તબિયત સારી થતા જ ભારતીય સ્ટાર ક્રિકેટર રિષભ પંતે ટ્વીટ કરીને આ બે વ્યક્તિનો માન્યો આભાર, કહ્યું એવું કે જાણીને…

0
202

મિત્રો ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટ રિષભ પંત નો 30 ડિસેમ્બરના રોજ કાર એકસીડન્ટ થયું હતું અને આ ઘટનામાં તેઓને ખૂબ જ ઈજા પહોંચી હતી જેના બાદ ઘુટણની લીગામેન્ટ સર્જરી મુંબઈના કોકીલાબેન હોસ્પિટલમાં થઈ અને આપને મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેઓએ પહેલીવાર એક્સિડન્ટ બાદ રિએક્શન

આપ્યું છે.મિત્રો તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે હું બીસીસીઆઈ નો આભાર માનું છું અને પોતાની હેલ્થની પણ અપડેટ આપી રહ્યા છે. આ પોસ્ટ બાદ તેને વધુ એક ટ્વીટ કહ્યું જેમાં તેને એ લોકોનો પણ આભાર માન્યો જે હોય તેમને એક્સિડન્ટ સમયે મદદ કરી અને તેમને સમયસર હોસ્પિટલ પર દાખલ કર્યા હતામિત્રો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર

ક્રિકેટર એવા રિષભ પંતે ટ્વિટ કરીને જણાવ્યું કે બની શકે કે હું વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિનો આભાર માની ન શકું પરંતુ મારે આ બે નાયકોનો સ્વીકાર કરવા જોઈએ જેમને મારી દુર્ઘટના સમયે મદદ કરી અને સુનિશ્ચિત કર્યું કે હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચું. તેઓએ કહ્યું કે રજત કુમાર અને નીશું કુમાર ધન્યવાદ હું હંમેશા આપણું આભારી અને

રૂણી રહીશ.આપને જણાવી દઈએ કે રિષભ પંતે સૌથી પહેલું ટ્વીટ કરતા કાર એકસીડન્ટ વખતે એ લોકોને ધન્યવાદ કર્યો જે હોય તેમનો જીવ બચાવ્યો અને તે લોકોને ધન્યવાદ કર્યો જેમને તેઓને સાજાત થવા માટેની દુવાઓ કરી છે સાથે જ તેઓએ પોતાની હેલ્થ અપડેટ પણ આપ્યું છે ત્યારે હવે મિત્રો ટૂંક જ સમયમાં રિષભ પંત પણ સાજા નવરા થઈ જાય તેવી આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.