Breaking News

જાહનવી કપૂરે પેહરી લીધો એટલો ટાઈટ ડ્રેસકે તસવીરો જોઈ તમે પણ બોલી ઉઠશો……

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની કેટલીક તસવીરો સોશીયલ મીડિયામાં શેર થઈ છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે,

પરંતુ ડ્રેસ ખૂબજ ટાઇટ હોવાના કારણે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને ગંદી કમેન્ટ્સ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, જાહન્વી કપૂર એક મેગઝીનની લૉન્ચ ઈવેન્ટમાં ગઈ હતી. આ દરમિયાન તે સફેદ જીન્સ સાથે ઓફ શોલ્ડર ટૉપમાં હતી. સાથે-સાથે ખુલ્લા વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.ફોટોઝમાં જાહન્વીનું ઓફ શોલ્ડર ટૉપ ખૂબજ ટાઇટ લાગી રહ્યું છે, જેના કારણે તે સોશીયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ.

જાહન્વીના ડ્રેસ અંગે ઘણા લોકોએ ગંદી કમેન્ટ્સ કરી. એકે તો લખ્યું: કઈં નહીં તો પોતાની સાઇઝની તો પહેરતી.તો બીજાએ લખ્યું, “એવું લાગી રહ્યું છે કે, નાની બહેનનો ડ્રેસ પહેરીને આવી છે.” તો એક વ્યક્તિએ લખ્યું, “જો આ ટૉપ તારી સાઇઝનું નહોતુ તો તારે પહેરવું જ નહોતું જોઇતું.સાથે-સાથે એક વ્યક્તિએ તો એવી પણ રિક્વેસ્ટ કરી કે, પ્લીઝ તમે એવા જ ડ્રેસ પહેરો, જે તમારા પર સારા લાગે.

આ જ રીતે સંખ્યાબંધ યૂઝર્સ કમેન્ટ્સ કરી હતી. જોકે, આ કમેન્ટ્સની સાથે કેટલાંક એવા પણ યૂઝર્સ હતાં, જેમણે જાહન્વીનાં વખાણ કર્યા હતાં. એકે લખ્યું, “પહેલીવાર આટલી સુંદર લાગી રહી છે.ઈવેન્ટ પતાવીને જાહન્વી કપૂર સીધી જીમ જવા રવાના થઈ હતી. જ્યારે તે જીમ આગળ કારમાંથી ઉતરી ત્યારે તેણે હાઈ હિલના સેન્ડલ હાથમાં પકડ્યાં હતાં અને હાથમાં જીમની બેગ હતી. કારથી જીમ જવાના રસ્તે તે ખુલ્લા પગે જ ગઈ હતી.

જાહન્વીના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો, તે રાજકુમાર રાવ સાથે ‘રૂહી અફ્ઝા’માં બહુ જલદી જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ગુંજન સક્સેનાની બાયોપિક તથા ફિલ્મ ‘તખ્ત’ પણ છે.જાહ્નવી કપૂર પોતાના ફેશન સેંસના લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે. થોડા ઓછા સમયમાં તેમને ફેશનની બાબતમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. જાહ્નવી કપૂરે તાજેતરમાં પોતાના ફોટોશૂટની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,

જેને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ તસ્વીરોમાં જાહ્નવી કપૂર ટ્રેડીશનલ લુકમાં સુંદર જોવા મળી રહી છે.તે યેલો અને ગ્રીન કલરના લેહંગામાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. લેહંગાની સાથે તેને ઈયરિંગ્સ પહેરી છે જે તેમની સુંદરતાને વધારતી જોવા મળી રહી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, બોલીવુડમાં આ દિવસોમાં ખુબ પાર્ટીઓ ચાલી રહી છે.

જયારે એક તરફ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની વેડિંગ પાર્ટી થઈ તો જયારે બીજી તરફ સલમાન ખાન પણ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. પરંતુ, ગઈ રાત્રે જાહ્નવીએ ઘણા સ્ટાર્સની સાથે મળી પાર્ટી કરી હતી. જેમાં તે ગ્રીન અને યેલો લેહંગાની પહોંચી હતી.વર્કફ્રંટની વાત કરીએ તો જાહ્નવીએ ગયા વર્ષે ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મમાં તેમની સાથે ઇશાન ખટ્ટર જોવા મળ્યા હતા. જયારે, હવે જલ્દી તે કરણ જૌહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. તેના સિવાય તે ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોશે.જાહ્નવી કપૂર ની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે.

જાહ્નવી કપૂરએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ જલદી આવી રહી છે નેટફ્લિકસ પર. તને જણાવી દઇએ કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ ફિલ્મનું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં જાહ્નવી કપૂર એક પાયલોટના લુકમાં જોવા મળી હતી, આ ઉપરાંત અત્યારે જે જાહ્નવી કપૂરએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે તેમાં પણ પ્લેન ઉડાવતી જોવા મળી રહી છે. ગુંજન સક્સેના દેશની પહેલી એરફોર્સ મહિલા ઓફિસર છે જેની જિંદગી પર આ ફિલ્મ બનવા જઇ રહી છે અને જાહ્નવી કપૂર કપૂર ફિલ્મમાં તેમનો રિલ પ્લે કરી રહ્યા છે.

1999માં થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન સાહસ અને બહાદુરીનું કામ ગુંજન સક્સેનાએ કર્યું હતું જેના માટે તેમને ભારત સરકાર દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરી ચૂકી છે. જાહ્નવી કપૂરએ આ ફિલ્મ માટે જોરદાર મહેનત કરી છે. આ ફિલ્મ માટે તેમણે પોતાના લુકથી માંડીને પર્સાનાલિટી પર ખૂબ કામ કર્યું છે. ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’માં જાહ્નવી કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી જોકે તેમના પિતા અને અંગદ બેદી તેમના ભાઇના રોલમાં જોવા મળશે.

શરણ શર્મા ગુંજન સક્સેનાનું નિર્દેશન કરી રહ્યા છે. તો બીજી તરફ કરણ જોહર ફિલ્મને પ્રોડ્યુસર કરી રહ્યા છે. કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં જાહ્નવી કપૂરએ ફિલ્મ ‘ધડક’થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. તમને જણાવી દઇએ કે ગુંજન સક્સેના પહેલાં 13 માર્ચને રિલીઝ થવાની હતી અને પછી 24 એપ્રિલ 2020ને તેની રિલીઝ ડેટ આવી પરંતુ લોકડાઉનના લીધે આ સિનેમાઘરો તરફ જઇ રહ્યા નથી ત્યારે હવે જોવાનું એ છે કે નેટફ્લિક્સ પર આ ફિલ્મ કેટલા દિવસ રિલીઝ થાય છેજાહ્નવી કપૂર બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાથી એક છે.

‘ધડક’થી ઈન્ડસ્ટ્રીઝમાં પર્દાપણ કરનારી જાહ્નવી હવે ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોવા મળશે. હાલમાં તેણે એક ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન કહ્યું કે, તેવા રોલ વધુ હોવા જોઈએ જે મહિલાઓના બેબાક ભાગને દેખાડે, જેમ કે કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન. તે પૂછવા પર કે એક્ટિસમાં સૌથી વધુ શું પસંદ છે, જાહન્વીએ કહ્યું, ‘કેમેરાની સામે રહેવા પર મને ખુશીનો અનુભવ થાય છે. મને ટ્રાવેલ કરવું અને કામ દરમિયાન મળતો અનુભવ ખુબ પસંદ છે.

About bhai bhai

Check Also

“લગાન” મૂવીની આ હિરોઈન હવે લાગે છે ખુબજ હોટ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો અને અભિનેત્રીઓ છે જેમણે બોલીવુડમાં પહેલી ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *