આજ કરાઈ! આપણા જ શહેરમાં 1 રુપિયામાં મળી રહ્યુ છે 1 લીટર પુરુ પેટ્રોલ,જાણો કયું છે આટલું ઉદાર પેટ્રોલપંપ

0
143

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે .છેલ્લા એક મહિનામાં તો સો રૂપિયાને પાર થઈ ગયા છે આ પેટ્રોલના ભાવ. વચ્ચે થાણે , પેટ્રોલ પ્રતિ લીટર એક રૂપિયાના ભાવે મળે છે .હા તમને કદાચ સાચું નહિ લાગે પરંતુ આ સંપૂર્ણ રીતે સત્ય છે.

અહીં પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. કોઈએ સપના માં પણ વિચાર્યું નહીં હોય કે, એક રૂપિયામાં લિટર પેટ્રોલ મળતું હશે.હકીકતમાં ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ના જન્મદિવસ નિમિત્તે થાણેના કૈલાશ પેટ્રોલ પંપ 1 ₹ લિટર પેટ્રોલ આપવામાં આવી રહ્યું હતું.

1000 ગાડી મા આ રીતે પેટ્રોલ આપવામાં આવ્યું હતું .આ રીતે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કાઉન્સિલર આશા ડોંગરે અને સામાજિક કાર્યકર્તા સંદીપ ડોંગરે અને અબ્દુલ સલામે સસ્તા ભાવે પેટ્રોલ આપવાનું શરૂ કર્યું.પેટ્રોલ લેનારાઓ માં સૌથી વધુ ભીડ ટુ વ્હીલ ની હતી.

આ પહેલા સોમવારે સવારે દેશની મોટી ઓઈલ કંપનીઓએ સતત વીસમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૨૦.૫૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૦૪.૭૭ રૂપિયા છે.તમને જણાવીએ કે ગયા મહિને ઈડી એ ધારાસભ્ય pratap sarnaik ની 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસના જી-23 નેતાઓ ગુસ્સે થઈ ગયા છે.આપણે જણાવી દઈએ કે આ રીતે પેટ્રોલ અપાતા મોટી મોટી વાહનો ની લાઈનો લાગે એતો સ્વાભાવિક છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.