જો તમે પણ પીળા અને ખરાબ દાંતથી પરેશાન છો તો તમે દરરોજ સવારે ઉઠીને કરો આ માત્ર કામ,પછી જુઓ…

0
137

એ વાતમાં કોઈ શંકા નથી કે હસતી વ્યક્તિ કોઈને પણ પસંદ હોય છે. જો કે વ્યક્તિનું હાસ્ય પણ ત્યારે જ સુંદર લાગે છે,જ્યારે તેના દાંત ખૂબ સારા અને ચમકદાર હોય તો ચોક્કસપણે તમારી સુંદરતા વધારે છે.એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ચમકતા દાંત વાળી વ્યક્તિના સ્મિતમાં એક અલગ જ ચમક આવે છે.

પરંતુ ઘણી વખત એવું બને છે કે દાંતની યોગ્ય કાળજી ન લેવામાં આવે તો દાંત પીળા પડી જાય છે .કેટલીકવાર તો સંપૂર્ણપણે ખરાબ પણ થઈ જાય છે.જાણવા જેવી વાત તો એ છે કે ઘણા એવા લોકો છે જે તેમના પીળા દાંત થવાને કારણે પરેશાન રહે છે.

1.તુલસી ના પાનનો ઉપયોગ કરો તમારી જાણ માટે તમને જણાવી દઈએ કે તુલસીના પાન દાંતની પીળાશને દૂર કરવામાં ખૂબ જ મદદગાર છે.તેના માટે તુલસીના સૂકા પાન અને સંતરા ની સૂકી છાલ લો .પછી આ બંને મિક્સ કરીને પાવડર બનાવી લો .તમારે દરરોજ આ પાવડર થી તમારા દાંતની મસાજ કરવી પડશે આનાથી તમારા દાંતની પીળાશ વાસ્તવમાં દૂર થઈ જશે.

2.મીઠું અને ખાવાના સોડા નો ઉપાય.. દાંત ને પોલીસ કરવાની આ સૌથી સારી અને સરળ રીત છે તેમ કહીએ તો પણ ચાલે. દાંતને પોલીસ કરવા માટે તમે આ બે વસ્તુ નો પણ ઉપયોગ કરી શકો છો એમાં સૌથી પહેલા એક બાઉલમાં અડધી ચમચી મીઠું અને ખાવાનો સોડા તેમાં થોડું પાણી ઉમેરો અને તેની પેસ્ટ બનાવો.

અમને આ વાતની ખાતરી છે કે આ ઉપાયો અજમાવવાથી તમારા પીળા દાંત ની સમસ્યા કાયમ માટે પૂરી થઈ જશે . આ સાથે તમારો ઝળહળતું સ્મિત પણ બની રહેશે.તમે તમારા સફેદ દાંત કરવા માટે ઘણી રીતો અજમાવી હશે તો આ ટિપ્સ એકવાર અજમાવી જુઓ.

લોકો કહે છે કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુનો ઉપયોગ ન કરીએ ત્યાં સુધી તેના ફાયદાઓ વિશે આપણને જાણ થતી નથી .જો તમે ખરેખર તમારા પીળાશ પડતાં દાંતથી હેરાન છો અને જો તમે તમારા પીળાશ પડતાં દાંતથી છુટકારો મેળવવા માંગો છો ,તો એકવાર આ વસ્તુનો ઉપયોગ ચોક્કસ કરો અમને આશા છે કે આ ઉપયોગથી તમારા દાંતની પીળાશ દૂર થશે અને તમારા દાંતની ચમક પાછી આવશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.