બાજરા ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજ્ય ની આ માર્કેટિંગયાર્ડ માં બાજરા ના ભાવ બોલાયા એટલા જોરદાર કે…

0
444

ગયા વર્ષે વાતાવરણ ની અનિયમીતતા ના કારણે દરેક પાક નું ઉત્પાદન ખુબ જ ઓછું થયું હતું અને બીજી બાજુ પાકની માંગ વધારે હોવાને કારણે પાક ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતા.તો તમે જાણતા જ હશો કે, માર્કેટ યાર્ડમાં તમામ પાકોના ભાવમાં મોટો વધારો થઇ રહો છે જેથી ખેડૂતો ખુશ છે.

આપણે જાણીને ખુશી થશે કે APMC માં બાજરા ના ભાવ ખૂબ જ સારા નોંધાયા છે. વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ ની તો અહી બાજરા ના મહત્તમ ભાવ 2410 બોલાઈ રહ્યા છે જ્યારે સરેરાશ ભાવ 2205 નોંધાયા છે. મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં બાજરા ના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 2255 અને 2037 છે.

પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 2200 થી 2182 રૂપિયા ચાલી રહ્યા છે. પોરબંદર માં બાજરાના મહત્તમ ભાવ 1850 અને સરેરાશ ભાવ 1850 છે. દહેગામ માં બાજરાના મહત્તમ ભાવ 2425 અને સરેરાશ ભાવ 2390 છે.જસદણ માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 2400 થી 2150 રૂપિયા ચાલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં બાજરીના મહત્તમ ભાવ 2605 અને સરેરાશ ભાવ 2250 છે. અને જૂનાગઢ ની માંગરોળ માં બાજરાના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 2050 અને 2030 નોંધાયા છે. દાહોદ માં બાજરાના મહત્તમ ભાવ 2150 અને સરેરાશ ભાવ 2000 બોલાઈ રહ્યા છે.

ખેડૂત્તમિત્રો બાજરાના સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી નો માહોલ સર્જાયો છે. બાજરાના સંતોષકારક ભાવ મળી રહેતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ વર્ષે બાજરાના ભાવ સારા એવા નોંધાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ઉમટી છે.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલ ભાવ ક્વિન્ટલદીઠ પ્રમાણે આપેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.