Breaking News

જાણો પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓને કેમ આવે છે પગ માં સોજા, મહિલાઓ ખાસ જાણી લો…

માતા બનવું દરેક મહિલાનું સપનું હોય છે. માતા બનવાનો અનુભવ ફક્ત એજ મહિલાઓ સમજી શકે છે જે ગર્ભવતી હોય તેજ સમજી શકે છે. એક તરફ આ પળ ખુશી આપનારો હોય છે.જ્યારે આ સમયે ગર્ભવતી મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. હોર્મોન બદલાવવાના કારણે મહિલાઓએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં સોદદા આવવા તેમાથી એક સમસ્યા છે. આજે અમે તમને જણાવીશું કે પ્રેગનેન્સી દરમિયાન કયા અંગમાં સોજા આવી જાય છે.

જો તમે ગર્ભાવસ્થા દરમિયાન વધારે મીઠાનું સેવન કરો તો તમારે સાવચેત રહેવું જોઈએ. વધારે મીઠું ખાવાથી તમારા પગમાં સોજો આવે છે. તેથી આ સમય દરમિયાન તમારે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.તેનાથી તમારા પગમાં સોજો ઓછો થઈ શકે છે.આ સિવાય તમારા પગમાં સોજો આવવાનું સૌથી વધુ કારણ શરીરમાં પાણીનો અભાવ છે. સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સ પણ બદલાય છે, જેના કારણે તમારા પગ ફૂલે છે. આ પછી બીજું કારણ હોઈ શકે છે. તમે સમાન સ્થિતિમાં બેઠા હોવ અથવા ઉભા હોવ તો પણ તમને આ સમસ્યા થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન તમારે સમય સમયે દૂધ પીવું જોઈએ. આ તમારા શરીરને ઉર્જા આપે છે. તેનાથી તમારા પગની સોજો પણ ઓછો થાય છે. ખાવા-પીધા પછી તરત બેસવું કે સૂવું નહીં. જો તમારે જમ્યા પછી ચાલવું જોઈએ. આ અત્યંત મહત્વપૂર્ણ છે. આ કરવાથી, તમારા પગમાં કોઈ સોજો નહી આવે. તમારે થોડું ચાલવું જોઈએ.પગમાં સોજા આવવાનું કારણ યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ વધવું. તે સિવાય વધારે સમય ઉભા રહેવાથી કે પગ લટકાવીને બેસવાથી પણ સોજા આવવાની સમસ્યા થઇ શકે છે. જો તમને સોજા આવવાની સમસ્યા છે તો ડોક્ટરની સાથે તપાસ કરવો. સાથે જ પગમાં નવશેકા પાણીમાં થોડીક વખત પગ ડૂબાડીને પણ રાખી શકો છો. તે સિવાય પગના સૌજા ઓછા કરવા તેલથી મસાજ પણ કરી શકો છો.

બ્રેસ્ટમાં સોજાહોર્મોનમાં બદલાવ થવાના કારણે ગર્ભાવસ્થામાં બ્રેસ્ટમાં સોજો આવી જાય છે. જેના કારણે બ્રેસ્ટમાં દુખાવો પણ રહે છે. જો તમને પણ આ દિવસમાં બ્રેસ્ટમાં સોજો કે દુખાવો થાય છે તો જેટલું બની શકે તેટલું મીઠાનું સેવન ઓછું કરો. મીઠું ઓછું અને પાણી વધારે પીવાથી થોડાક દિવસમાં જ સ્તનમાં દુખાવો થવાથી રાહત મળી શકે

ચહેરા પર સોજાકેટલીક મહિલાઓને ખાણી-પીણીમાં બદલાવ કે હોર્મોનમાં આવતા બદલાવના કારણે ચહેરા પર પણ સોજા આવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેના ચહેરા પર આ દિવસોમાં સોજા આવવા લાગે છે. ચહેરાના સોજાને ઓછા કરવા માટે એકસર્સાઇઝ કરો. થોડાક દિવસ સતત એક્સર્સાઇઝ કરવાથી ચહેરા પરના સોજા ઓછા થઇ જશે.

સુજી ગયેલા પગ પર મસાજ કરવાથી રાહત થાય છે.મિત્રો તેનાથી લોહીનું પરીભ્રમણ થાય છ, મસાજ કરવાથી જે તે હિસ્સા પર દબાણ ઉત્પન્ન થાય છે અને લોહીનું ભ્રમણ પણ સારું થાય છે. તરલ પદાર્થ જે પગમાં ભેગો થાય છે તે પણ છૂટો પડી જાય છે આ રીતે મસાજથી આરામ મળે છે. તમને જણાવીએ કે લોહી ના સારા ભ્રમણ થી ખુબ ફાયદો થાય છે, મસાજ માટે જૈતુનનું તેલ અથવા સરસવનું તેલ વાપરવું.તમને જણાવીએ કે પગ પર મસાજ ઉપરની દિશા તરફ કરવો. ભૂલથી પણ નીચેની દિશા તરફ મસાજ ન કરવો. વધુ પ્રેશર ન આપવું અને હલકા હાથથી મસાજ કરવો. દિવસમાં 10 વાર તો આ મસાજ કરવો જ.

બેકિંગ સોડામાં બળતરા દુર કરી દે તે પ્રમાણેના તત્વો હોય છે.તમને જણાવીએ કે તેને જયારે ભાતના પાણી સાથે મેળવવામાં આવે ત્યારે આ અસર ખુબ જ વધી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે જ પ્રમાણે  આ ઘરેલું ઉપચાર પગમાં જમા પાણીને શોષી લે છે અને સોજા ઉતારવામાં મદદ કરે છે.અને તેનાથી ખુબ રાહત મળે છે, ભાતને સારી રીતે ઉકાળીને તેનું પાણી લેવાનું. 2 ચમચી ભાતનું પાણી લઈને સમાન માત્રામાં બેકિંગ સોડા મેળવી લો.મિત્રો આ પેસ્ટ ને સારી રીતે બાનાવો, એક પેસ્ટ તૈયાર થઇ જશે તેને પગમાં જ્યાં સોજા આવ્યા છે ત્યાં લગાવી લો. 10-15 મિનીટ બાદ પાણીથી પગ ધોઈ નાખો.

સોજો આવે તો મીઠું તે ખુબ સારો નુસકો છે, પગમાં દુઃખાવો અથવા સોજા દુર કરવા માટે સિંધવ મીઠું એ એક પ્રમાણિત નુસખો છે.તમને જણાવીએ કે સિંધવ મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે જે ચામડી શોષી લે છે અને લોહીના ભ્રમણને ઝડપી કરે છે. તમને જણાવીએ કે એક ડોલમાં ગરમ પાણી લઈને તેમાં અડધો કપ સિંધવ મીઠું નાખીને 15 થી 20 મિનીટ સુધી પગ ડુબાડીને રાખો.તમને જણાવીએ તે પ્રમાણે દિવસમાં આવું ત્રણ વાર કરવાથી પગના સોજા ઉતરી જાય છે.

ઠંડા અને ગરમ પાણી માં સફરજન નું વિનેગર થી પણ પગ ના સોજા સારા કરી શકે છે, ઘૂંટણ અને પગના સોજા દુર કરવા માટે સફરજનનું વિનેગર ઘણું જ ફાયદાકારક છે.તમને જણાવીએ કે આ વિનેગરમાં તરલ પદાર્થ શોષવાની શક્તિ હોય છે જેનાથી પગમાં જમા વધારાનો તરલ પદાર્થ (જેના કારણે સોજા આવે છે) તે નીકળી જાય છે અને સોજા ઉતરી જાય છે. મિત્રો આ ખુબ સારો નુસકો છે, અને તેને અજમાવી શકાય છે,તમને જણાવીએ કે  3-4 ગ્લાસ ગરમ પાણીમાં અડધો ગ્લાસ સફરજનનું વિનેગર ભેળવી એક ટુવાલ નાખી દો.તમને જણાવીએ કે  આ ટુવાલને નીચોવીને પગ પર લપેટી દો.અને જ્યાં સુધી આ ટુવાલ ઠંડો ન થઇ જાય ત્યાં સુધી રાખો. તમને જણાવીએ કે ત્યારબાદ એટલા જ પ્રમાણમાં ઠંડુ પાણી લો અને તેમાં અડધો કપ વિનેગર નાખો અને ઉપર લખેલી પ્રક્રિયા કરો.મિત્રો તમને જણાવીએ કે આ ઉપાયથી પગમાં સોજા દુર થઇ જશે. જો આ કર્યા બાદ પણ સોજા ન ઉતરે તો ફરી વાર આ ઉપાય કરો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *