આપણી વચ્ચે ઘણા એવા લોકો હોય છે કે જેઓને જૂનું પુરાણું ચલણ અને સિક્કાઓ સાચવવા ખુબ જ ગમતા હોય છે. અમુક લોકોની તો હોબી હોય છે કે, જૂનું ચલણ એકઠું કરવું… ત્યારે આજે તમને એક એવી નોટ વિશે જણાવીશું કે, જો તમારી પાસે પણ તે હશે તો તમે માલામાલ થઈ જશો…
જી હા, જો તમને પણ આ પ્રકારનો ચલણ એકઠું કરવાનો શોખ હોય તો આ નોટ વિશે અવશ્ય જાણી લેજો. આપણી પાસે અમુક વાર એવું ચલણ હોય છે કે, જેની કિંમત આપણને પણ ખબર નથી હોતી… જો તમારી પાસે 786 નંબર ની નોટ છે તો તમે પણ રાતોરાત કરોડપતિ બની જશો.
આ વાત એકદમ સાચી છે… જો તમારી પાસે 786 નંબરની 1, 5, 10, 20, 50, 100, 500 અથવા 2000 ની નોટ છે તો તમે તેને વેચીને રાતોરાત કરોડપતિ બની જશો. આ નોટ તમે ebay વેબસાઇટ પર વેચી શકો છો. તમને જણાવી દઇએ કે, આ વેબસાઈટ જુના ચલણી સિક્કાઓ અને ચલણી નોટો વેચવા માટે જ છે. જે લોકોને આ પ્રકારનો ચલણ એકઠું કરવાનો શોખ હોય તે લોકો માટે જ આ વેબસાઈટ છે.
ઘણા લોકો એવા છે કે જે જૂના પુરાણા સિક્કા વેચીને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. ત્યારે તમારી પાસે પણ મોકો છે કે તમે પણ કરોડપતિ બની શકો છો… આ નંબર ની નોટ વેચવા માટે www.ebay.com પર નોંધણી કરો અને ત્યારબાદ આ નોટ નો ફોટો તેના પર અપલોડ કરો. ત્યારબાદ આ નોટમાં રસ ધરાવતા લોકો તમારો સંપર્ક કરશે.
તમે જાણતા જ હશો કે, ભારતમાં દરેક ધર્મના લોકો રહે છે ત્યારે 786 નંબર ની નોટ ઇસ્લામ ધર્મના લોકો ખૂબ જ મહત્વની માને છે. માત્ર તેઓ જ નહીં પરંતુ તમામ જાતિ સમુદાયના લોકો 786 નંબર ને ખૂબ જ ભાગ્યશાળી માને છે અને આ જ કારણ છે કે તેઓ આ નંબર પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેતા હોય છે. જો તમારી પાસે આ નંબર ની નોટ હોય તો હમણાં જ તેને વેચવા માટે મૂકો અને કરોડો ની કમાણી કરો.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.