ભારત ના સૌથી ધનીક વ્યકિત એવા મુકેશ અંબાણીએ આ વ્યકિત ને 1500 કરોડ નું ઘર આપ્યું ભેટ માં,અહેવાલ વાંચીને તમે…

0
308

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર પ્રત્યે નો બેહદ પ્રેમ કોઈથી અજાણ્યો નથી. તેમના પત્ની નીતા અંબાણી અને ત્રણેય સંતાન નું મુકેશ અંબાણી ખૂબ જ ધ્યાન રાખે છે. જોકે મુકેશ અંબાણી ફક્ત પરિવાર જ નહીં પરંતુ તેમની આજુબાજુ અને વફાદાર લોકો નુ પણ ધ્યાન રાખે છે. એક સુંદર કિસ્સો સામે આવ્યો છે.

અંબાણીની કંપની માં વર્ષોથી કામ કરતા એક વ્યક્તિને મુકેશ અંબાણીએ એક ફ્લેટ નહીં પરંતુ,1500 કરોડ રૂપિયાની આખી 22 માળ ની બિલ્ડિંગ ગિફ્ટ કરી છે. 22 માળની આ લક્ઝરિયસ ઘર મા દુનિયા ના તમામ એશોઆરામ હાજર છે.અને આપણે સાથે જણાવીએ કે અંબાણી પરિવાર નું નામ સાંભળતા જ આપણા મનમાં ઘણી બધી ઉત્સુકતા જાગતી હોય છે.

આપણને તેમના વિશે અવનવી વાતો સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. ત્યારે આજે તેમના વિશે આવી જ એક રોચક જાણકારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અંબાણી પરિવાર ખૂબ જ લક્ઝરિયસ રીતે પોતાની જિંદગી જીવે છે. તેઓને નાની-મોટી વસ્તુઓ ક્યાં પસંદ પડે છે! તેઓની જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ પણ દેશ-વિદેશથી આવતી હોય છે.

ખૂબ જ શાહી જીવન જીવવાની સાથે તેઓ પોતાની ગુજરાતની સંસ્કૃતિ પણ જાળવી રાખે છે. તેઓ તમામ રીતરિવાજો અને સંસ્કૃતિઓ બખૂબી નિભાવે છે. વૈભવતા ની સાથે સાથે જ્યારે સંસ્કાર પણ હોય ત્યારે તેની વાત જ નિરાળી કહેવાય.તેમને તેમના પિતા એ આપેલા સંસ્કાર આજે પણ દેખાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.