માતા ના ગર્ભ માં રહેલું બાળક દીકરો છે કે દીકરી? પાંચ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આ રીતે જાણો

0
597

જે સમય કોઇ મહિલા ગર્ભવતી બને છે તે સમયે તેમના જીવનનો સૌથી આનંદમય સમય હોય છે. આ ઉપરાંત દરેક મહિલાઓને મગજના એક જ પ્રશ્ન ઉદભવતો હોય છે .તે લોકોને જાણવુ હોય છે કે ,તેનું થનારુ બાળક દીકરો હશે કે દીકરી ???તેમજ ભારતની અંદર ગર્ભમાં રહેલું નવજાત નું લિંગ જાણવું એ સંપૂર્ણ રીતે ગેરકાનૂની છે તમને જણાવીએ કે ,ભારતમાં સખત કાયદા કાનુન વ્યવસ્થા કરવામાં આવી છે એમાં જો તમે આવું કરો તો તમને જેલ ની સજા પણ થઇ શકે છે.

આ ઉપરાંત તમને જણાવીએ કે સામાન્ય રીતે પોરબંદર મોટો થઇ રહેલા બાળકની તપાસ માટે મેડિકલ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે છે .પરંતુ ગર્ભવતી મહિલાઓને દીકરો છે કે દીકરી તેને લઈને ઘણી બધી સમાજની અંદર માન્યતા ઊભી થાય છે. આજે અમે તમને એક અનોખી વાત જણાવી રહ્યા છીએ ઝારખંડ ની અંદર એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં તમે કોઈ પણ પ્રકારનો ખર્ચો કર્યા વગર જાણી શકો છો કે ,ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી.

ઝારખંડ ની અંદર લોહરદગા પાસે ખોખરા ગામ ની અંદર એક પર્વત આવેલો છે. જે ગર્ભની અંદર રહેલા બાળકનું લિંગ જણાવે છે તમને જણાવીએ કે આ પર્વતનો આકાર ચંદ્રકાંતા ની આકૃતિ જેવો બનેલો છે આ જગ્યા વિષે એવી માન્યતા રહેલી છે કે જો કોઈ ગર્ભવતી મહિલા એક નિશ્ચિત દુરીથી આ ચંદ્રની ઉપર પથ્થર મારે તો ગર્ભની અંદર રહેલા બાળકના લિંગ વિશે જાણી શકાય છે.

ઉદાહરણ તરીકે પથ્થરા ચંદ્રની આકૃતિ ની વચ્ચોવચ થઈને જાય છે તો દીકરો હશે .અને જો પથ્થર ચંદ્રની આકૃતિ ની બહાર નીકળી જાય તો દીકરી હશે.મિત્રો હજુ પણ આજના સમાજની અંદર આવી રૂઢિચુસ્ત માન્યતાઓ રહેલી છે. અંદાજે 400 વર્ષ પહેલાની આ જૂની માન્યતાઓ છે .આપને જણાવીએ કે નાગવંશી રાજાઓના શાસન કાળથી આ માન્યતાઓ ચાલી આવે છે.

અહીંના લોકોનું કહેવું એમ છે કે છેલ્લા 400 વર્ષથી આ રહસ્યમય પર્વત લોકોને તેમની ભવિષ્યની વાતો જણાવતો આવી રહ્યો છે.ભારતમાં બાળકના લિંગ વિશે તપાસ કરાવવી એ એક દંડનીય ગુનો છે.અમે તમને જણાવીએ કે ,મિત્રો આપણે આવું ક્યારેય કરવું જોઈએ નહીં અને જો કોઈ વ્યક્તિ કરતી હોય તો તેમને આ ગુનો કરતા અટકાવવા જોઈએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.