Breaking News

જાણો હાલમાં શુ કરે છે આ કલાકાર જે રાતોરાત જ થઈ ગયો હતો ગાયબ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ૨૦ ફેબ્રુઆરીના દિવસે જીયા ખાન કે જેણે વર્ષ ૨૦૧૩માં આત્મહત્યા કરી લીધી હતી. તેના આત્મહત્યા કરવા પાછળ અભિનેતા આદિત્ય પંચોલીના દિકરા સુરજનું નામઆવ્યું હતું. જીયાનો જન્મ ૨૦ જુન ૧૯૮૮માં અમેરિકાના ન્યુયોર્કમાં થયો હતો. જીયાની સાથે સાથે બોલીવુડ અને ટેલીવુડના એવા કેટલાક કલાકારો છે જેમના મૃત્યુ પર આજે પણઆપણે વિશ્વાસ નથી કરી શકતા આવો તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીએ.

સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ લગાન અને સ્વદેશમાં પોતાની કલાકારીથી લોકોને ઈમ્પ્રેસ કરનાર રાજેશ વિવેકની. વર્ષ ૨૦૧૬માં તેમનું મૃત્યુ અચાનક આવેલ હાર્ટએટેકથી થયું હતું. તેસમયે તેમની ઉંમર ફક્ત ૬૬ વર્ષની હતી. તેમને ચાલુ શુટિંગ દરમિયાન તેમને એટેક આવ્યો હતો. પણ તેમની એક્ટિંગ એ આજે પણ લોકો યાદ કરે છે. ઉત્તરપ્રદેશમાં 31 જાન્યુઆરી 1949ના રોજ જન્મેલા રાજેશે જૌનપુરથી એમએ કર્યું અને પછી દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી થિયેટરની તાલીમ લીધી. તેઓ મૂળરૂપથી થિયેટર અભિનેતા હતા.

રાજેશે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ જુનૂનથી કરી હતી આ પછી તેઓએ સિરિયલ મહાભારતમાં શ્રી વેદવ્યાસની ભૂમિકાથી શરુ કરી હતી. આ પછી તો તેમને ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે.મહાભારત સિવાય નાના પડદા પર અઘોરી, ભારત એક ખોજ જેવી સીરિયલમાં પણ તેમને પોતાની છાપ છોડી હતી. આ સિવાય તેમને મોટા પડદાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

હોરર ફિલ્મ વિરાનામાં રાજેશ વિવેકે વૃદ્ધ તાંત્રિકની ભૂમિકા ભજવી હતી, જેમાં પણ તેમને નોંધનીય સફળતા મળી હતી. તેમને ફિલ્મ લગાનમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય શાહરુખ ખાન સ્ટાર ફિલ્મ સ્વદેશમાં તેમને એક ટપાલીની ભૂમિકા ભજવી હતી.રાજેશ વિવેકે બોલિવૂડની બીજી ફિલ્મો જેવી કે ત્રિદેવ, અગ્નિપથ, રામ તેરી ગંગા મેલી અને કચ્ચે ધાગે, બંટી ઓર બબલી, સન ઓફ સરદાર, ઢીંશ્ક્યાંઉ જેવી 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

સદાશિવ અમરાપુરકર લોકો તેમને પોતાના નામથી ઓછા અને અભિનયથી વધારે ઓળખે છે. તેમણે બોલીવુડમાં વિલનથી લઈને કોમેડિયન જેવા અનેક રોલ પ્લે કર્યા છે. તમનેજણાવી દઈએ કે ૨૦૧૪માં તેમનું મૃત્યુ ફેફસાના કેન્સરને લીધે થયું હતું, ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. તેમને ૯૦ના દશકમાં ઘણી હીટ ફિલ્મો આપી હતી જેમાં એક ગોવિંદા અનેચકી પાંડે સાથે “આંખે” ફિલ્મ પણ કરી હતી. 1991 માં સડક માટે તેને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો – આ એવોર્ડની સ્થાપના પ્રથમ વખત થઈ હતી. નકારાત્મક ભૂમિકાઓ ઉપરાંત, તેમણે સહાયક ભૂમિકાઓ અને પછીથી, હાસ્ય ભૂમિકાઓ ભજવી. તેણે રણજી ટ્રોફીમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યું હતું.

જીયા ખાને વર્ષ ૨૦૧૩માં ગળામાં ફંદો લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે ગજની, હાઉસફુલ અને નિશબ્દ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની આત્મહત્યા પાછળ તેના બોયફ્રેન્ડનીસઘન તપાસ કરવામાં આવી હતી.બોલીવુડના જાણીતા મ્યુઝીક કમ્પોઝર અને સિંગર આદેશ શ્રીવાસ્તવનું મૃત્યુ બહુ અચાનક હતું તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર ૫૧ વર્ષની જ હતી. તેમનું મૃત્યુ પણ કેન્સરના કારણે જથયું હતું. આદેશે ૧૦૦ થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે.૨૦૧૬માં ફેમસ ટીવી સીરીયલ “બાલિકા વધુ” માં આનંદીનો રોલ નિભાવનાર પ્રત્યુષા બેનર્જીએ પણ પોતાની જાતને ફંદો લગાવીને આત્મહત્યા કરી હતી. બાલિકા વધુ સીરીયલથી તે ઘરેઘરે જાણીતી હતી હતી. તેમના આવા અચાનક મૃત્યુથી તેના ચાહકો શોકમાં હતા.

નિર્મલ પાંડે ના ખૂંખાર અંદાજને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. તેમણે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ કરેલ છે. અમુક ફિલ્મોમાં તેમણે ગોવિદા સાથે મિત્રતાના કિરદાર પણ ભજવતા જોવામળ્યા છે. વર્ષ ૨૦૧૦માં જયારે તેઓ ૪૭ વર્ષના હતા ત્યારે તેમની મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ હાર્ટએટેકના કારણે થયું હતું. નિર્મલ પાંડે (10 ઓગસ્ટ 1962 – 18 ફેબ્રુઆરી 2010) એક હતી ભારતીય બોલીવુડ અભિનેતા છે કે જેઓ વિક્રમ મલ્લાહ તરીકે તેઓ પોતાની ભૂમિકા માટે જાણીતી હતી શેખર કપૂર ‘ઓ ડાકુ રાણી એક ચિત્રણ માટે, દૂરદર્શન સિરીઝ હાતિમ માં (1994), અને દજ્જલ વિષમલિંગી માં વિસ્તાર ( 1996) જેના માટે તેણે ફ્રાન્સમાં ટ્રેન ટૂ પાકિસ્તાન (1998) અને ગોડમધર (1999) માં સર્વશ્રેષ્ઠ અભિનેતા વાલેંટીનો એવોર્ડ જીત્યો. તેમણે મલયાલમ મૂવી દુબઇ (2001) માં મામૂટીની સામે કિશન ભટ્ટની મુખ્ય વિરોધી ભૂમિકા ભજવી હતી.

બંદિની જેવી સીરીયલમાં પાવરફૂલ રોલ કરનાર રસિકા જોશીના મૃત્યુ પર પણ લોકોને વિશ્વાસ નહોતો થતો. વર્ષ ૨૦૧૧માં તેમનું મૃત્યુ એક બીમારીથી થયું હતું. આ બીમારીમાં લોહીનોપ્રવાહ અટકી જાય છે અને તેનાથી હાડકાંઓમાં ખતરનાક સંક્રમણ થાય છે. તમને જણાવી દઈએ કે રસિકા જોશીએ ભૂલ ભુલૈયા, માલામાલ વીકલી અને એક હસીના થી જેવાપિક્ચરમાં પણ કામ કરેલ હતું. રસિકાનો જન્મ મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેના લગ્ન ડિરેક્ટર અને અભિનેતા ગિરીશ જોશી સાથે થયા હતા.

રસિકા જોશી 12 સપ્ટેમ્બર 1972 – 7 જુલાઈ, 2011 મરાઠી અને હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી હતી. મરાઠી થિયેટર અને ઉજવવામાં ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, તેમણે માટે જાણીતી હતી મહારાષ્ટ્રીયન રોલપ્લે માં બોલિવૂડની ફિલ્મો.તમને પેલી રસનાની એડ યાદ હશે ને જેમાં રસના ગર્લ આવતી હતી? હા એ બાળકી તરુણી. તેના મૃત્યુથી પણ અનેક લોકોને ધક્કો લાગ્યો હતો. વર્ષ ૨૦૧૨માં નેપાળના એક પ્લેન ક્રેસમાંતેનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં તેની સાથે તેની માતાનું પણ મૃત્યુ થયું હતું.

જસપાલ ભટ્ટી ટીવીનું બહુ જાણીતું નામ છે. આજે પણ તેમને ભૂલી નથી શકયા. તેમને કોમેડીના કિંગ કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૨માં એક રોડ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.અકસ્માત સમયે તેમની ગાડી તેમનો દીકરો જસરાજ ભટ્ટી ચલાવી રહ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ ફિલ્મ પાવર કટ રીલીઝના એક દિવસ પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. ટીવી સીરીયલ કુસુમ, યહાં મેં ઘર ઘર ખેલી અને પ્યારક દર્દ હૈ મીઠા મીઠા વગેરે જેવી સીરીયલમાં કામ કરેલ અભિનેતા અબીર ગોસ્વામી. તેમનું મૃત્યુ વર્ષ ૨૦૧૩માં ફક્ત ૩૭ વર્ષની ઉંમરેથયું હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ અમુક સમાચારોનું માનીએ તો તેમનું મૃત્યુ ટ્રેડમિલ પર દોડતા દોડતા થયું હતું.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *