Breaking News

જાણો એક એવી રાણી વિશે જે અનેક લોકો સાથે બાંધી ચુકી છે શારીરિક સંબંધ, જે પણ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધે તરતજ તેને મોત ની સજા આપી દીધી.

મિત્રો, તમે દેશ અને વિશ્વના ઘણા રાજાઓ અને સમ્રાટોનું શાસન અને તેમની સાથે સંબંધિત રસપ્રદ વાતો સાંભળી હશે. તમે રાજાઓના શાહી શોખ વિશે પણ સાંભળ્યું હશે, કયા રાજાની ઘણી રાણીઓ હતી, પરંતુ આ વાર્તામાં અમે તમને રાજા નહીં, રાણીના શોખ વિશે જણાવીશું, જેની ક્રિયાઓ તમને આશ્ચર્યચકિત કરશે. .

હા, મિત્રો, ઇતિહાસના પુસ્તકોમાં ઉલ્લેખિત તે રાણીનું નામ એંજિંગ મ્બેન્ડે છે.રાણી અંજીંગા ખૂબ જ તીક્ષ્ણ મનની એક દ્વેષ રાણી હતી. સત્તાના લોભમાં તેણે પોતાના ભાઈઓને પણ મારી નાખ્યાં. તેણીએ રાજ્ય પર ખૂબ ક્રૂરતા સાથે શાસન કર્યું. ચાલો તમને જણાવી દઈએ કે એન્જીંગા મંબેડે પોર્ટુગીઝ અને તેના પોતાના લોકોના પડકારોનો સામનો કરતી વખતે એનડોંગ્સની પહેલી રાણી બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

મિત્રો, તમને એ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે કે પ્રત્યેક વ્યક્તિ જેની સાથે શારીરિક સંબંધો ધરાવે છે, તેણે તેને જીવંત બાળી નાખ્યો. પુસ્તકોમાં વર્ણવવામાં આવ્યું છે કે રાણી જ્યારે કોઈ પુરુષ સાથે સંબંધ બાંધવા માંગતી હતી, ત્યારે તે બંને પુરુષો સાથે મળીને લડતી હતી. દરેક માણસ કે જેણે તેના હરીફને મારી નાખ્યો, રાણીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.આ પછી, તેણીએ સંબંધ બાંધનાર યુવકને સળગાવી અને હત્યા કરી હતી. આ રીતે, ન તો યુદ્ધ જીતનાર માણસ જીવંત રહી શક્યો ન તો હારનાર. એવું કહેવામાં આવે છે કેજિંગની આ શૈલી રાણી અનુસાર ક્રૂરતાથી ભરેલી હતી.

જાણો અન્ય સ્ટોરી.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને એવા જ એક કિસ્સા વિશે હું તમણે વાત કરવા જઈ રહ્યો છું અને જેમાં કિસ્સો છે યુ.એસ.ના ફ્લોરિડા શહેરમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને જ્યાં જણાવવામાં આવ્યું છે કે જેમાં 16 થી 17 વર્ષની વયના પાંચ છોકરાઓને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવી હતી અને આ મહિલા 2 યુવકો સાથે સબંધ બાંધ્યા છે અને આ મહિલા પર આરોપ છે કે તે છોકરાઓને તેના બહાને તેની સાથે સેક્સ માટે તેના ઘરે બોલાવે છે અને ત્યારબાદ તેમી સાથે આવું કાર્ય કરતી હતી અને 40 વર્ષીય મહિલાની પુત્રીએ પોલીસને તેની માતાને આવું કરતા જોવા જણાવ્યું છે અને જેની વાત અહીંયા કરવામાં આવી છે.

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં એક મહિલાની વાત કરવામાં આવી છે અને આ મહિલા આવું કાર્ય કરતી હતી ત્યારબાદ એવું પણ કહેવામાં આવે છે કે ફ્લોરિડામાં રહેતી 40 વર્ષીય જેમી યરે બાથરૂમમાં કેટલાક કામના બહાને બંને છોકરાઓને હોમ પાર્ટીમાં બોલાવી અને પછી તેણીને તેના રૂમમાં લઈ ગઈ અને ત્યારબાદ તેની સાથે મસ્તી કરવા લાગી હતી અને તેમજ તેણી આ યુવકને સ્પર્શ કરતી રહેતી હતી અને તેની સાથે તે આ યુવક સાથે આવું કાર્ય કરતી હતી.

તેની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે આ મહિલાએ છોકરાને કહ્યું કે તેની પાસે બાથરૂમમાં કામ છે અને તેમજ તે તેની મદદ માટે આવ્યો હતો અને ત્યારબાદ આ યુવતી તેને બાથરૂમમાં લઈ ગઈ હતી અને ત્યાં ગયા પછી તે મહિલા તેને બાથરૂમની જગ્યાએ રૂમમાં લઈ ગઈ અને તેને ઓરડામાં લઈ જતા તેણે છોકરાના કપડા ઉતારી અને તેને ઓરલ સેક્સ આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ આ મહિલાએ યુવકને પકડી લીધો હતો તેમજ આ મહિલાએ બીજા છોકરાને પણ ઉમેર્યો અને આ બંનેની ઉંમર 16-17 વર્ષ છે તેવું જણાવવામાં આવ્યું છે.

ઘણીવાર આ મહિલા આવું કરતી હતી અને તેમજ તે આ છોકરાઓ મહિલાના ઘરેથી આવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો મહિલાની ધરપકડ કરી હતી અને જ્યારે આ બંને છોકરાઓ ઉપરાંત ત્રણ વધુ છોકરાઓએ પોલીસને જેમી સાથે સેક્સ માણવાનું કહ્યું હતું અને ત્યારે જ તેમણે કહ્યું હતું કે જેમીએ તેને ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સામે તેના કપડા ઉતારી દીધા અને ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે તેણે સંબંધ બાંધવાનું કહ્યું અને જબરજસ્તી તેની સાથે આવું કર્યું હતું.

તેમજ એવું કહેવામાં આવ્યું છે કે પોલીસે પાંચ સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ મહિલાની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને જેલમાં મોકલી આપ્યો છે અને તેમજ જેમીની પુત્રીએ પોલીસ સમક્ષ પણ કબૂલાત કરી છે કે તેની માતાએ સગીર છોકરાઓને ઓરડામાં રાખીને તેમની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે પોતે આ ઘટના ઘણી વખત જોઇ ચૂકી છે તેવું જણાવવામાં આવ્યું છે.

૧૯ વર્ષની અપરિણીત પુત્રી સાથે દુષ્કૃત્ય આચરીને ગર્ભવતી બનાવનાર ૬૩ વર્ષના વૃદ્ધ હવસખોર પિતાને બુધવારે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં પુરાવા એકત્રીત કરી રહેલી મકરપુરા પોલીસે આરોપીની પત્ની અને બે સંતાનોના નિવેદન લીધા ત્યારે પત્નીએ સ્પષ્ટ લખાવ્યું હતું કે, હાં મારાં પતિ આવું કૃત્ય કરી શકે છે. કારણ કે ભૂતકાળમાં તેમણે બે મહિલા અને એક યુવતી સાથે પણ કુકર્મ કર્યુ હતું. જે તે વખતે પોલીસ ફરિયાદ ન થાય તેવાં પતિ તરફથી પ્રયાસ થયાં હતાં. તે બાબતથી હું વાકેફ છું. પીડિતા સિવાય અન્ય બે સંતાનોએ પણ હવસખોર પિતા સામે નારાજગી વ્યક્ત કરીને માતાનાં નિવેદનને સમર્થન આપ્યુ હતું.

મકરપુરા પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે પ્રોપર્ટીના પાયા વગરના કારણો આગળ ધર્યા હતા અને સને ૨૦૧૨માં એક વખત જ્યારે પુત્રી સગીર વયની હતી ત્યારે ઘરે એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ હોવાનો એકરાર કર્યો હતો. હવસખોર પિતા સામે દુષ્કર્મનો ખુલ્લો આરોપ લગાવનાર ૧૯ વર્ષની અપરિણીત પુત્રી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનાં ઉદરમાં રહેલા ૪ માસના ગર્ભનું શું ? પીડિતા બાળકને જન્મ આપશે કે પછી ગર્ભપાત કરવા માટે કોર્ટની મંજૂરી લેશે ? તે અંગે કોઈ જવાબ પોલીસ પાસે નથી.

આરોપીનાં પત્નીએ પોલીસ નિવેદનમાં એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે, લગભગ ૨ દાયકા પહેલા મારાં પતિએ બે મહિલાઓ અને એક યુવતી સાથે પણ દુષ્કૃત્ય આચર્યુ હતું. પોલીસ ફરિયાદ ન થાય તે માટે મારાં પતિ તરફથી પ્રયાસો થયાં હતાં. આ બધી બાબતોથી હું વાકેફ છું. એટલે મારાં પતિ અમારી પુત્રી સાથે દુષ્કર્મ ગુજારી શકે છે.

સુરતમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતમાં પરિણીત મહિલાને વ્યાજખોરોએ આપેલા રૂપિયાના બદલામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાને વ્યાજના રૂપિયા માટે બોલાવી તેને ઘેની પ્રદાર્થ પીવડાવી હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. અમરોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું સમગ્ર મામલો,અમરોલી વિસ્તારમાં આવેલા મોટા વરાછામાં રહેતી 30 વર્ષીય મહિલાનો તેની બહેનના ઘરે આવતા જતા રાજેશ નામનો વ્યક્તિ પરિચય થયો હતો. મહિલા સાથે રાજેશે ધીમે ધીમે મિત્રતા કેળવી હતી અને મહિલાને બ્યુટી પાર્લર ખોલાવનું હોઈ તેને રૂપિયાની જરૂર હોઈ રાજેશે તેને વ્યાજે 5.50 લાખ રૂપિયા આપી મદદ કરી હતી. પણ રાજેશની દાનત આ પરિણીત મહિલા પર ખરાબ હોઈ તેણે તેની મજબૂરી જોઈ તેને રૂપિયા આપ્યા હતા.

રાજેશને મહિલા સમયસર વ્યાજ ચૂકવતી રહેતી હતી પરંતુ એક દિવસ તેને રાજેશ વ્યાજની વાત કરવી હોઈ કતારગામ વિસ્તારમાં બોલાવી હતી અને ત્યાં કારમાં બેસાડી હતી ત્યાં તેને કોલ્ડડ્રિન્કસ પીવા આપ્યુ હતું અને તેમાં ઘેની પ્રદાર્થ પીવડાવ્યું હતું. બાદમાં મહિલાને વરાછાની એક હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ તેણે તેને ધમકી આપી કે જો તે આ અંગે કોઈને કહેશે તો તે વાત તેના પતિને કહી દેશે અને તેને બદનામ કરી નાખશે. એટલું જ નહીં તેના પિતાને જાનથી મારી નાખશે તેની દીકરીને પણ ઊંચકી જશે, મહિલાએ ગભરાઈ અને ઈજ્જત જવાની બીક અને ધમકીથી કોઈ ને કઈ પણ કીધું નહીં.

મહિલા ડરી જતા આરોપીની હિંમત વધી મહિલાએ કોઈ ને વાત નહીં કેહતા આરોપીની હિંમત વધી ગઈ અને તે એ જ વાતની વારંવાર ધમકી આપી તેને અલગ અલગ જગ્યાએ ધમકી આપી તેની પર દુષ્કર્મ આચારતો રહ્યો. આટલેથી અટકાતા નહી તે નરાધમ મહિલાના પાર્લર પર જઈ ત્યાં હંગામો કરતો ત્યાં તેના પાર્લર બહાર બેસી તેને હેરાન પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી હેરાન પરેશાન કરતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીની શોધ કરી છે.

About bhai bhai

Check Also

ત્રેતા યુગ માં પણ હતો આ વ્યક્તિ પાસે મોબાઈલ,વૈજ્ઞાનિકો એ પણ માન્યું..શુ તમને ખબર છે કોની પાસે હતો?…

ત્રેતા યુગ માં પણ શુ ? મોબાઇલ યંત્રો હતા. વિજ્ઞાનિક નો દાવો છે જાણો આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *