Breaking News

ઈલાયચી ના આ ચમત્કારી ગુણો જાણીને ચોકી જશો,એક નહીં અઢળક છે એના ફાયદા,જાણી લો ફટાફટ….

ઈલાયચીનું સેવન સામાન્ય રીતે મોઢું ચોખ્ખું કરવા માટે કે મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તે બે પ્રકારની આવે છે. નાની ઈલાયચી અને મોટી ઈલાયચી.(લીલી અને સફેદ ) જ્યાં મોટી ઈલાયચીને આપણે ખાવાનું ટેસ્ટી બનાવવા માટે એક મસાલાના તરીકે ઉપયોગ કરીએ છીએ, આમ તો નાની ઈલાયચી પણ તેવી રીતે જ કામ કરે છે અને સુગંધ વધારવામાં કામ લાગે છે. બન્ને ઈલાયચી આપણા સ્વાસ્થ્ય ઉપર ઊંડી અસર કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે તે આપના સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.ઈલાયચી નો મુખ્યતઃ ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. ઈલાયચી તમારા રસોઈ ઘર માં આસાની થી મળી શકે તેવો ખાધ્ય પદાર્થ છે. ઈલાયચી સ્વાદિષ્ટ જ નહીં પણ તેના ઘણા ફાયદા પણ છે.

ઈલાયચી થી પાચન ક્રિયા સારી થાય છે. જો કોઈ ને ભૂખ ઓછી લાગતી હોય તો જમ્યા પછી 2 ઈલાયચી મોઢા માં મૂકી દેવી જેથી થોડાક જ દિવસ માં ભૂખ પણ ખૂલી જશે.પેટ માં બળતરા, અપચો ની જેને સમસ્યા હોય તેને ઈલાયચી ખાવી સારી ગણાય છે. ઈલાયચી થી કિડની પણ સાફ રહે છે. ઊલટી થતી હોય કે પછી ગભરામણ થતી હોય આવા માં 2 ઈલાયચી મોઢા માં મૂકી દેવી.ઈલાયચી નપુંસકતા માટે ખૂબ જ કારગર ઈલાજ માનવામાં આવે છે. ઈલાયચી માં ભરપૂર વિટામિન c હોય છે. ઈલાયચી થી શરીર ની ઇમ્યુનિટી મજબૂત બને છે.Copper, iron અને વિટામિન c હોવાથી ઈલાયચી ખાવા થી લોહી માં રહેલા લાલ સેલ માં વધારો થાય છે.જમ્યા પછી ઈલાયચી ખાવા થી મોઢા ની દુર્ગંધ જતી રહે છે. પણ હા. ઈલાયચી ના વધુ સેવન થી શરીર માં એલર્જી પણ થઈ શકે છે.જો તમને high blood pressure ની તકલીફ છે તો ઈલાયચી ને ચા માં નાખી ને પીવા થી તેમા રાહત મળે છે.

ખરાશ

જો ગળામાં તકલીફ છે અને ગળામાં દુઃખાવો રહે છે, તો સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે નાની ઈલાયચી ચાવી ચાવીને ખાવ તથા હુફાળા પાણીમાં પીઓ.સોજોજો ગળામાં સોજો આવી ગયો હોય તો મૂળાના પાંદડામાં પાણીમાં નાની ઈલાયચી વાટીને સેવન કરવાથી ફાયદો થાય છે.ઉલટીમોટી ઈલાયચી ૫ ગ્રામ લઇને અડધા લીટર પાણીમાં ઉકાળી લો. જયારે પાણી ચોથા ભાગ નું રહે, ત્યારે ઉતારી લો. આ પાણી પીવાથી ઉલ્ટી બંધ થઇ જાય છે.જીવ ગભરાવોજો તમે બસ કે ગાડીમાં બેસો ત્યાંરે જીવ ગભરાય અને ચક્કર આવી રહ્યા હોય તો તરત જ તમારા મોઢામાં ઈલાયચી નાખી દો. તમને તરત જ રાહત મળશે.

ખાંસી

સર્દી-ખાંસી અને છીક થાય ત્યારે એક નાની ઈલાયચી, એક કટકી આદુ, લવિંગ તથા પાચ તુલસીના પાંદડા એક સાથે પાન માં મુકીને ખાવ.હેડકીની તકલીફ ક્યારેક ક્યારેક શરુ યહી જાય છે. ક્યારેક ક્યારેક તે અટક્યા વગર કેટલીય વાર સુધી આવતી રહે છે. તેવામાં ઈલાયચી નું સેવન ખુબ ફાયદાકારક બની શકે છે. ઈલાયચીમાં તે ગુણ હોય છે જે હેડકી ની તકલીફ માંથી છુટકારો અપાવે છે.

હ્રદય ના ધબકારાની ગતી સુધરે છે.

ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ રહેલા છે. સાથે સાથે તે જરૂરી મીંઠા નો ભંડાર ગણવામાં આવે છે. કોઈ પણ માણસ નું લોહી શરીરમાં રહેલ તૈલી અને ઉતકો નું મુખ્ય તત્વ છે પોટેશિયમ. ઈલાયચી દ્વારા તેની ખુબ જ પ્રમાણમાં પુર્તી થાય છે. તેનાથી માણસ નું લોહીની ગતી કાબુમાં રહે છે.

લોહીની ઉણપ ઓછી કરે છે

ઈલાયચીમાં રહેલ એક અગત્યનો ધાતુ એટલે કે તાંબુ. તે સિવાય તેમાં લોહાંશ, જરૂરી વિટામિન્સ જેવા કે રાઈબોફ્લાવિન, વિટામીન સી, અને નીયાસીન પણ રહેલા હોય છે. આ બધા તત્વો ને લાલ રકતકણો ઉત્પન કરવા તથા તેને વધારવામાં મહત્વનું ગણવામાં છે.

ઝેરીલા તત્વોને દુર કરે છે.

શરીર માંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દુર કરવામાં ઈલાયચી મદદ કર છે. આ ફ્રી રેડિકલ્સ નો પણ સામનો કરે છે. ઈલાયચી મેગ્નીજ નામના ખનીજનો પણ મોટો સ્ત્રોત છે. મેગનિજ થી એવા એન્જાઈમ્સ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સ ને નાશ કરીને ખાઈ જાય છે. તેમાં ઝેરીલા તત્વો ને શરીરની બહાર કાઢીને ફેકી દેવાની તાકાત હોય છે. જેનાથી શરીર કેન્સર જેવા મહા રોગો નો પણ સામનો કરવા માટે સક્ષમ બની જાય છે.

માથાનો દુખાવો

ઈલાયચી ના બીજ ને સારી રીતે વાટીને સુંધવાથી છીક આવે છે જેનાથી માથા નો દુખાવો દુર થઇ જાય છે.ફેફસાની તકલીફ નું નિદાનલીલી ઈલાયચી થી ફેફસામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. તેનાથી શ્વાસ લેવાની તકલીફ જેવી કે અસ્થમા, ખુબ જતાવ અને ખાંસી જેવા રોગો ના લક્ષણો માં ઉણપ આવે છે આયુર્વેદ માં ઈલાયચી ને ગરમ તાસીર ની માનવામાં આવે છે જે શરીર ને અંદર થી ગરમ કરે છે. તેથી બલગમ અને કફ બહાર નીકળીને છાતીને જકડાયેલી હોય તે ઓછી કરવામાં મદદ મળે છે.

એસીડીટી માં રાહત

શું તમે જાણો છો કે ઈલાયચી માં તેલ પણ રહેલું હોય છે. ઈલાયચી માં રહેલ ઇસેશીયલ ઓઈલ પેટની અંદર ની લાઈનીંગ ને મજબુત કરવામાં મદદરૂપ થાય છે. એસીડીટી માં પેટમાં એસીડ જમા થઇ જાય છે. તેનાથી પેટ ની લાઈનીંગ ક્ષતિગ્રસ્ત થઇ શકે છે.

પાચન ક્રિયા સારી કરે છે.

ક્યારેય એવું વિચાર્યું છે કે જમ્યા પછી ઈલાયચીને વરીયાળી ની સાથે જ કેમ ખાવામાં આવે છે? આમ તો ઈલાયચીમાં રહેલા તત્વ હજમ થવા ની કામગીરી ને ઝડપી બનાવવામાં મદદ થાય છે. ઈલાયચી પેટની અંદર લાઈનીંગ ની બળતરા ને શાંત કરે છે હ્રદયશોથ અને ઉબકા આવવા નો અહેસાસ ને દબાવે છે.

છાલા

મોઢામાં છાલા કે ચાંદી થઇ જાય ત્યારે મોટી ઈલાયચી ને જરૂરી વાટીને તેમાં વાટેલી મિશ્રી ભેળવીને જીભ ઉપર રાખો. તરત જ લાભ થઇ જશે.તરસ વધુ લાગે ત્યારેતરસ વધુ લાગે તો ચાર લીટર પાણીમાં ૨૫ ગ્રામ ઈલાયચી ના છોતરા ઉકાળીને જયારે પાણી અડધું રહે ત્યારે ઠંડું કરીને પીવા માટે ઉપયોગમાં લઇ લો. આ રામબાણ પ્રયોગ છે. આને હજમ માટે પણ ઉપયોગી છે.

About Admin

Check Also

પેઠા માંથી લોહી નીકળે છે તો કરીલો આ કાર્ય, તરતજ મળશે રાહત જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજે અમે તમારા ઘરે દવાઓ કાયમ બનાવીને તમે આયુર્વેદિક પદ્ધતિથી લાંબી લાંબી ચાંદા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *