબે કારમાં લોકોને કંઈ પણ નુકસાન થયું નથી. માત્ર કારને નુકસાન થયું છે. આ મહિલાને એટલી તો શું ઉતાવળ હશે કે, અડધી રોડ પર અને અડધી કાર પહાડ ઉપર ચડાવીને આગળ વધવાની કોશિશ કરી રહી હતી.

આ મહિલાને તેની ઉતાવળ ભારે પડે છે. કારણ કે આગળ જઈને કાર પલટી ખાઈ જાય છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે.

આ વિડીયો Instagram પર bhutni_ke_memes નામથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો પાંચ હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વિડીયો જોઈ લે કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઉપરાંત રમુજી રિએક્શન આપી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.