સૌરાષ્ટ્ર ની અમરેલી APMC માં બાજરાનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.અમરેલી માં બાજરા નો મહત્તમ ભાવ 2755 રૂપિયા છે.અમરેલી માં બાજરા નો સરેરાશ ભાવ 2755 રૂપિયા જ છે. રાજકોટ માં બાજરા નો મહત્તમ ભાવ 2150 રૂપિયા અને બાજરા નો સરેરાશ ભાવ 2750 રૂપિયા નોંધાયો છે.
અમદાવાદમાં કપાસનો મહત્તમ ભાવ 10050 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 8775 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીના મહત્તમ ભાવ 5800 રૂપિયા અને સરેરાશ ભાવ 5550 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 5680 રૂપિયા અને સરેરાશ ભાવ 5560 રૂપિયા નોંધાયો છે.
બનાસકાંઠા મગફળીનો મહત્તમ ભાવ 5475 અને સરેરાશ ભાવ 5350 રૂપિયા નોંધાયો છે.અમરેલીમાં ઘઉં નો મહત્તમ ભાવ 2170 રૂપિયા અને સરેરાશ ભાવ 2135 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉં નો મહત્તમ ભાવ 2105 રૂપિયા અને સરેરાશ ભાવ 1955 રૂપિયા નોંધાયો છે. દાહોદમાં ઘઉં નો મહત્તમ 2150 રૂપિયા અને સરેરાશ ભાવ 2140 રૂપિયા નોંધાયો છે.
અમરેલીમાં જુવાર નો મહત્તમ ભાવ 2925 રૂપિયા અને સરેરાશ ભાવ 2515 રૂપિયા છે. ભાવનગરમાં જુવાર નો મહત્તમ ભાવ 2100 રૂપિયા અને સરેરાશ ભાવ 1850 રૂપિયા છે. રાજકોટમાં જુવાર નો મહત્તમ ભાવ 1985 રૂપિયા અને સરેરાશ ભાવ 1985 રૂપિયા નોંધાયો છે.
જામનગરમાં બાજરા નો મહત્તમ ભાવ 2070 રૂપિયા અને સરેરાશ ભાવ 1885 રૂપિયા છે. દહેગામ માં બાજરા નો મહત્તમ ભાવ 2050 રૂપિયા અને સરેરાશ ભાવ 1975 રૂપિયા છે.સાવરકુંડલા માં બાજરા નો મહત્તમ ભાવ 2090 રૂપિયા અને સરેરાશ ભાવ 1870 રૂપિયા નોંધાયો છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.